Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Dubai

લેખ

`તુ ચાંદ હૈ` સોન્ગનું પોસ્ટર

Tu Chaand Hai સોન્ગ માટે ઉત્સાહિત અખિલ સચદેવા પોતાને રોકી ન શક્યો- કહી મનની વાત

Tu Chaand Hai Song: સંગીતકાર અખિલ સચદેવા તેના આ સોન્ગથી પોતાના અનેક ચાહકો અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર થઈ ગયો છે.

04 April, 2025 02:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈથી દુબઈ માત્ર બે કલાકમાં પહોંચાડશે અન્ડરવૉટર ટનલ

અરબી સમુદ્રમાં ૨૦૦૦ કિલોમીટરની ટનલ બાંધવામાં આવશે, ટ્રેન ૬૦૦થી ૧૦૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, મુંબઈથી પાણી અને દુબઈથી ઑઇલ મોકલવામાં આવશે

03 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

બોગસ દસ્તાવેજ સાથે UAE જવા નીકળેલા રાજકોટના ગુજરાતીની મુંબઈ ઍરપોર્ટ પર ધરપકડ

મુંબઈ ઇમિગ્રેશન વિભાગે યશે દર્શાવેલા દસ્તાવેજની ચકાસણી કરતાં એમાં કેટલાક દસ્તાવેજ મિસિંગ હોવાની માહિતી મળી હતી. એ ઉપરાંત તેને થોડા સમય પહે‍લાં દુબઈ ઍરપોર્ટથી અમદાવાદ ડિપૉર્ટ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો.

27 March, 2025 11:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બુર્જ ખલીફા અને શ્રીયંત્રની રચનામાં અનેક વાતોનું સામ્ય છે જે તમે બન્નેનો અભ્યાસ કરો તો જ સમજાય.

શ્રીયંત્ર માત્ર સુખ આપવાનું જ નહીં, શાંતિ અને સંતોષ આપવાનું કામ પણ કરે છે

મધ્યબિંદુ પર મેડિટેશન કરવાની એક આખી પદ્ધતિ દક્ષિણ ભારતમાં છે જેના દ્વારા લોકો ધ્યાનમાં પારંગત બને છે

23 March, 2025 04:10 IST | Dubai | Chandrakant Sompura
દાઉદ ઇબ્રાહિમ, દિલીપ કુમાર, રિશી કપૂર

દાઉદ ઇબ્રાહિમને બૉલીવુડ સ્ટાર્સની કંપનીમાં રહેવાનો શોખ હતો

પત્રકાર અને લેખક એસ. હુસૈન ઝૈદીએ જણાવ્યું કે રિશી કપૂર અને દિલીપ કુમાર સહિત અનેક જાણીતી ફિલ્મી હસ્તીઓ તેની સાથે સંપર્કમાં હતી

20 March, 2025 10:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા ફૅમિલી સાથે મૉલદીવ્ઝ પહોંચ્યો

IPL 2025 પહેલાં ફૅમિલી સાથે મૉલદીવ્ઝ પહોંચ્યો રોહિત શર્મા

મુંબઈ ઇન્ડિયન્સ ૨૩ માર્ચથી ચેપૉક સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.

16 March, 2025 07:16 IST | Maldives | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલીનો નવો સ્ટાઇલિશ લુક ધૂમ મચાવી રહ્યો છે.

IPL પહેલાં વિરાટ કોહલીએ સ્ટાઇલિશ લુકથી મચાવી ધૂમ

બાવીસ માર્ચે ડિફેન્ડિંગ ચૅમ્પિયન્સ કલકત્તા નાઇટ રાઇડર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચેની ટક્કરથી IPLની શરૂઆત થશે.

16 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતનો હાઇએસ્ટ રન-સ્કોરર રહ્યો શ્રેયસ ઐયર.

શ્રેયસ ઐયરે હાઇએસ્ટ રન ફટકારીને ચૅમ્પિયન્સ ટ્રોફીનો ૧૯ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો

ચોથા ક્રમે ૨૪૩ રન ફટકારીને તેણે ચૅમ્પિયન્સ ટ્રોફીનો ૧૯ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો છે. તેણે ૨૦૦૬નો ઑસ્ટ્રેલિયાના ડૅમિયન માર્ટિનનો એક સીઝનમાં ૨૪૧ રન કરવાનો રેકૉર્ડ તોડ્યો છે.

11 March, 2025 01:19 IST | Dubai | Gujarati Mid-day Correspondent

ફોટા

ICCના ચૅરમૅન જય શાહ અને ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ ટ્રોફીની સાથે ચૅમ્પિયન્સ ટ્રોફી રાખી પડાવ્યો ફોટો.

‍ઑલમોસ્ટ આઠ મહિનામાં બૅક-ટુ-બૅક ટાઇટલ જીતનાર ટીમ ઇન્ડિયાએ કર્યું હટકે સેલિબ્રેશન

દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને ભારતે ૧૨ વર્ષ લાંબી વન-ડે ટાઇટલના દુકાળનો અંત આણ્યો હતો. બે વન-ડે વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ સાથે ટીમ ઇન્ડિયા (૭) ઑસ્ટ્રેલિયા (૧૦) બાદ સૌથી વધુ ICC ટાઇટલ જીતનાર ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ઑલમોસ્ટ આઠ મહિનાની અંદર બે ICC ટાઇટલ (T20 વર્લ્ડ કપ ૨૦૨૪ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫) જીત્યાં છે. ભારતીય ટીમ સતત ICC ટાઇટલ જીતનારી ક્રિકેટ ઇતિહાસની ત્રીજી ટીમ પણ બની છે. ભારત પહેલાં આ દુર્લભ સિદ્ધિ વેસ્ટ ઇન્ડીઝ (૧૯૭૫ અને ૧૯૭૯ વર્લ્ડ કપ) અને ઑસ્ટ્રેલિયાએ જ મેળવી છે. ઑસ્ટ્રેલિયાએ બે વાર આ સિદ્ધિ મેળવી છે, ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૦૭માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલ અને ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ જીતીને આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. ભારતની આ ઐતિહાસિક જીત બાદ ૩૦ વર્ષના શ્રેયસ ઐયરથી લઈને ૭૫ વર્ષના સુનીલ ગાવસકર સુધી તમામ ભારતીય ઝૂમી ઊઠ્યા હતા. શ્રેયસ ઐયરે લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ઐયર નામના પાત્રનો આઇકૉનિક ડાન્સ દુબઈમાં કર્યો હતો. ભારતીય ટીમે જ્યારે પોડિયમ પર જીતની ઉજવણી કરી ત્યારે સુનીલ ગાવસકર પણ નાના બાળકની જેમ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ભાંગડા ડાન્સ પણ કર્યો હતો. ઉજવણી સમયે ભારતીય પ્લેયર્સનો દાંડિયા અને ગંગનમ સ્ટાઇલ ડાન્સ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

11 March, 2025 02:23 IST | Dubai | Gujarati Mid-day Correspondent
ગઈકાલે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મૅચમાં શિખર ધવન કૉમેન્ટેટર તરીકે આવ્યો હતો.  (તસવીર: મિડ-ડે)

ડિવોર્સ બાદ આ મહિલાને ડેટ કરી રહ્યો છે ક્રિકેટર શિખર ધવન? સોશિયલ મીડિયા પર અટકળો

ભારતનો ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવન, જેણે આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, તે તાજેતરમાં એક રહસ્યમય મહિલા સાથે જોવા મળ્યો હતો. આ મહિલા સાથે તેની તસવીરો સામે આવતા તેના ચાહકો ઉત્સુક છે અને ચર્ચા જાગી છે કે શું ક્રિકેટર આ મહિલાને ડેટ કરી રહ્યો છે? (તસવીરો: મિડ-ડે)

22 February, 2025 07:23 IST | Dubai | Gujarati Mid-day Online Correspondent
સાહિલ ખાન અને મિલેના ઍલેક્ઝાન્ડ્રા વચ્ચે 27 વર્ષનો અંતર છે. (તસવીરો: સાહિલ ખાન ઇન્સ્ટાગ્રામ)

21 વર્ષની બેલારુસની યુવતી સાથે અભિનેતા સાહિલ ખાને દુબઈમાં કર્યા લગ્ન, જુઓ તસવીરો

ભૂતપૂર્વ અભિનેતા સાહિલ ખાન તેની ફિલ્મો `સ્ટાઈલ` અને `એક્સક્યુઝ મી` માટે જાણીતો હતો. આ સાથે તે અનેક વિવાદોમાં પણ ફસાયો હતો. જોકે હવે તે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. હાલમાં ઍક્ટર અને સોશિયલ મીડિયા સ્ટારે દુબઈમાં લગ્ન કર્યા હતા. તેના લગ્નની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સાહિલ ખાને 21 વર્ષની મિલેના ઍલેક્ઝાન્ડ્રા સાથે લગ્ન કર્યા છે. (તસવીરો: સાહિલ ખાન ઇન્સ્ટાગ્રામ)

16 February, 2025 07:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

દુબઈમાં એક દિવસમાં પડ્યો બે વર્ષનો વરસાદ

ઐતિહાસિક વરસાદને લીધે આવેલા પૂરમાં UAE અને બાહરિનમાં જનજીવન થયું અસ્તવ્યસ્ત

18 April, 2024 07:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર: બીએપીએસ

મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે મહંત સ્વામી મહારાજનું સ્ટેટ ગેસ્ટ તરીકે અબુ ધાબીમાં આગમન

5 ફેબ્રુઆરી, 2024ના રોજ બીએપીએસ હિંદુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટન પ્રસંગે વૈશ્વિક હિંદુ સંતવિભૂતિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું અબુ ધાબીમાં ‘સ્ટેટ ગેસ્ટ’ તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું. BAPS હિન્દુ મંદિર મધ્ય પૂર્વમાં પરંપરાગત હિન્દુ સ્થાપત્ય શૈલીમાં પત્થરમાંથી નિર્મિત સૌપ્રથમ મંદિર બનવા જઈ રહ્યું છે. અબુ મુરેખામાં સ્થિત આ ભવ્ય મંદિર ભારત અને UAE વચ્ચેની સુદ્રઢ મિત્રતા અને સાંસ્કૃતિક સંવાદિતા અને સહયોગની ભાવનાને ઉજાગર કરી રહ્યું છે.

06 February, 2024 06:42 IST | Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent
મનીષ જોશી

રમઝટની રાતનાં સુપરસ્ટાર: દુબઈની અને મુંબઈની નવરાત્રીમાં આ મોટો તફાવત છે

મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...

28 October, 2023 01:25 IST | Mumbai | Nirali Kalani
અલ્લુ અર્જુન અને નેહા ધૂપિયા

ટોટલ ટાઇમપાસ : દુબઈના મૅડમ ટુસૉમાં લાગશે અલ્લુ અર્જુનનું વૅક્સનું સ્ટૅચ્યુ

અલ્લુ અર્જુનની પૉપ્યુલારિટી દેશ-વિદેશમાં ફેલાયેલી છે. હવે દુબઈના મૅડમ ટુસૉમાં તેનું વૅક્સનું સ્ટૅચ્યુ રાખવામાં આવશે. રણવીર સિંહ મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યો હતો. બન્ને એકમેકને મળીને ખુશ થયા હતા. એનો ફોટો રણવીરે શૅર કર્યો હતો. આ સાથે જ વાંચો બૉલિવૂડ જગતના અન્ય સમાચાર એક જ ક્લિકમાં

06 October, 2023 03:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ એક્સેલન્સ એવોર્ડનું આયોજન તિહાઇ ધી મ્યુઝિક પિપલ અને પાવરા એન્ટરટેઇનમેન્ટના સંયુક્ત ઉપક્રમે કરાયું છે

દુબઈમાં યોજાનાર `ફિલ્મ એક્સેલેન્સ એવોર્ડ ગુજરાતી` 2021-22ના નોમિનેશન્સ થયા જાહેર

વર્ષ 2021ના અંતમાં જે ફિલ્મ એવોર્ડ કચ્છના રણમાં યોજાયા હતા તે જ  `ફિલ્મ એક્સેલન્સ એવોર્ડ ગુજરાતી 2021-2022`(Film Excellence Award Gujarati 2021 - 2022) આ વર્ષે માર્ચમાં દુબઇની ધરતી પર યોજાશે.  19 ફેબ્રુઆરીના રોજ રવિવારે સાંજે આ ફિલ્મ એવોર્ડમાં નોમિનેટ થયેલી ફિલ્મો, કલાકારો, કસબીઓનાં નોમિનેશન્સ જાહેર કરાયા હતા. 69 ફિલ્મોમાંથી લગભગ સાંઇઠથી સિત્તેર ટકા ફિલ્મોને 28 કેટેગરીઝના કૂલ 126 નોમિનેશન્સમાં સમાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં રાજકીય અને સાંસ્કૃતિ ક્ષેત્રે હાજર દિગ્ગજોની ઉપસ્થિતિમાં એક્સેલન્સ એવોર્ડના નોમિનેશન્સ સહિત કેટલાક વિશેષ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી. દુબઈમાં આગામી 19મી માર્ચે `ફિલ્મ એક્સેલન્સ એવોર્ડ ગુજરાતી 2021-2022` સમારોહ યોજાશે જેમાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયલી 300 જેટલી વ્યક્તિઓ ભાગ લેશે.

20 February, 2023 05:11 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ચેમ્પિયન્સ પરત! દુબઈની જીત બાદ ટીમ ઈન્ડિયા સ્વદેશ પહોંચી

ચેમ્પિયન્સ પરત! દુબઈની જીત બાદ ટીમ ઈન્ડિયા સ્વદેશ પહોંચી

ટીમ ઈન્ડિયા 11મી માર્ચે પોતાનું બીજું ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીતીને સ્વદેશ પરત ફરી હતી. કેપ્ટન રોહિત શર્માની આગેવાની હેઠળ, ટીમે 9 માર્ચે ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ વિજય એક ઐતિહાસિક સિદ્ધિ દર્શાવે છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતના વર્ચસ્વને વધુ મજબૂત બનાવે છે. દેશભરના ચાહકોએ ગર્વ અને ઉજવણી સાથે ચેમ્પિયનનું સ્વાગત કર્યું.

12 March, 2025 09:48 IST | Dubai
ભારે વરસાદ અને તોફાને દુબઈમાં વેર્યો વિનાશ

ભારે વરસાદ અને તોફાને દુબઈમાં વેર્યો વિનાશ

UAE માં 1949 પછીનો સૌથી વધુ વરસાદ પડ્યો હતો. આ વરસાદે એક વ્યક્તિનો જીવ લીધો છે અને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ઘરો ડૂબી ગયા હતા, રસ્તાઓ બંધ થયા હતા અને વાહનો પૂરના પાણીમાં ફસાયા હતા. ફ્લાઈટ્સ મોડી પડી અને ડાયવર્ટ કરવામાં આવી, જેના કારણે મુસાફરો અરાજકતા વચ્ચે ફસાયા. 

18 April, 2024 12:51 IST | Mumbai
મિલિંદ દેવરાએ જણાવ્યું મુંબઈ માટેનું પોતાનું વિઝન

મિલિંદ દેવરાએ જણાવ્યું મુંબઈ માટેનું પોતાનું વિઝન

મહારાષ્ટ્રમાંથી શિવસેનાના રાજ્યસભામાં ચૂંટાયેલા, મિલિંદ દેવરાએ ભારતની નાણાકીય રાજધાની - મુંબઈને નવીનતા, તકો અને ટકાઉ વૃદ્ધિના ધમધમતા હબમાં રૂપાંતરિત કરવાની તેમની મહત્વાકાંક્ષી દ્રષ્ટિ શેર કરી. વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો

15 April, 2024 07:00 IST | Mumbai
પીએમ મોદીનું દોહામાં ભવ્ય સ્વાગત, તેઓ ભારતીય સમુદાયને મળ્યા

પીએમ મોદીનું દોહામાં ભવ્ય સ્વાગત, તેઓ ભારતીય સમુદાયને મળ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું દોહામાં ભારતીય સમુદાય અને કતારના લોકો તરફથી જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય સમુદાય દ્વારા ‘મોદી, મોદી’ના નારા ગુંજી ઉઠ્યા હતા. પીએમ મોદી કતારની બે દિવસીય મુલાકાતે છે. કતાર પહોંચ્યા પછી, પીએમ મોદીએ દોહામાં વડા પ્રધાન અને કતારના વિદેશ પ્રધાન મહામહિમ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. પીએમ મોદી કતારની મુલાકાતે તેમને કતારના અમીર, મહામહિમ શેખ તમિમ બિન હમાદ અલ થાની સાથે પણ મળશે અને ૧૫ ફેબ્રુઆરીએ દ્વિપક્ષીય તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર બેઠકો હાથ ધરશે. ઓગસ્ટ ૨૦૨૨થી લગભગ ૧૮ મહિના સુધી કતારમાં અટકાયતમાં રહેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મુક્ત કર્યા પછી ભારત માટે આ મુલાકાત મહત્ત્વપૂર્ણ છે

15 February, 2024 01:20 IST | Abu Dhabi
વડાપ્રધાન મોદીને યુએઇના અબુ ધાબીમાં બાપ્સ મંદિરમાં પ્રાર્થના કરતા જુઓ

વડાપ્રધાન મોદીને યુએઇના અબુ ધાબીમાં બાપ્સ મંદિરમાં પ્રાર્થના કરતા જુઓ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪ ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં મધ્ય પૂર્વના પ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. મંદિરમાં તેમના આગમન પર, પીએમ મોદીનું બાપ્સ પૂજારીઓએ સ્વાગત કર્યું હતું. પીએમએ મંદિરમાં પૂજા અર્ચના કરી અને આરતી પણ કરી. મંદિરનું ઉદ્ઘાટન બસંત પંચમીના શુભ અવસર પર કરવામાં આવ્યું હતું. અબુધાબીનું બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીની યુએઇ મુલાકાત પહેલા, વડાપ્રધાન મોદીએ ૨૦૧૫ માં મંદિરના નિર્માણ માટે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ૨૦૧૮ માં, વડાપ્રધાન એ પરંપરાગત પથ્થરના મંદિરના મોડેલનું પણ અનાવરણ કર્યું હતું. આ મંદિર યુએઇ સરકારની કૃપાનું પ્રતિબિંબ છે, જેણે તેને ૧૭ એકર જમીન ભેટમાં આપી છે.

15 February, 2024 01:08 IST | Abu Dhabi
અબુ ધાબીના પ્રથમ હિન્દુ મંદિર ‘બાપ્સ મંદિર’ના અંદરના દ્રશ્યો

અબુ ધાબીના પ્રથમ હિન્દુ મંદિર ‘બાપ્સ મંદિર’ના અંદરના દ્રશ્યો

અબુ ધાબીના પ્રથમ હિંદુ મંદિર તરીકે, બોચનવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (BAPS)મંદિરનું ઉદ્ઘાટન  ૧૪મી ફેબ્રુઆરીના રોજ થવાનું છે, જુઓ UAEના પ્રથમ હિન્દુ મંદિર, BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના અંદરના દ્રશ્યોને . BAPS હિંદુ મંદિર એ UAEનું પ્રથમ પરંપરાગત હિંદુ પથ્થરનું મંદિર છે. વડાપ્રધાન મોદીએ ૨૦૧૫  માં મંદિરના નિર્માણ માટે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. વડાપ્રધાન મોદી UAEની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન ૧૪ ફેબ્રુઆરીએ મંદિરનું ઉદ્ઘાટન કરવા માટે તૈયાર છે. UAE માં પ્રથમ હિન્દુ મંદિર `BAPS મંદિર`ના ઉદ્ઘાટન પહેલા અબુ ધાબીમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મંદિરના સ્વયંસેવકોએ તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે અને તેને એક "સ્વપ્ન" ગણાવ્યું છે જે "ભારતીય સમુદાયના દરેક" માટે સાકાર થયું છે.

13 February, 2024 12:26 IST | Abu Dhabi
COP28માં PM મોદીને મળ્યા બાદ ઇટાલિયન PM મેલોનીએ શું કહ્યું?

COP28માં PM મોદીને મળ્યા બાદ ઇટાલિયન PM મેલોનીએ શું કહ્યું?

`વિસ્તરણવાદી` ચીનને મોટો આંચકો આપતા ઇટાલીએ શી જિનપિંગની `મહત્વાકાંક્ષી` બેલ્ટ એન્ડ રોડ પહેલમાંથી પીછેહઠ કરી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, BRIનો ભાગ બનનાર એકમાત્ર G7 રાષ્ટ્ર ઇટાલીએ ઇટાલીની અર્થવ્યવસ્થાને નુકસાન થવાની આશંકાઓને ફગાવીને ઇકોનોમિક કોરિડોર છોડી દીધું છે.

07 December, 2023 03:36 IST | Dubai
COP28 Summt: પાકિસ્તાનના પીએમની વિશ્વ મંચ પર પીએમ મોદી સાથે સરખામણી

COP28 Summt: પાકિસ્તાનના પીએમની વિશ્વ મંચ પર પીએમ મોદી સાથે સરખામણી

UAE પ્રેસિડેન્સી હેઠળ યોજાયેલી આબોહવા પરિષદ COP28 સમિટ માટે વિશ્વના નેતાઓ દુબઈમાં ભેગા થયા હતા. સમિટમાં પીએમ મોદી, યુકેના પીએમ ઋષિ સુનક, પાક કેરટેકર પીએમ કક્કર જેવા નેતાઓની હાજરી જોવા મળી હતી. જોકે, COP28 સમિટના વડાપ્રધાન કક્કરની તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. વિશ્વના નેતાઓએ પાક પીએમ કકરને અવગણ્યા, જેઓ ફોટોગ્રાફ સમારોહ દરમિયાન પંક્તિમાં સૌથી છેલ્લા હતા

03 December, 2023 01:02 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub