ટેલિવિઝન, હિન્દી અને મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં તેમના અભિનયથી આગવી ઊભી કરનાર અભિનેત્રી નેહા જોશી (Neha Joshi)એ તાજેતરમાં જ બ્લોકબસ્ટર સિક્વલ `દૃશ્યમ 2` (Drishyam 2)માં અન્ડરકવર કોપ `જેની`ની ભૂમિકામાં જોઈને સૌ દંગ રહી ગયા હતા. ફિલ્મમાં નેહાએ અજય દેવગણ (Ajay Devgn), અક્ષય ખન્ના, તબ્બુ અને શ્રિયા સરન સાથે સ્ક્રીન સ્પૅસ શૅર કરી હતી. હાલ તે ઍન્ડ ટીવીની સિરિયલ ‘દૂસરી મા’ (Doosri Maa)માં કામ કરી રહી છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેના એક ખાસ વાતચીત કરી હતી. દરમિયાન અભિનેત્રીએ અજય દેવગણ સાથે કામ કરવાનો અનુભવ તો શૅર કર્યો સાથે જ તેની હેલ્થી લાઇફસ્ટાઇલ વિશે પણ કેટલીક રસપ્રદ વાત કરી. તો આવો જાઈએ તેના જ શબ્દોમાં…
26 December, 2022 04:50 IST | Mumbai | Karan Negandhi