Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Eden Gardens

લેખ

રિષભ પંત અને સંજીવ ગોયનકા

LSGના કૅપ્ટન અને માલિકની જોડીએ એકસાથે માણી ફુટબૉલ મૅચ

ગઈ કાલે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની બપોરની મૅચના એક દિવસ પહેલાં સોમવારે સાંજે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ના કૅપ્ટન અને માલિકની જોડીએ ફુટબૉલ મૅચમાં હાજરી આપી હતી.

09 April, 2025 10:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
KKRના પ્લેયર્સ

યો યો હની સિંહની કૉન્સર્ટમાં ઝૂમ્યા KKRના પ્લેયર્સ

VIP સ્ટૅન્ડમાં હાજર આ પ્લેયર્સને હની સિંહ અને ક્રિકેટ-ફૅન્સે ખુશીથી વધાવી લીધા હતા.

07 April, 2025 11:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૦૨૧ની પોતાની પહેલી IPL સીઝનના કૅપ્ટન ઑઇન મૉર્ગનને ઈડન ગાર્ડન્સમાં મળ્યો હતો વેન્કટેશ ઐયર.

વધુ કમાણી કરનાર પ્લેયર હોવાનો અર્થ એ નથી કે મારે દરેક મૅચમાં રન બનાવવા જ પડશે

IPLનો સૌથી મોંઘો આૅલરાઉન્ડર વેન્કટેશ ઐયર કહે છે...

06 April, 2025 07:12 IST | Kolkata | Gujarati Mid-day Correspondent
અંગક્રિશ રઘુવંશી, વેન્કટેશ ઐયર, હર્ષિત રાણાએ પ્લેયર ઑફ ધ મૅચ બોલર વૈભવ અરોરા પર કેક લગાવીને જીતની ઉજવણી કરી હતી.

ત્રણ હરીફ ટીમ સામે ૨૦ કે એથી વધુ જીત મેળવનારી પહેલી ટીમ બની ગઈ છે KKR

જ્યારે ચેન્નઈની ટીમ માત્ર બૅન્ગલોર (૨૧ જીત) સામે ૨૦ કે એથી વધુ જીત મેળવી શકી છે.

05 April, 2025 02:23 IST | Kolkata | Gujarati Mid-day Correspondent

ફોટા

BCCIના અધિકારીઓ અને બન્ને ટીમના કૅપ્ટનની હાજરીમાં IPLના ૧૮મા વર્ષની ઉજવણી માટે કેક કટિંગ કરવામાં આવી હતી.

IPLની ગ્લૅમરસ ઓપનિંગ સેરેમની

શાહરુખ ખાનની વિરાટ કોહલી અને રિન્કુ સિંહ સાથે ધમાલ, દિશા પાટની તથા શ્રેયા ઘોષાલ અને કરણ ઔજલાનો જલવો IPL 2025ની પહેલી મૅચ પહેલાં કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. બૉલીવુડ મેગાસ્ટાર શાહરુખ ખાને ઓપનિંગ સેરેમનીનું સંચાલન કર્યું હતું. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર બૅટર રિન્કુ સિંહ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુના અનુભવી બૅટર વિરાટ કોહલી સાથે સ્ટેજ પર પોતાનાં લોકપ્રિય સૉન્ગ પર ડાન્સ પણ કર્યો હતો. સિંગર શ્રેયા ઘોષાલ, પંજાબી સિંગર કરણ ઔજલા અને ઍક્ટ્રેસ દિશા પાટનીના પર્ફોર્મન્સે મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવેલા ક્રિકેટ-ફૅન્સને ઝૂમવા મજબૂર કર્યા હતા. બન્ને ટીમના કૅપ્ટન્સ અને ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓની હાજરીમાં સ્ટેજ પર ટુર્નામેન્ટના ૧૮મા વર્ષની ઉજવણીના ભાગરૂપે મોટી કેક કાપવામાં આવી હતી. સતત ૧૮મી સીઝન સુધી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે રમવા બદલ વિરાટ કોહલીને સન્માનિત પણ કરવામાં આવ્યો હતો. શાનદાર આતશબાજી સાથે સમાપ્ત થયેલી ઓપનિંગ સેરેમનીમાં કિંગ ખાન અને કિંગ કોહલીએ હાજરી આપીને સેરેમનીની શોભા વધારી હતી.

24 March, 2025 07:00 IST | Kolkata | Gujarati Mid-day Correspondent
કૅપ્ટન કૂલ એમ એસ ધોની

કૅપ્ટન કૂલને કલકત્તાની ફેરવેલ

ઇન્ડિયન પ્રીમિયર લીગ – આઇપીએલ (Indian Premiere League - IPL)ની ધમાકેદાર સિઝન ૧૬ (16th Season) ચાલી રહી છે. રવિવારે કલકત્તા (Kolkata)ના ઈડન ગાર્ડન્સ (Eden Gardens) મેદાનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કલકત્તા નાઈટ રાઇડર્સ (Kolkata Knight Riders)ની મેચ દરમિયાન એક જુદો જ નજારો જોવા મળ્યો. હૉમ ગ્રાઉન્ડ ભલે કેકેઆર (KKR)નું હતું પણ દબદબો મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)નો જોવા મળ્યો હતો. આ ધોનીની છેલ્લી આઇપીએલ હોવાની અફવાઓ વચ્ચે મેદાનના પ્રેક્ષકોએ કૅપ્ટન કૂલને નોખા અંદાજમાં ફેરવેલ આપી હતી. આવો જોઈએ તસવીરોમાં…. (તસવીરો : તી.  પી.ટી.આઇ., એ.એફ.પી., iplt20.com, ટ્વિટર)

25 April, 2023 12:06 IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
મેચ પછી વિરાટ કોહલી અને શાહરુખ ખાન મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા

IPL 2023 : ટીમને ચિયર કરવા પહોંચ્યા શાહરુખ ખાન, મેદાન પર કર્યું ‘ઝૂમે જો પઠાણ’

ઇન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premier League)ની સોળમી સિઝન (Season 16)ની નવમી મેચ (T20 9) કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) અને રૉયલ ચેલેર્ન્જસ બેન્ગલોર (Royal Challengers Bangalore) વચ્ચે કોલકત્તા (Kolkata)ના હૉમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ (Eden Gardens)માં રમાયી હતી. જેમાં કેકેઆરએ ૮૧ રનથી જીત મેળવી હતી. આ મેચમાં કેકેઆરની ટીમને ચીયર કરવા માટે શાહરુખ ખાન (Shah Rukh Khan) દીકરી સુહાના ખાન (Suhana Khan) અને કૉ-ઑનર જુહી ચાવલા (Juhi Chawla) સાથે મેદાન પર પહોંચ્યા હતા. બાદમાં બધાએ કેકેઆરની આ સિઝનની પહેલી જીતની ઉજવણી મેદાન પર કરી હતી. (તસવીરો : ટ્વિટર, પલ્લવ પાલીવાલ)

07 April, 2023 10:56 IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

IPL 2023 : કોલકાતાની શાનદાર જીત, શાહરુખ ખાન અને જુહી ચાવલાએ વ્યક્ત કરી ખુશી

IPL 2023 : કોલકાતાની શાનદાર જીત, શાહરુખ ખાન અને જુહી ચાવલાએ વ્યક્ત કરી ખુશી

ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૮૧ રનથી હરાવી IPL 2023માં તેની પ્રથમ જીત નોંધાવ્યાની મિનિટો પછી, બોલિવૂડ અભિનેતા અને કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક શાહરૂખ ખાન અને કૉ-ઑનર જુહી ચાવલાએ ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ ચાહકોનો આભાર માન્યો હતો.

07 April, 2023 12:46 IST | Kolkata

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK