Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Directorate Of Enforcement

લેખ

પ્રતીકાત્મક તસવીર

મુખ્ય આરોપીની લાઇ ડિટેક્શન ટેસ્ટમાં કંઈ હાથ ન લાગતાં હવે બ્રેઇન મૅપિંગ ટેસ્ટ

આના સંદર્ભમાં EOWના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમે હિતેશ મહેતાની બ્રેઇન મૅપિંગ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે

22 March, 2025 03:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ ચૅરમૅન હિરેન ભાનુ અને ભૂતપૂર્વ વાઇસ-ચૅરપર્સન ગૌરી ભાનુ

બૅન્કનાં ભૂતપૂર્વ ચૅરમૅન, વાઇસ-ચૅરપર્સન સામે કોર્ટે બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યુ

કેસની તપાસ દરમ્યાન EOWએ બન્ને સામે બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યુ કરવાની કોર્ટને અરજી કરી હતી, એના આધારે કોર્ટે ગઈ કાલે વૉરન્ટ બહાર પાડ્યું હતું

20 March, 2025 02:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂપેશ બઘેલ (ફાઇલ તસવીર)

EDની ગાડીઓ પર પથ્થરમારો! કૉંગ્રેસ નેતા ભૂપેશ બઘેલના સમર્થકો વિખરાયા, FIR દાખલ

ED Raids Former CM Bhupesh Baghel`s House: EDના દરોડા બાદ ભિલાઈમાં ભૂપેશ બઘેલના સમર્થકો ઉગ્ર બની ગયા. EDની ટીમ પર પથ્થરમારો, ગાડી તોડફોડ અને હંગામો થયો. EDએ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને પણ 15 માર્ચે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા.

11 March, 2025 01:24 IST | Raipur | Gujarati Mid-day Online Correspondent
ગઈ કાલે ભૂપેશ બઘેલ અને તેમનાં પત્ની તેમના ઘરે.

નોટો ગણવા મગાવવામાં આવ્યાં મશીન

૨૧૦૦ કરોડ રૂપિયાના શરાબ-કૌભાંડમાં છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલના ઘરે EDના દરોડા

11 March, 2025 10:52 IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent

ફોટા

ઇડી ઓફિસે પહોંચેલી ગેહના વસિષ્ઠ (તમામ તસવીરો - શાબાદ ખાન)

રાજ કુન્દ્રા મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી ગેહના વસિષ્ઠ પહોંચી EDની ઓફિસે

તાજેતરમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘરે ઇડીએ દરોડા પાડયા હતા. રાજ કુન્દ્રા પર પોર્નોગ્રાફિક સામગ્રીની બનાવવા અને તેને ડિજિટલ પ્લેટફોર્મ પર વિતરીત કરવાના આરોપ મૂકવામાં આવ્યા હતા. હવે આ કેસમાં અભિનેત્રી ગેહના વસિષ્ઠનો પણ હાથ હોવાનું સામે આવ્યું હતું. તે આજે ઇડીની ઓફિસમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે પહોંચી હતી. (તમામ તસવીરો - શાબાદ ખાન)

09 December, 2024 02:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર : પીટીઆઇ

સીએમ કેજરીવાલની ધરપકડનો વિરોધ, AAP નેતાઓ સામૂહિક ઉપવાસ પર

દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ રવિવારે દિલ્હીના જંતર-મંતર ખાતે એક દિવસના ઉપવાસ પર એકઠા થયા હતા. (તસવીરો : પીટીઆઇ)

07 April, 2024 05:50 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: પીટીઆઈ

અરવિંદ કેજરીવાલને દિલ્હીની કોર્ટમાં રજૂ કરાયા, પ્રદર્શન કરતાં આપ નેતાઓની અટકાયત

EDએ શુક્રવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા અને એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેમની 10 દિવસની કસ્ટડીની માગણી કરી હતી.

22 March, 2024 07:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય સતેજ શિંદે

દિલ્હી HCના ઝટકા પછી ચીફ મિનિસ્ટરને EDનો ફટકો, અરવિંદ કેજરીવાલની આખરે ધરપકડ

ગઈ કાલે દિલ્હીમાં અર‌વિંદ કેજરીવાલના ઘરની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તેમના નેતાની ધરપકડનો જબરદસ્ત વિરોધ કર્યો હતો. મુંબઈમાં પણ પાર્ટીના સમર્થકો ધમાલ ન કરે એ માટે EDની બૅલાર્ડ એસ્ટેટની ઑફિસની બહાર પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો હતો.

22 March, 2024 04:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

સંજય સિંહ જેલમાંથી છૂટ્યા બાદ ભાજપની તુલના ઓસામા બિન લાદેન સાથે કરી

સંજય સિંહ જેલમાંથી છૂટ્યા બાદ ભાજપની તુલના ઓસામા બિન લાદેન સાથે કરી

સંજય સિંહને 3 એપ્રિલે દિલ્હીની તિહાર જેલમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. 2 એપ્રિલના રોજ ED એ SCને જાણ કરી હતી કે એજન્સીને સંજય સિંહને જામીન મળવા સામે કોઈ વાંધો નથી. જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે સંજય સિંહને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.  AAP કાર્યકર્તાઓએ ઢોલ વગાડી સંજય સિંહની મુક્તિની ઉજવણી કરી હતી. જેલમાંથી છૂટ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે જ્યારે ભાજપ ભ્રષ્ટાચારની વાત કરે છે ત્યારે એવું લાગે છે કે ઓસામા બિન લાદેન અહિંસાની વાત કરી રહ્યો છે. વધુ માટે વિડિયો જુઓ.

04 April, 2024 12:17 IST | Mumbai
AAP નેતા આતિશીએ કેજરીવાલની ધરપકડને લઈને PM મોદી પર પ્રહાર કર્યા

AAP નેતા આતિશીએ કેજરીવાલની ધરપકડને લઈને PM મોદી પર પ્રહાર કર્યા

આમ આદમી પાર્ટી (AAP) એ 25 માર્ચે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, દરમિયાન  AAP નેતા અને દિલ્હીના મંત્રી આતિશીએ કથિત દારૂ નીતિ કૌભાંડના સંબંધમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેણીએ કહ્યું કે પીએમ મોદી અરવિંદ કેજરીવાલથી ડરે છે કારણ કે તેઓ જ તેમને પડકારી શકે છે તેથી તેઓ તેમને ખતમ કરવા માંગે છે. "ભાજપના રાજકીય હથિયાર EDએ કેજરીવાલની નકલી કેસમાં ધરપકડ કરી હતી. એવા કેસમાં કે જેની બે વર્ષની તપાસ પછી પણ AAPના એક પણ નેતા પાસેથી ગુનાનો એક રૂપિયો પણ વસૂલવામાં આવ્યો ન હતો. ECI દ્વારા લોકની તારીખો જાહેર કર્યા પછી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.  આતિશી મારેલનાએ દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું. વધુ જાણવા માટે વિડિયો જુઓ.

26 March, 2024 01:25 IST | New Delhi
જેએમએમ વિધાયક નેતા બન્યા પછી ચંપાઈ સોરેનની પ્રથમ પ્રતિક્રિયા

જેએમએમ વિધાયક નેતા બન્યા પછી ચંપાઈ સોરેનની પ્રથમ પ્રતિક્રિયા

JMM ધારાસભ્ય નેતા તરીકે ચૂંટાયા પછી, ચંપાઈ સોરેન ૧  ફેબ્રુઆરીએ ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ શિબુ સોરેનને રાંચીમાં તેમના નિવાસસ્થાને મળ્યા. શિબુ સોરેન સાથે મુલાકાત કર્યા પછી તરત જ ચંપાઈ સોરેને દાવો કર્યો હતો કે તેમની પાસે ૪૭ ધારાસભ્યોનું સમર્થન છે. "અમે ઝારખંડના ગૌરવને બચાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું. અમે રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. અમારી પાસે ૪૭ ધારાસભ્યોનું સમર્થન છે. તમે જોયું છે કે કેવી રીતે અહીંના આદિવાસીઓના અવાજને વર્ષોથી દબાવવામાં આવ્યો છે. ," તેણે ઉમેર્યુ.

01 February, 2024 11:57 IST | Ranchi
હેમંત સોરેનના ઇડી દ્વારા ધરપકડ પહેલા તેમના છેલ્લા સંબોધનમાં `સનસનાટીભર્યા` દાવાઓ

હેમંત સોરેનના ઇડી દ્વારા ધરપકડ પહેલા તેમના છેલ્લા સંબોધનમાં `સનસનાટીભર્યા` દાવાઓ

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેને જમીન કૌભાંડ કેસમાં ED દ્વારા ધરપકડ પહેલાં ફેબ્રુઆરી ૧ ના રોજ તેમના છેલ્લા સંબોધનમાં `સનસનાટીભર્યા` દાવા કર્યા હતા. સંબોધન કરતી વખતે, તેમણે કહ્યું, "સંભવતઃ ED આજે મારી ધરપકડ કરશે, પરંતુ હું ચિંતિત નથી કારણ કે હું શિબુ સોરેનનો પુત્ર છું. આખા દિવસની પૂછપરછ પછી, તેઓએ મારી સાથે સંબંધિત ન હોય તેવી બાબતોમાં મારી ધરપકડ કરવાનું નક્કી કર્યું. તેમના દ્વારા હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી. તેઓએ મારા દિલ્હીના નિવાસસ્થાને પણ દરોડા પાડીને મારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગરીબો, આદિવાસીઓ, દલિત અને નિર્દોષો પર અત્યાચાર કરનારાઓ સામે હવે આપણે નવી લડાઈ લડવાની છે. #jharkhand #champaisoren #hemantsorent #jharkhandnews #jharkhandpolitics #news #india #hemanstsorenarrest #ed

01 February, 2024 11:51 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK