Independence Day 2023: સ્વતંત્રતા દિવસ પર દેશના દરેક લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા, ત્યારે રંગભૂમિ અને કલાકારોમાં પણ દેશદાઝ જોવા મળી હતી. માહોલ તો ત્યારે જોવા જેવો હતો જ્યારે જુહૂમાં પૃથ્વી થિયેટરમાં રંગભુમિ પર સ્વતંત્રતા દિવસની ઉજવણીનો પ્રકાશ અને દેશભક્તિનો રંગ જામ્યો. નસીરુદ્દિન શાહ, પ્રતિક ગાંધી, નાદિરા ઝહીર બબ્બર, રત્ના પાઠક શાહ, મકરંદ દેશપાંડે, નીલાદ્રી કુમાર જેવા કલાકારોની કળાએ રંગભૂમિ પર દેશભક્તિના રંગો રેલાવ્યા હતાં.
17 August, 2022 03:26 IST | Mumbai | Nirali Kalani