Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Dindoshi

લેખ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈ: દિંડોશીમાં મહિલાએ પ્રેમી શાહરુખ અને બે મિત્રો સાથે મળીને પતિની હત્યા કરી

Mumbai Crime News: શાહરુખે તેના બે મિત્રો, મોઈનુદ્દીન લતીફ ખાન (20) અને શિવદાસ પ્રસાદને 2-2 લાખ રૂપિયાની ઑફર કરીને તેમને ફસાવ્યા. હત્યા દિવસે, શાહરુખ તેના બે સાથીઓ સાથે ચૌહાણના ઘરે પહોંચ્યો. રંજુએ દરવાજો ખોલ્યો અને તેમને અંદર લઈ ગયા.

21 March, 2025 06:57 IST | Mumbai | Samiullah Khan
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

દિંડોશીમાં ૭૮ વર્ષનાં મહિલા પર ૨૦ વર્ષના યુવાને કર્યો બળાત્કાર

૨૦ વર્ષના યુવાને ડિમેન્શિયા અને મેમરી-લૉસની બીમારી ધરાવતાં ૭૮ વર્ષનાં વૃદ્ધા પર બળાત્કાર ગુજાર્યો હતો

25 January, 2025 01:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પત્ની બીજાં લગ્ન કરવાની તૈયારીમાં હોવાની જાણ થઈ એટલે પતિએ છરી મારીને પતાવી દીધી

હત્યા કર્યા પછી પોલીસ-સ્ટેશન જઈને આત્મસમર્પણ કર્યું

31 December, 2024 02:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેની ૨૦માંથી ૧૦ બેઠક તો MNSને આભારી નીકળી

રાજ ઠાકરેના ઉમેદવારોએ આ તમામ બેઠકો પર જેટલા મત મેળવ્યા છે એના કરતાં ઓછા માર્જિનથી ઉદ્ધવસેનાના કૅન્ડિડેટ્સની જીત થઈ

25 November, 2024 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત

ન્યૂઝ શોર્ટમાં : ભાઈંદરમાં મહાનગરપાલિકાના વાહનની નીચે આવી જવાથી બાઇકચાલકનું મોત

પોલીસે આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી હતી

27 February, 2024 07:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સમીર સુરેશ જાધવ

દિંડોશી પોલીસ-સ્ટેશનના કૉન્સ્ટેબલનું માંજાથી ગળું ચિરાઈ જતાં મૃત્યુ

દિંડોશી પોલીસ-સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ-કૉન્સ્ટેબલ સમીર સુરેશ જાધવનું ગઈ કાલે બપોરે ઘરે પાછા ફરતી ‍વખતે ગળામાં માંજો ભેરવાઈ જતાં ગળું ચિરાઈ જતાં મૃત્યુ થયું છે

25 December, 2023 08:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિંડોશી પોલીસે આરોપીઓ પાસેથી કાર જપ્ત કરી હતી

ચોરેલી લક્ઝરી કારના નંબર સાથે ડુપ્લિકેટ કાગળ બનાવીને એને વેચવાનું કૌભાંડ પકડાયું

મોંઘી લક્ઝરી કારની ચોરી કરતી અને શૅસિ નંબર બદલીને તેમ જ ડુપ્લિકેટ કાગળો બનાવીને આ કાર વેચતી એક ગૅન્ગની દિંડોશી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓની તપાસ અને પૂછપરછ કરીને તેમની પાસેથી પાંચ ચોરેલી લક્ઝરી કાર જપ્ત કરી હતી

20 December, 2023 08:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પાંચ વર્ષ પહેલાંનો કમકમાટીભર્યો કેસ: આંતરડાં કાઢી નાંખનારને આજીવન કેદની સજા

લગભગ પાંચ વર્ષ પહેલાં અંધેરીના મોગરાપાડામાં છરીના ઘા મારીને હત્યા કરનાર એક વ્યક્તિની ઘાતકી હત્યાના કેસમાં ડિંડોશી સેશન્સ કોર્ટના જજે એ. ઝેડ ખાન દ્વારા તાજેતરમાં જ મોહમ્મદ સલીમ નવાબ ખાન (67) અને તેના બે પુત્રોને આજીવન કેદની સજા ફટકારી હતી.

12 June, 2023 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK