Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Facebook

લેખ

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

આટલી આળસ? સોસાયટીની બીજી વિન્ગમાં સામાન મોકલવા પોર્ટરનો ડિલિવરી બૉય બોલાવ્યો

ચેતન નામના એક ઇન્સ્ટાગ્રામ યુઝરે વિડિયો શૅર કર્યો છે. આ ભાઈ પોતે કન્ટેન્ટ ક્રીએટર તો છે, પણ સાથે ઑનલાઇન ડિલિવરી કંપનીમાં ડિલિવરી બૉયનું કામ કરે છે. તાજેતરમાં ચેતન પોર્ટર કંપની માટે કામ કરી રહ્યો છે અને તેને મળેલા ડિલિવરીના એક ઑર્ડરની વાત તેણે શૅર કરી

17 April, 2025 01:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર અને દીપિકાનું નવું ઘર

રણવીર અને દીપિકાનું ૧૦૦ કરોડનું નવું ઘર બનીને તૈયાર

તેમનો અપાર્ટમેન્ટ શાહરુખ ખાનના મન્નતની સાવ નજીક છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં દીકરી દુઆ સાથે તેમના બાંદરામાં બૅન્ડસ્ટૅન્ડમાં બની રહેલા નવા અપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જશે. હાલમાં આ અપાર્ટમેન્ટનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.

17 April, 2025 10:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ફેસબુક પરથી નકલી નોટ છાપવાનું શીખ્યું, માસ્ટરમાઇન્ડ નીકળ્યો આઠમી પાસ

તપાસ દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચને ૫૦૦ રૂપિયાની ૧૦૦ નકલી નોટનાં બંડલ અને નોટ છાપવાની સામગ્રી મળી આવ્યાં હતાં.

17 April, 2025 06:58 IST | Indore | Gujarati Mid-day Correspondent
માર્ક ઝકરબર્ગ

વૉટ્સઍપ અને ઇન્સ્ટાગ્રામ જશે માર્ક ઝકરબર્ગના હાથમાંથી?

મેટાએ ૨૦૧૨માં ઇન્સ્ટાગ્રામને ૧ બિલ્યન ડૉલરમાં ખરીદ્યું હતું, જ્યારે કંપનીએ ૨૦૧૪માં વૉટ્સઍપને ૧૯ બિલ્યન ડૉલરમાં ખરીદ્યું હતું

17 April, 2025 06:58 IST | Washington | Gujarati Mid-day Correspondent

ફોટા

અમિતાભ બચ્ચન જેને ફૉલો કરે છે તે અવની રાઠી અને બિગબીની તસવીરોનો કૉલાજ

ફેસબુક પર માત્ર આ એક વ્યક્તિને ફૉલો કરે છે બિગબી, કોણ છે આ?

Amitabh Bachchan: સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના અભિનયના તો લોકો દીવાના છે જ. સુપરસ્ટાર છેલ્લા 5 દાયકાઓથી બૉલિવૂડમાં સક્રિય રીતે કામ કરે છે અને સતત ફિલ્મોમાં કામ કરતા પણ જોવા મળે છે. ફિલ્મોની સાથે સાથે અમિતાભ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને બધી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર તેમના કરોડોમાં ફૉલોઅર્સ પણ છે પરંતુ તેઓ કોને ફૉલો કરે છે તે જાણો અહીં...

27 February, 2024 02:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિષેક ઘોસાળકરના ઘરની બહાર ભેગા થયેલા શિવસૈનિકો

અભિષેક ઘોસાળાકરના ઘરની બહાર એકઠાં થયા શિવસૈનિકો, જુઓ તસવીરો

ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના કાર્યકરો બોરીવલી (Boriavli)ના દૌલત નગર (Daulat Nagar)માં આવેલા સ્વર્ગસ્થ અભિષેક ઘોસાળકર (Abhishek Ghosalkar)ના ઘરની બહાર એકઠા થયા છે. આજે તેમના અંતિમ સંસ્કાર થવાની ધારણા છે. (તસવીરો : સતેજ શિંદે)

09 February, 2024 02:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો/અનુરાગ આહિરે

ફેસબુક લાઈવ ગોળીબાર: હોસ્પિટલ બહાર જામી લોકોની ભીડ, જુઓ તસવીરો

શિવસેના (UBT) નેતા અભિષેક ઘોસાલકરને ગુરુવારે મુંબઈમાં સ્થાનિક સામાજિક કાર્યકર્તા મૌરીસ નોરોન્હા દ્વારા ફેસબુક લાઈવ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 

09 February, 2024 12:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Lockdown: 150 જણે ઓનલાઇન સામુહિક યજ્ઞ કર્યા, પવિત્ર અનુષ્ઠાનની તેજસ્વી સફળતા

Lockdown: 150 જણે ઓનલાઇન સામુહિક યજ્ઞ કર્યા, પવિત્ર અનુષ્ઠાનની તેજસ્વી સફળતા

દેશભરના લગભગ ૧૫૦થી વધુ લોકોએ રામનવમીના દિવસે સાંજે પાંચ થી સાત દરમ્યાન ફેસબુક લાઇવ અને ઝુમ પર સામુહિક યજ્ઞ કર્યો હતો. દિલ્હી, મધ્યપ્રદેશ, જમ્મુ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મુંબઈભરના લોકો આ અનોખા યજ્ઞ પ્રોગ્રામમાં શામેલ થયા હતાં. છેલ્લા ત્રણ વર્ષથી યજ્ઞનો પ્રચાર અને પ્રસાર કરી રહેલા તેમ જ લોકો ઘર-ઘરમાં યજ્ઞ કરાવવા માટે મથી રહેલા સ્વામી યજ્ઞદેવે હરિદ્વારથી આ યજ્ઞ કરાવ્યો હતો. આ આયોજનના સૂત્રધારો પૈકી એક નેહા વ્યાસે ગુજરાતી મિડ-ડે.કૉમને જણાવ્યું હતું કે, ‘આપણી પરંપરામાં યજ્ઞને દૈનિક રુટિનનો હિસ્સો હતો. જોકે આ રીતે ઑનલાઇન યજ્ઞ કરાવવાનો નવતર વિચાર લોકોને ખૂબ ગમ્યો. લોકડાઉનનો ભંગ કર્યા વિના, પોતાના જ ઘરમાં રહેલી ઉપ્લબ્ધ સામગ્રી સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને લોકોએ યજ્ઞ કર્યો. ખૂબ સારો રિસપૉન્સ મળ્યો છે. આવી પરિસ્થિતિમાં પણ યજ્ઞ જેવું મોટું અનુષ્ઠાન થઈ શકે એ વાત જ લોકોને અચંબા મુકનારી હતી.’

04 April, 2020 03:45 IST

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK