મુંબઈના મરોલ વિસ્તારમાં 14 વર્ષના છોકરાનું એક બિલ્ડિંગના 22મા માળેથી પડી જવાને કારણે મોત થયું છે. મળતી માહિતી મુજબ આ બિલ્ડિંગનું નામ વસંત ઓએસિસ છે. ઉલ્લેખનીય છે કે જે તરુણનું મોત થયું છે એ પ્રખ્યાત અમેરિકન ડૉક્ટર અગ્રવાલનો પુત્ર છે.
02 July, 2023 12:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent