Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Eastern Express Highway

લેખ

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એલિવેટેડ રોડનું કામ શરૂ થતાં ટ્રૅફિક જૅમ વધશે?

અત્યારે તો ઘાટકોપરથી મુલુંડ વચ્ચે તૈયાર થનારા આ રસ્તાના સૉઇલ ટેસ્ટિંગના કામ માટે અમુક જગ્યાએ બૅરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે

08 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

નાશિકથી પાલઘરના વાઢવણ બંદર સુધી એક્સપ્રેસવે બનાવવાની તૈયારી

૬ લેનના એક્સપ્રેસવે પર સમૃદ્ધિ મહામાર્ગ પર ઈગતપુરી પાસે જેવી ટનલ બનાવવામાં આવી છે એવી ડુંગરને કોતરીને બેથી ત્રણ ટનલ બનાવવાનો પ્લાન છે.

25 March, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

Mumbaiમાં બનશે 11 માળનું રેલવે સ્ટેશન! ફક્ત ટ્રેન જ નહીં, શૉપિંગનો પણ લેવાશે લાભ

11 Story Railway Station: દેશની પહેલી રેલ થાણેમાં ચાલી હતી અને ભારતીય રેલવેએ ફરી એકવાર પોતાના અવનવા પ્રૉજેક્ટ માટે આ સ્ટેશનની પસંદગી કરી છે. અહીં દેશનું પહેલું મલ્ટીસ્ટોરી સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે.

15 March, 2025 07:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો

થાણેમાં વાહનચાલકની ભૂલને કારણે ત્રણ વાહનો અથડાયાં, છ જણ ઘાયલ

આ છ જણમાં એક વર્ષનું બાળક પણ હતું. બહાર કાઢ્યા બાદ તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

11 March, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિક્ષા-ડ્રાઇવરો સામે ખાસ અભિયાન

ઈસ્ટર્ન સબર્બ્સમાં 2 દિવસમાં ૨૧૩૦ રિક્ષા-ડ્રાઇવરોને દંડ

બે હજારથી વધારે રિક્ષા-ડ્રાઇવરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી

07 January, 2025 12:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ-નાગપુર હાઈવે પર 1-2 નહીં એક સાથે 50 વાહનો પંચર, કાવતરું કે પછી કંઈ બીજું

Mumbai Nagpur Highway Traffic Jam: મુંબઈ નાગપુર સમૃદ્ધિ હાઈવ મહારાષ્ટ્રમાં છ લેન અને 701 કિમી લાંબો એક્સેસ-નિયંત્રિત એક્સપ્રેસવે છે. તે મુંબઈ અને રાજ્યના ત્રીજા સૌથી મોટા શહેર નાગપુરને જોડતો દેશનો સૌથી લાંબો ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટ છે.

31 December, 2024 09:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી BKC માત્ર ૧૫ મિનિટમાં પહોંચી શકાશે

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેથી BKC માત્ર ૧૫ મિનિટમાં પહોંચી શકાશે

MMRDAના જણાવ્યા મુજબ આ નવો રસ્તો ઓપન થવાથી BKC વન જંક્શન અને BKC કનેક્ટર જંક્શન પર થતી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે.

24 December, 2024 10:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘોડાગાડીની રેસનું ગેરકાયદે આયોજન થયું

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ગેરકાયદે થયેલી ઘોડાગાડીની રેસના ૧૨ ઘોડાઓને છોડાવ્યા

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કેટલાક દિવસો પહેલાં મધરાત બાદ ત્રણ વાગ્યે ઘાટકોપરથી વિક્રોલી સુધી ઘોડાગાડીની રેસનું ગેરકાયદે આયોજન થયું હતું.

17 December, 2024 12:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરોઃ આરડીએમસી

થાણેમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કાર પલટી, પણ દંપતીનો ચમત્કારિક બચાવ

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર એક કાર પલટી ગઈ હતી અને ભયાનક અકસ્માત થયો હતો. જોકે, કારમાં મુસાફરી કરી રહેલા દંપતીનો ચમત્કારિક બચાવ થયો હતો. (તસવીરોઃ આરડીએમસી)

28 April, 2024 06:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: મિડ-ડે ફોટોગ્રાફર્સ

રસ્તા પર ખાડા જ ખાડા: વરસાદે ખોલી BMCના તમામ દાવાની પોલ, જુઓ તસવીરો

ગયા અઠવાડિયે શરૂ થયેલા ભારે વરસાદને કારણે મુંબઈના રસ્તાઓ બે વર્ષમાં ખાડામુક્ત બની જવા અંગે BMC દ્વારા કરવામાં આવતા તમામ ઊંચા દાવાઓ ધોવાઈ ગયા છે. શહેર અને ઉપનગરોના ઘણા રસ્તાઓ દર વર્ષે નિયમિતપણે દેખાતા ખાડાઓથી ભરેલા છે, જેનાથી નાગરિકો ગુસ્સે થાય છે. જોકે, મોટા ભાગના રસ્તાઓ હવે સિમેન્ટ કોંક્રીટના રસ્તામાં રૂપાંતરિત થઈ ગયા છે અને તે વધુ સારી સ્થિતિમાં છે, આ રસ્તાઓ પર ડામરના પેચ પણ વાહનોની ગતિને અવરોધે છે.

25 July, 2023 04:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : જિતેન્દ્ર જાધવ

ચુનાભટ્ટીમાં ભયંકર અકસ્માત: ટ્રકે 4 વાહનોને ટક્કર મારતાં એકનું મોત, જુઓ તસવીરો

રવિવારે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મુંબઈના ચૂનાભટ્ટી વિસ્તાર પાસે એક ટ્રકે ચાર વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા.

09 July, 2023 07:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો : સમીર સૈયદ આબેદી, એમએમઆરડીએ

ખુશખબર….ટ્રાફિકમાંથી મળશે છુટકારો! છેડાનગર ફ્લાયઓવર ઓપન કરાયો, જુઓ તસવીરો

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઘાટકોપર, છેડાનગર જંક્શન પર માનખુર્દથી થાણે તરફના નવા તૈયાર કરાયેલા ફ્લાયઓવરનું ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ‍્ઘાટન કર્યું હતું. આવો જોઈએ તસવીરોમાં… (તસવીરો : સમીર સૈયદ આબેદી, એમએમઆરડીએ)

14 April, 2023 11:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શહેરમાં ભારે વરસાદ પડતાં ચેમ્બુર નજીક ખાડા જોવા મળ્યા હતા. તસવીર/સમીર આબેદી

Photos: મુંબઈમાં વરસાદ પડતાં જ રસ્તા પર ફરી વધ્યો ખાડાનો ત્રાસ, જુઓ તસવીરો

મુંબઈના કેટલાક ભાગોમાં વરસાદની સાથે, રસ્તાના ખાડાઓ લોકો માટે માથાનો દુખાવોનો બની ગયો છે. શહેરમાં ભારે વરસાદ પડતાં ચેમ્બુર નજીક હાઇવે પાસે અનેક ખાડાઓ જોવા મળ્યા હતા.

22 August, 2022 07:40 IST | Mumbai
ગઈકાલે અને આજે સર્જાયેલા ભયંકર ટ્રાફિક જામનું કારણ લોકો સામે આવ્યું છે. (તસવીર સૌજન્ય: સમીર માર્કંડે)

Photos: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બે દિવસથી ભયંકર ટ્રાફિક જામ, આ છે કારણ

મુંબઈગરા ટ્રાફિકની સમસ્યાને કારણે હંમેશા પરેશાન રહે છે. ગઈકાલે અને આજે પણ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (Western Express Highway) ધસારાના સમયે એટલો બધો ટ્રાફિક થઈ ગયો હતો કે લોકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં કલાકો વેડફાયા હતા.

04 August, 2022 07:55 IST | Mumbai

વિડિઓઝ

ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ક્રેન પડતાં મોટરસાઈકલ સવાર ઘાયલ, ટ્રાફિક જામ

ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ક્રેન પડતાં મોટરસાઈકલ સવાર ઘાયલ, ટ્રાફિક જામ

આજે ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ક્રેન પડતાં એક મોટરસાઈકલ સવારને ગંભીર ઈજા થઈ હતી. આ ક્રેન ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર ટ્રેલર પર અલીબાગથી ભાંડુપ તરફ જઈ રહી હતી. ઘાટકોપર બ્રિજ પરથી ઉતરતી વખતે ટ્રેલરનું દોરડું તૂટ્યું, જેના કારણે ક્રેન નીચે રોડ પર પડી. એક મોટરસાઇકલ સવાર ક્રેનની નીચે આવી ગયો, અને તેના પગ તેના શરીરથી અલગ થઈ ગયા. તેને સારવાર માટે સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘાટકોપર બ્રિજ છેલ્લા છ કલાકથી વાહનવ્યવહાર માટે બંધ છે અને ટ્રાફિકને સર્વિસ રોડથી ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે.

14 December, 2024 03:02 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK