બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના `મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર`ના ભાગ રૂપે શનિવારે મુંબઈમાં પેહલા કોન્સર્ટનું આયોજન કરાયું હતું. જેમાં ૪૦,૦૦૦ કરતા વધુ ફૅન્સે હાજરી આપી હતી. આ કોન્સર્ટમાં ક્રિસ માર્ટિને લોકોનું દિલ જીતી લીધું હતું. ચાલો જોઈએ તેની એક ઝલક…
(તસવીરોઃ મિડ-ડે)
19 January, 2025 02:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent