`હમ`, `ખુદા ગવાહ`, અને `મૃત્યુદંડ` જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ Shilpa Shirodkarએ એક ઈન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં તેણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પોલ ખોલી છે. ફેટશેમિંગથી લઈને અંધવિશ્વાસ જેવી રૂઢીવાદી માન્યતા ધરાવતી આ ઈન્ડસ્ટ્રીએ તેમનો પણ અસ્વીકાર કર્યો હતો. તેમ છતાં શિલ્પાએ પોતે એક મુકામ હાંસલ કર્યો. પણ તેને એક દુઃખ રહી ગયું. તેમને Chaiyya Chaiyya ગીતમાં લેવામાં ન આવી. કેમ? કારણકે તેમનું વજન `વધારે` હતું.
10 January, 2023 01:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent