Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Fardeen Khan

લેખ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

કોઈ ફિલ્મના કલાકારોનો આવો ગ્રુપ-ફોટો નહીં જોયો હોય ક્યારેય

પ્રોડ્યુસર-ડિરેક્ટર ઉપરાંત હાઉસફુલ 5નાં ૧૮ ઍક્ટરોનો કાફલો એકસાથે

28 November, 2024 09:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્ત્રી 2, ખેલ ખેલ મેં અને વેદાનાં પોસ્ટર્સ

આજે થિયેટરોમાં એકસાથે આવી છે ત્રણ ફિલ્મ

સ્ત્રી 2, ખેલ ખેલ મેં અને વેદા

15 August, 2024 08:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખેલ ખેલ મેંનો ફર્સ્ટ લૂક

અક્ષય કુમાર-તાપસી પન્નુ સ્ટારર Khel Khel Mein થશે આ તારીખે રિલીઝ, જુઓ ફર્સ્ટ લૂક

Khel Khel Mein: આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે તાપસી પન્નુ, વાણી કપૂર, એમી વિર્ક, આદિત્ય સીલ, પ્રજ્ઞા જૈસવાલ અને ફરદીન ખાન જેવા ટેલેન્ટેડ એક્ટર્સ પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળવાના છે.

13 June, 2024 04:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફરદીન ખાન

વનવાસ પૂરો થયો ફરદીન ખાનનો

૧૪ વર્ષ બાદ ફરીથી સંજય લીલા ભણસાલીના શો ‘હીરામંડી’ દ્વારા ઍક્ટિંગમાં કમબૅક કરી રહ્યો છે

07 April, 2024 09:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મિડ-ડે શોબિઝ આઈકોન એવોર્ડ્સ 2024ની યાદગાર તસવીરો

મિડ-ડે શોબિઝ આઈકોન એવોર્ડ્સ 2024માં સેલેબ્સનો રોયલ અંદાજ, જુઓ તસવીરો

Mid-day Showbiz Icons 2024: મુંબઈમાં મિડ-ડે શોબિઝ આઈકોન એવોર્ડ્સ 2024નું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ ટેલિવિઝન જગતના સુપરસ્ટાર્સ પણ સ્ટાઇલિશ અંદાજમાં હાજર રહ્યા હતા. 21 જૂને રણદીપ હુડા, ફરદીન ખાન, દિવ્યા ખોસલા કુમાર, ભાગ્યશ્રી, નવાઝુદ્દીન સિદ્દીકી જેવા સ્ટાર્સ રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા. જુઓ આ ઇવેન્ટની યાદગાર તસવીરો

23 June, 2024 11:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય હિન્દી મિડ-ડે

સંજય ગુપ્તાની `ધ મિરાંડા બ્રધર્સ` અને `વિસ્ફોટ` ડાયરેક્ટ OTT પર થશે રિલીઝ

The Miranda Brothers and Visfot News: ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તાની આગામી સ્પૉર્ટ્સ ડ્રામા `ધ મિરાંડા બ્રધર્સ` અને `વિસ્ફોટ` સિનેમાઘરોમાં રિલીઝ થવાને બદલે સીધી OTT પ્લેટફૉર્મ પર રિલીઝ કરવામાં આવશે. હાલના રિપૉર્ટ્સ પ્રમાણે, સંજયની બન્ને આગામી ફિલ્મને એક સ્ટ્રીમિંગ પ્લેટફૉર્મ દ્વારા સીધી ઓટીટી પ્રીમિયર માટે ખરીદવામાં આવી છે. એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે જિયો સિનેમાએ `ધ મિરાંડા બ્રધર્સ` અને `વિસ્ફોટ`ને સીધી ડિજિટલ પ્રીમિયર માટે ખરીદી છે, જેમાં `વિસ્ફોટ` પહેલા રિલીઝ થશે અને ત્યાર બાદ સ્પૉર્ટ્સ ડ્રામા `ધ મિરાંડા બ્રધર્સ.`

21 June, 2024 04:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હૃતિક રોશન, સોનુ નિગમ અને અનુપમ ખેર ચોપરા નિવાસસ્થાને

પામેલા ચોપરાના અંતિમ દર્શન માટે પહોંચ્યા બોલિવૂડ સેલેબ્ઝ, જુઓ તસવીરો

બોલિવૂડના સ્વર્ગીય દિગ્દર્શક યશ ચોપરાના પત્ની પામેલા ચોપરાનું ૨૦ એપ્રિલ ૨૦૨૩ના રોજ અવસાન થયું છે. ઇન્ડસ્ટ્રીના લોકો તેમને પ્રેમથી ‘પેમ આંટી’ કહીને બોલાવતા હતા. આજે સવારે ૧૧ વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, ત્યારે બોલિવૂડના અનેક સેલેબ્ઝ શ્રદ્ધાંજલી આપવા માટે ચોપરાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. (તસવીરો : યોગેન શાહ)

20 April, 2023 03:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રિસેપ્શનમાં બોલિવૂડ સેલિબ્રિટી

રમેશ તૌરાણીની દીકરીના વેડિંગ રિસેપ્શનમાં સેલેબ્ઝનો જમાવડો, જુઓ તસવીરો

બોલિવૂડના નિર્માતા રમેશ તૌરાણી (Ramesh Taurani)ની દીકરી રવીના તૌરાણી (Raveena Taurani)એ તાજેતરમાં અપૂર્વ કુમાર સાથે લગ્ન કર્યા છે. મંગળવારે વરિષ્ઠ નિર્માતાએ ફિલ્મ ઉદ્યોગના સભ્યો માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જેમાં અનેક બોલિવૂડ સેલેબ્ઝે હાજરી આપી હતી. જુઓ રિસેપ્શનની તસવીરો… (તસવીરો : યોગેન શાહ)

08 February, 2023 06:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મારા સેલ ફોનનો પાસવર્ડ કોઈને નથી ખબર

મારા સેલ ફોનનો પાસવર્ડ કોઈને નથી ખબર

અક્ષય કુમાર, તાપસી પન્નુ, વાણી કપૂર અને અન્ય અભિનિત મુદસ્સર અઝીઝની ડ્રામેડી, 15 ઓગસ્ટે રિલીઝ થશે. અક્ષય કુમાર અને તાપસી પન્નુ ફરીથી સાથે મળીને કામ કરી રહ્યાં છે, પરંતુ એક પ્રોજેક્ટમાં જે તેઓએ પહેલા સાથે કર્યું છે તેનાથી જૂદું. બેબી અને નામ શબાના જેવી જાસૂસી થ્રિલર અને મિશન મંગલ જેવી વાસ્તવિક જીવન આધારિત પ્રેરણાત્મક વાર્તાઓ પછી, આ જોડી હવે પછી મિત્રતા અને રહસ્યો પરના ડ્રામામાં જોવા મળશે. અન્ય કાસ્ટ સભ્યોમાં ફરદીન ખાનનો સમાવેશ થાય છે, જે તાજેતરમાં સંજય લીલા ભણસાલીની નેટફ્લિક્સ ઈન્ડિયા પીરિયડ ડ્રામા હીરામંડીઃ ધ ડાયમંડ બઝારમાં તેની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો હતો અને તે તેના હે બેબીના સહ-અભિનેતા અક્ષય કુમાર સાથે ફરીથી જોડાતા જોવા મળશે. એમી વિર્ક તાજેતરમાં બેડ ન્યૂઝમાં જોવા મળ્યો હતો અને આદિત્ય સીલ અને પ્રજ્ઞા જયસ્વાલ સાથે કાસ્ટમાં જોડાશે. લાંબા સમય બાદ અક્ષય કુમારને જોઈને ચાહકો ઉમટી પડ્યા હતા. જો ટ્વિંકલે અક્ષયનો ફોન ખોલ્યો તો શું થશે તે જાણવા માટે જુઓ વીડિયો.

02 August, 2024 05:58 IST | Mumbai
મિડ-ડે શોબિઝ આઇકૉન્સ એવૉર્ડ્સ 2024માં હાજર રહ્યાં આ સ્ટાર્સ

મિડ-ડે શોબિઝ આઇકૉન્સ એવૉર્ડ્સ 2024માં હાજર રહ્યાં આ સ્ટાર્સ

મિડ-ડે શોબિઝ આઇકૉન્સ એવૉર્ડ્સ 2024 એ એક પ્રતિષ્ઠિત ઇવેન્ટ છે જેમાં મનોરંજન જગતના જાણીતા સેલેબ્સ રણદીપ હુડા, ફરદીન ખાન, દિવ્યા ખોસલા, ભાગ્યશ્રી, નવાઝુદ્દીન સિદ્દીકી, અંકિતા લોખંડે અને સની લિયોન, અનુષ્કા સેન હાજર રહ્યા હતા.

22 June, 2024 06:31 IST | Mumbai
હીરામંડીના ટ્રેલર લૉન્ચ દરમિયાન ફરદીન ખાન થયા ભાવુક

હીરામંડીના ટ્રેલર લૉન્ચ દરમિયાન ફરદીન ખાન થયા ભાવુક

સંજય લીલા ભણસાલીની વેબ સીરિઝ `હીરામંડી: ધ ડાયમંડ બજાર`નું ટ્રેલર લૉન્ચ કરી દેવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન સિરીઝની આખી સ્ટારકાસ્ટ હાજર હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન ફરદીન ખાન ખૂબ જ ભાવુક થઈ ગયા જુઓ આખો વીડિયો...

10 April, 2024 02:22 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK