Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Eastern Freeway

લેખ

જુઓ ખાડાઓ

મુંબઈના કુલ ખાડામાંથી અડધા ખાડા વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર

BMCએ આપેલા આંકડા મુજબ ૧૩ ઑગસ્ટ સુધીમાં મુંબઈમાં ૧૬,૧૪૫ ખાડા નોંધાયા હતા.

16 August, 2024 09:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર દક્ષિણ મુંબઈની દિશામાં ટ્રા​ફિક જૅમ.   (તસવીર - અતુલ કાંબળે)

સાયનનો રેલવે ઓવર બ્રિજ બંધ થયા પછી ટ્રાફિક-જૅમનાં દૃશ્યો જોવા મળ્યાં

નાગરિકોને આવનારા બે-ત્રણ દિવસમાં આ બ્રિજ બંધ થયો હોવાની માહિતી મળશે ત્યાર બાદ તેઓ ઑલ્ટરનેટ રૂટનો ઉપયોગ કરશે એટલે અહીંનો ટ્રાફિક હળવો થશે

02 August, 2024 09:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર

ગ્રાન્ટ રોડથી ઈસ્ટર્ન ફ્રીવેને એલિવેટેડ રોડ દ્વારા જોડાશે, 5.6 કિમીનો બનશે રોડ

નાગરિક અધિકારીઓ પ્રમાણે ટ્રાફિક જામ અને બમ્પર ટૂ બમ્પર ટ્રાફિક જેવી સ્થિતિઓને ખતમ કરવા માટે મુખ્ય રોડને એક નેટવર્કના માધ્યમે દક્ષિણ મુંબઈને જોડવાનું લક્ષ્ય છે.

23 February, 2023 03:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
(ઉપર)સીએસએમટીમાં પાર્ક સંખ્યાબંધ ટ્રેનો. (નીચે) પી. ડિ મેલો રોડ પર સીએસએમટીનું પ્રવેશદ્વાર, જ્યાં સ્ટેશનની કાયાપલટ થશે

મેટ્રો + હાર્બર + ઈસ્ટર્ન ફ્રીવે = CSMT

સીએસએમટીનું જબરદસ્ત મેકઓવર કરીને મેટ્રો-11, હાર્બરલાઇન અને જીપીઓ સુધી વિસ્તૃત થનારો ઈસ્ટર્ન ફ્રીવે એમ આ ત્રણેને એક જ જગ્યાએ જોડતા મલ્ટિ-હબને વિકસાવવા માટે હાલમાં જુદા-જુદા વિકલ્પો પર વિચાર કરાઈ રહ્યો છે

08 October, 2021 08:50 IST | Mumbai | Rajendra B Aklekar
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ક્રેન પડતાં મોટરસાઈકલ સવાર ઘાયલ, ટ્રાફિક જામ

ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ક્રેન પડતાં મોટરસાઈકલ સવાર ઘાયલ, ટ્રાફિક જામ

આજે ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ક્રેન પડતાં એક મોટરસાઈકલ સવારને ગંભીર ઈજા થઈ હતી. આ ક્રેન ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ટ્રેલર પર અલીબાગથી ભાંડુપ તરફ જઈ રહી હતી. ઘાટકોપર બ્રિજ પરથી ઉતરતી વખતે ટ્રેલરનું દોરડું તૂટ્યું, જેના કારણે ક્રેન નીચે રોડ પર પડી. એક મોટરસાઇકલ સવાર ક્રેનની નીચે આવી ગયો, અને તેના પગ તેના શરીરથી અલગ થઈ ગયા. તેને સારવાર માટે સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘાટકોપર બ્રિજ છેલ્લા છ કલાકથી વાહનવ્યવહાર માટે બંધ છે અને ટ્રાફિકને સર્વિસ રોડથી ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે.

14 December, 2024 03:02 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK