Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Divyanka Tripathi

લેખ

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ઇન્ડિયન એમ્બેસીનો આભાર માન્યો દિવ્યાંકા ત્રિપાઠી ને વિવેક દહિયાએ

ઇટલીમાં લૂંટાયા બાદ ઇમર્જન્સી પાસપોર્ટ મેળવીને ઇન્ડિયન એમ્બેસીનો આભાર માન્યો દિવ્યાંકા ત્રિપાઠી ને વિવેક દહિયાએ

16 July, 2024 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર: ઇન્સ્ટાગ્રામ

દિવ્યાંકા-વિવેક સાથે વિદેશમાં લૂંટ, પૈસા અને પાસપોર્ટ લઈને છૂ થઈ ગયો ચોર

તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા પર તેની યુરોપ ટ્રીપની કેટલીક અદ્ભુત ઝલક શેર કરી હતી. હવે તેમણે કહ્યું છે કે, આ સફરમાં તેમનો બધો સામાન ચોરાઈ ગયો હતો

11 July, 2024 06:37 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
દિવ્યાંકા ત્રિપાઠી દહિયા

હોમટાઉન ભોપાલ જઈ વોટિંગ કર્યું દિવ્યાંકાએ

લોકસભા ઇલેક્શનના ત્રીજા ફેઝમાં મધ્ય પ્રદેશના ભોપાલમાં પણ વોટિંગ હતું.

08 May, 2024 06:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બેન્ટ્લી કાર

ટોટલ ટાઇમપાસ : આઠ કરોડની બેન્ટ્લી કાર ખરીદી રણબીરે અને વધુ સમાચાર

આલિયા ભટ્ટના મેકઅપ વગરના લુકથી ઇમ્પ્રેસ્ડ ફૅન્સ, વિજય અને તમન્નાએ કઈ ફિલ્મ જોઈ? ,ઇન્જરીમાંથી શું શીખી દિવ્યાંકા?

04 April, 2024 06:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિવ્યાંકા ત્રિપાઠી દહિયા

‘અદૃશ્યમ’ દ્વારા મને નવું એક્સપ્લોર કરવાની તક મળી છે : દિવ્યાંકા ​ત્રિપાઠી

દિવ્યાંકા ​ત્રિપાઠી દહિયા આગામી શો ‘અદૃશ્યમ-ધ ઇન્વિઝિબલ હીરોઝ’માં ઍક્શન કરતી દેખાશે.

26 January, 2024 05:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિવ્યાંકા ​ત્રિપાઠી

બ્રેકઅપ બાદ જો વિવેક ન મળ્યો હોત તો હું બાળક દત્તક લેવાની હતી : દિવ્યાંકા

દિવ્યાંકાનું શરદ મલ્હોત્રા સાથે બ્રેકઅપ થયા બાદ તેણે એકલતા દૂર કરવા માટે બાળક લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ વિવેક દહિયાની તેની લાઇફમાં એન્ટ્રી થઈ

08 September, 2023 04:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

મારી આગામી વેબ-સિરીઝને લોકો ખૂબ એન્જૉય કરશે : દિવ્યાંકા ​ત્રિપાઠી

દિવ્યાંકા ​ત્રિપાઠીનું કહેવું છે કે તેની આગામી વેબ-સિરીઝ લોકોને ખૂબ ગમશે. તેણે નામ નથી જણાવ્યું. આ શો આ મહિને જિયો સ્ટુડિયોઝ પર રિલીઝ થશે

02 July, 2023 05:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકતા કપૂર અને કંગના રનોટ (ડાબે), શહનાઝ ગિલ (જમણે-ઉપર), દિવ્યંકા ત્રિપાઠી (જમણે-નીચે)

શહનાઝ ગિલ અને દિવ્યાંકા જોવા મળશે કંગનાના ‘લૉક અપ’માં?

આ પણ એક ‘બિગ બૉસ’ જેવો જ શો છે

08 February, 2022 11:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

કૈલાશ ખેર, કવિતા કૌશિક

એક વાર શરૂ કરો તો જ સમજાય કે કેટલો ચમત્કારિક છે યોગ

મનોરંજન જગતના જાણીતા ચહેરાઓ બહુ જ દૃઢતાપૂર્વક આમ કહે છે. યોગ કઈ રીતે જીવન પરિવર્તનનું સાધન બની શકે એ સંદર્ભમાં પોતપોતાના ક્ષેત્રમાં એક જુદી જ ઊંચાઈ હાંસલ કરનારા કેટલાક મહારથીઓ સાથે રુચિતા શાહે કરેલી ઇન્ટરેસ્ટિંગ વાતો જાણી લો.

19 June, 2022 12:12 IST | Mumbai
Happy Birthday Divyanka Tripathi: આટલો મૉર્ડન અંદાજ છે, આ સીધી સાદી વહુનો, જુઓ

Happy Birthday Divyanka Tripathi: આટલો મૉર્ડન અંદાજ છે, આ સીધી સાદી વહુનો, જુઓ

ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી 'યે હૈં મહોબ્બતે'માં ઈશિતા ભલ્લાની ભૂમિકામાં જોવા મળી હતી. આ સિવાય તે સિગિંગ રિયાલિટી શો 'ધ વોઈસ'ની હોસ્ટ બની છે. હાલમાં જ દિવ્યાંકા વજન ઉતારીને પહેલાં કરતાં વધુ ગોર્જિયસ લાગી છે. દિવ્યાંકા ત્રિપાઠીનો આજે 36મો જન્મદિવસ છે. દિવ્યાંકાનો બર્થ-ડે 14 ડિસેમ્બર 1984ના રોજ ભોપાલમાં થયો હતો. જુઓ સીધી સાધી વહુનો મૉર્ડન અંદાજ તસવીરોમાં.   તસવીર સૌજન્ય- Divyanka Tripathi Instagram Account

14 December, 2020 12:38 IST
Pics: આ છે દિવ્યાંકા ત્રિપાઠીની બહેન, હ્રિતિક રોશન સાથે કરી ચૂકી છે કામ, જુઓ

Pics: આ છે દિવ્યાંકા ત્રિપાઠીની બહેન, હ્રિતિક રોશન સાથે કરી ચૂકી છે કામ, જુઓ

ટીવી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીએ તો ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. ઝી ટીવીની સીરિયલ 'બનૂં મેં તેરી દુલ્હન' બાદ સ્ટાર પ્લસનો શૉ 'યે હૈ મોહબ્બતેં'માં પોતાની એક્ટિંગથી જલવો વિખેરનારી દિવ્યાંકા ત્રિપાઠીની બહેન પણ ચર્ચાનો વિષય બની ગઈ છે. તેણે 2012માં રિલીઝ થયેલી હ્રિતિક રોશનની અગ્નિપથ જોઈ હશે. આ ફિલ્મમાં તેણે હ્રિતિક રોશની બહેનનો રોલ પ્લે કરનારી કનિકા તિવારી ટીવીની ગ્લેમરસ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીની કઝિન છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર પસંદ કરવામાં આવે છે. તો જુઓ એની ગ્લેમરસ અંદાજ

05 December, 2020 11:26 IST
 દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક દહિયાના લગ્નની તસવીરો જોઇ તમે કહેશો 'યે હૈં મોહબ્બતેં'

દિવ્યાંકા ત્રિપાઠી-વિવેક દહિયાના લગ્નની તસવીરો જોઇ તમે કહેશો 'યે હૈં મોહબ્બતેં'

ટેલિવિઝન અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાની મુલાકાત પ્રખ્યાત સિરિયલ ‘યે હૈં મોહબ્બતેં’ના સેટ પર મુલાકાત થઇ હતી અને 8 જુલાઇ 2016ના રોજ તેમણે લગ્ન કર્યા. તેમની વેડિંગ એનિવર્સરી નિમિત્તે જોઇએ તેમનાં લગ્નની કેટલીક લાક્ષણિક યાદગાર ક્ષણો...

08 July, 2020 07:42 IST
Coronavirus Lockdown: ઝાડુવીર બોહરા, નાગીન ઝાડુ અને કુલી કુકિંગ, સેલેબ્ઝનાં ઘરકામ

Coronavirus Lockdown: ઝાડુવીર બોહરા, નાગીન ઝાડુ અને કુલી કુકિંગ, સેલેબ્ઝનાં ઘરકામ

કર્ફ્યુ અને લૉકડાઉનને કારણે શો બિઝનેસનાં એક્ટર્સને હવે રેમ્પ વૉક કે શુટિંગને બદલે કરવું પડે છે ઘરનું કામ. જુઓ બૉલીવુડ સેલેબ્રિટિઝ શું કરી રહ્યા છે ઘરમાં રહીને અને કહી રહ્યા છે કે પોતે એવા કામ કરે છે જે કરવાનું તેમણે આ પહેલાં વિચાર્યું સુદ્ધાં નહોતું. તસવીરો ઇન્સ્ટાગ્રામ  

25 March, 2020 02:49 IST
બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં બોલીવુડ સેલેબ્સનો જમાવડો

બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં બોલીવુડ સેલેબ્સનો જમાવડો

શાહરૂખ ખાન, સલમાન ખાન, યુલિયા વન્ટુર, અરબાઝ ખાન સાથે જ્યોર્જિયા, કેટરિના કૈફ, કિમ શર્મા, ઉર્મિલા માતોંડકર, રવીના ટંડન, મૌની રૉય, રિયા સેન, દિવ્યાંકા ત્રિપાઠી, કરિશ્મા તન્ના સહિતના બધા બોલીવુડ-ટેલિવિઝન સ્ટાર બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં પ્લશ 5-સ્ટાર હોટેલમાં પહોંચ્યા હતા. જુઓ તસવીરો

03 June, 2019 04:25 IST

વિડિઓઝ

સ્વીટીની બર્થડે બૅશમાં આકાંક્ષા પુરી, દિવ્યાંકા ત્રિપાઠી અને અન્યોએ આપી હાજરી

સ્વીટીની બર્થડે બૅશમાં આકાંક્ષા પુરી, દિવ્યાંકા ત્રિપાઠી અને અન્યોએ આપી હાજરી

ગ્લિટઝ અને ગ્લેમની સાથે મુંબઈમાં વધુ એક ગ્લેમરસ નાઈટનું સેલિબ્રેશન થયું. `યે હૈ મોહબ્બતેં`ની અભિનેત્રી સ્વીટી વાલિયાએ તેના સ્ટાર-સ્ટડેડ જન્મદિવસની ઉજવણીની હોસ્ટિંગ કરી. તેમની સુંદર દીકરીઓ નૂર અને રોશની સાથે આકાંક્ષા પુરી, અર્ચના ગૌતમ, સિદ્ધાર્થ નિગમ, દિવ્યાંકા ત્રિપાઠી, શિવ ઠાકરે, વિવેક દહિયા અને મનોજ જોશી સહિત અનેક હસ્તીઓ આ કાર્યક્રમમાં હાજર રહી હતી. આ સેલિબ્રેશનની દરેક હાઇલાઇટ્સ જાણવા માટે જુઓ વીડિયો

12 June, 2024 04:33 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK