Ed Sheeran performance stopped by Bengaluru Police: ઉલ્લેખનીય છે કે પોલીસ અધિકારીઓ પણ એડ શીરનને ઓળખી શક્યા નહીં. દુનિયાના સૌથી પ્રખ્યાત સિંગરમાંના એકની ઓળખથી અજાણ આ પોલીસ અધિકારીઓએ એડ શીરનના ઍક્ટ વચ્ચે દરમિયાનગીરી કરી અને તેને ત્યાંથી જવા કહ્યું.
ED Shreen In India: હોલિવૂડ સ્ટાર એડ શીરન થોડા દિવસો માટે ભારત આવ્યો છે. તે મુંબઈમાં મસ્તી કરતો જોવા મળે છે. હવે તેણે ગાયક અરમાન મલિક સાથે તેલુગુ ગીત પર ડાન્સ કર્યો. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
બ્રિટિશ સિંગર એડ શીરન જ્યારથી મુંબઈમાં ઉતર્યો છે ત્યારથી તે બી-ટાઉનની અનેક સેલિબ્રિટીઓને મળી રહ્યો છે. શુક્રવારે રાત્રે સિંગર આર્યન ખાન, રિતિક રોશન અને અન્ય લોકો સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હતો.
રૅમ્પ-વૉક કરતી વાઇફ અથિયા પર મોહિત થયો કે. એલ. રાહુલ અને કૉન્સર્ટ પહેલાં હૉટ ડૉગ્સ વેચતો જોવા મળ્યો બ્રિટિશ સિંગર એડ શીરન સહિત વાંચો એન્ટરટેઇનમેન્ટ જગતના અન્ય સમાચાર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK