Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Farah Khan

લેખ

ફરાહ ખાન અને તેનાં સંતાનો

મારાં ૧૭ વર્ષનાં બાળકો ક્યારેય ક્લબમાં નથી ગયાં, દીકરીઓએ ક્યારેય મેકઅપ નથી કર્યો

ફારાહ ખાન કહે છે કે હું એક કડક મમ્મી છું

06 March, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફારાહ ખાન

હોળીને છપરી યુવકોનો તહેવાર કહ્યો એટલે ફારાહ ખાન સામે પોલીસમાં ફરિયાદ

હિન્દુસ્તાની ભાઉએ ખાર પોલીસ-સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં ફારાહ ખાને હિન્દુઓની ધાર્મિક લાગણીનું અપમાન કર્યું હોવાનો આરોપ કરીને તેમની સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે

24 February, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફરહા ખાન (ફાઇલ તસવીર)

હોળીના તહેવાર પર અપમાનજનક ટિપ્પણી કરવી ફરહા ખાનને પડી ભારે, પોલીસ ફરિયાદ દાખલ

Farah Khan on Holi: આ મામલે એડવોકેટ અલી કાશિફ ખાન દેશમુખે કહ્યું હતું કે ફરાહ ખાને લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. હોળીના અવસરે એક હિન્દુને `છપરી` કહીને તેમણે યોગ્ય કાર્ય કર્યું નથી. આવી સ્થિતિમાં, ફરાહ ખાન વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

23 February, 2025 07:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહરુખ ખાન

મૈં હૂં નાની સીક્વલ બનાવવાની ચાલી રહી છે તડામાર તૈયારી

માત્ર ૧૫ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ૮૪ કરોડ રૂપિયાની ધમાકેદાર કમાણી કરી હતી. હવે આ ફિલ્મની સીક્વલ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે.

07 February, 2025 10:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફારાહ ખાન કુંદર, ગૌરવ ખન્ના

સેલિબ્રિટી માસ્ટરશેફમાં ગૌરવ ખન્ના અને ફારાહ

‘સેલિબ્રિટી માસ્ટરશેફ - અબ ઉનકી સીટી બજેગી’માં ગૌરવ ખન્ના અને ફારાહ ખાન જોવા મળશે

22 December, 2024 10:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફરાહ ખાન અને શિલ્પા શેટ્ટી

ફ્લાઇટમાં શિલ્પા શેટ્ટીની બાજુમાં કેમ ક્યારેય નહીં બેસે ફારાહ ખાન?

ફ્લાઇટમાં કદી પણ શિલ્પાની બાજુમાં નહીં બેસવાનું. તમને જમવા માટે કાંઈ નહીં મળે અને આમ છતાં તમે તેના જેવા તો દેખાશો નહીં

24 August, 2024 08:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર: પીઆર

ઍન્ગ્રી યંગ મેન: પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ સલીમ-જાવેદ સાથે વિશેષ રાઉન્ડ ટેબલ ચેટ

આ રાઉન્ડ ટેબલ ચેટ (Angry Young Men) સરહદી લુટેરાના સેટ પર તેમની પ્રથમ મીટિંગથી લઈને બીચ પર તેમની વારંવારની મીટિંગ સુધી, જ્યાં તેમના ઘણા પ્રખ્યાત વિચારો રચાયા હતા

22 August, 2024 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફારાહ ખાન મમ્મી સાથે

ફારાહ ખાનને મમ્મીના અવસાનનો શોક નથી પાળવો, તેમની યાદોને સેલિબ્રેટ કરવી છે

મમ્મીને અને તેમના સંઘર્ષને યાદ કરીને ફારાહ ઇમોશનલ થઈ હતી

06 August, 2024 10:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

 અદિતિ રાવ હૈદરી-સિદ્ધાર્થની રૉયલ વેડિંગ

રાજસ્થાનના પૅલૅસમાં અદિતિ રાવ હૈદરી-સિદ્ધાર્થની રૉયલ વેડિંગ, જુઓ ઉજવણીની તસવીરો

ન્યૂલી વેડ્સ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે લગ્ન કર્યા હતા. રાજસ્થાનમાં તેમના આ લગ્નના ભવ્ય સેલિબ્રેશનની તસવીરો સામે આવી છે. બૉલિવૂડના નવા કપલ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે તેમના ચાહકો માટે તેમના વેડિંગ સેરેમનીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ સાથે તેમના લગ્ન સમારોહમાં અનેક બૉલિવૂડ સ્ટાર્સ પણ એન્જોય કરતાં જોવા મળ્યા હતા.

03 December, 2024 02:54 IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent
ફરાહ ખાન (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

Farah Khan Birthday : જુહુ બીચ પર ડાન્સ કરતી હતી, હવે જીવે છે આલિશાન જીંદગી

બૉલિવૂડ ડિરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન (Farah Khan)ને આજે કોઈ ઓળખની જરૂર નથી. પરંતુ શરુઆતમાં તેની જીંદગી બહુ મુશ્કેલ રહી હતી. ડિરેક્ટર - કોરિયોગ્રાફર ફરાહ ખાન આજે એટલે કે ૯ જાન્યુઆરીના રોજ જન્મદિવસ (Farah Khan Birthday)ની ઉજવણી કરી રહી છે. ત્યારે જાણીએ તેના જીવનની કેટલીક જાણી-અજાણી વાતો… (તસવીરો : ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

09 January, 2024 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: યોગેન શાહ

મુકેશ છાબરાની માતાની અંતિમ યાત્રામાં હાજર રહ્યું બૉલીવૂડ, જુઓ તસવીરો

મુકેશ છાબરાનાં માતા કમલા છાબરાનું 13 એપ્રિલના રોજ મુંબઈમાં અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે 14 એપ્રિલ, ઓશીવારા ખાતે થયા હતા. આ દુ:ખની ઘડીમાં બૉલીવૂડના ઘણા કલાકારો મુકેશ હાજર સાથે હાજર રહ્યા હતા.

14 April, 2023 09:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આદિલ ખાન, રાખી સાવંત અને રાજશ્રી મોરે (તસવીર: યોગેન શાહ)

માતાના અંતિમ સંસ્કારમાં રાખી સાંવતનો વિલાપ, ફરાહ ખાને ભેટીને સંભાળી રાખીને

રાખી સાવંત(Rakhi Sawant)ની માતા જયા ભેદા (Jaya Bheda Death)એ શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા. આજે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રાખીની માતા જયા ભેડાને મગજની ગાંઠ અને કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેણીને જુહુની ક્રિટિકેર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

29 January, 2023 05:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શિલ્પા શિરોડકરની તસવીરોનું કૉલાજ

છૈંયા છૈંયા ગીત અંગે અભિનેત્રી શિલ્પા શિરોડકરનો ખુલાસો, બૉલીવૂડને ઉઘાડું પાડ્યું

`હમ`, `ખુદા ગવાહ`, અને `મૃત્યુદંડ` જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ Shilpa Shirodkarએ એક ઈન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં તેણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પોલ ખોલી છે. ફેટશેમિંગથી લઈને અંધવિશ્વાસ જેવી રૂઢીવાદી માન્યતા ધરાવતી આ ઈન્ડસ્ટ્રીએ તેમનો પણ અસ્વીકાર કર્યો હતો. તેમ છતાં શિલ્પાએ પોતે એક મુકામ હાંસલ કર્યો. પણ તેને એક દુઃખ રહી ગયું. તેમને Chaiyya Chaiyya ગીતમાં લેવામાં ન આવી. કેમ? કારણકે તેમનું વજન `વધારે` હતું.

10 January, 2023 01:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિફા કપમાં સેલેબ્સ

FIFA 2022: SRKથી લઈને કાર્તિક આર્યન સુધી, ભારતીય સેલેબ્સે કતારમાં માણી ફાઇનલ મેચ

આર્જેન્ટિના અને ફ્રાન્સ FIFA વર્લ્ડ કપ 2022 (Fifa World Cup 2022) ટ્રોફી માટે લડ્યા હતા. ફૂટબોલના શોખીનો માટે આ મેચ ખૂબ જ આકર્ષક હતી. ફાઇનલ લાઇવ જોવા માટે કતારના સ્ટેડિયમમાં અનેક ભારતીય સેલિબ્રિટીઓ પણ પહોંચ્યા હતા. બૉલિવૂડ સેલેબ્સ ઉપરાંત મલયાલમ ફિલ્મના સુપરસ્ટાર મોહનલાલ (Mohanlal) અને મામૂટી (Mammootty) પણ હતા.

19 December, 2022 09:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોહેલ ખાન, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, રવિના ટંડન

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

બૉલિવૂડ સેલેબ્ઝ શહેરમાં વૉક કરતા, ક્લિનિકની બહાર, જીમમાંથી આવતા દેખાય કે પાપારાઝી તેમને તરત જ ક્લિક કરી દે છે. આજે શહેરમાં જોવા મળેલા સેલિબ્રિટીની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. તમે પણ જોઈ લો આ તસવીરો... (તસવીરોઃ યોગેન શાહ)

01 June, 2021 03:36 IST | Mumbai
પાક્કી બહેનપણીઓ ફરાહ ખાન અને સાનિયા મિર્ઝાની ડિનર ડેટ, જુઓ તસવીરો

પાક્કી બહેનપણીઓ ફરાહ ખાન અને સાનિયા મિર્ઝાની ડિનર ડેટ, જુઓ તસવીરો

ટેનિસ સ્ટાર સાનિયા અને બૉલીવુડ ડાયરેક્ટર ફરાહ ખાનની મૈત્રી વિશે બધાંને જાણ છે જ. સાનિયા જ્યારે પણ મુંબઈ આવે છે તે ફરાહ સાથે પોતાનો ખાસ સમય ફાળવી જ લે છે. જુઓ તસવીરો.

24 July, 2019 03:57 IST

વિડિઓઝ

હિમેશ રેશમિયાના પિતાના અંતિમ સંસ્કારમાં ફરાહ ખાન, સાજિદ ખાન અને અન્ય સેલેબ્સ

હિમેશ રેશમિયાના પિતાના અંતિમ સંસ્કારમાં ફરાહ ખાન, સાજિદ ખાન અને અન્ય સેલેબ્સ

સંગીતકાર-ગાયક હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયાનું 87 વર્ષની વયે ગઈકાલે રાત્રે મુંબઈમાં અવસાન થયું. અહેવાલો મુજબ, પીઢ સંગીત દિગ્દર્શકે બુધવારે રાત્રે 8:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. ગુરુવારે પુત્ર હિમેશ રેશમિયા દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.  દિગ્દર્શક-કોરિયોગ્રાફર ફરાહ ખાન અને ગાયક શાન સહિત અનેક હસ્તીઓ અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા.

19 September, 2024 03:51 IST | Mumbai
Ganesh Chaturthi 2023: રાજકુમાર રાવ સહિત બૉલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા લાલબાગ!

Ganesh Chaturthi 2023: રાજકુમાર રાવ સહિત બૉલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા લાલબાગ!

રણધીર કપૂર, ભાગ્યશ્રી, શ્રેયસ તલપડે, સોનુ સૂદ, ફરાહ ખાન, રાજકુમાર રાવ સહિત ઘણા બૉલિવૂડના દિગ્ગજ કલાકારોએ ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા અને આનંદની ઉજવણીમાં ભાગ લેવા માટે લાલબાગચા રાજાની મુલાકાત લીધી હતી. સૌએ ત્યાં પ્રાર્થના કરી હતી. જુઓ સંપૂર્ણ વીડિયો

27 September, 2023 05:39 IST | Mumbai
IIFA Awards 2023ની પ્રેસ કૉન્ફરન્સમાં પહોંચ્યા આ સેલેબ્ઝ

IIFA Awards 2023ની પ્રેસ કૉન્ફરન્સમાં પહોંચ્યા આ સેલેબ્ઝ

આઈફા એવોર્ડ ૨૦૨૩ની પ્રેસ કૉન્ફરન્સ મંગળવારે યોજાઈ હતી. જેમાં સલમાન ખાન, કરણ જોહર, વરુણ ધવન, ફરાહ ખાન અને અન્ય સહિત વિવિધ સેલેબ્ઝે હાજરી આપી હતી.

30 November, 2022 02:30 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK