Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Dilwale Dulhania Le Jayenge

લેખ

જેના પંડ્યા અને એશ્લે ડેએ વૈશાખીના શુભ અવસર પર આશીર્વાદ લેવા માટે સાઉથોલ ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી

કમ ફોલ ઇન લવ – ધ DDLJ મ્યુઝિકલના કલાકાર યુકે પ્રીમિયર પહેલા ગુરુદ્વારા પહોંચ્યા

Cast of ‘Come Fall in Love – The DDLJ Musical’: આદિત્ય ચોપરા દ્વારા દિગ્દર્શિત અને યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત, આ સંગીતમય બ્રોડવેની ભવ્યતા અને બૉલિવૂડના દિલને જોડે છે.

17 April, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડીડીએલજે મ્યુઝિકલ UKમાં પ્રીમિયર માટે તૈયાર

DDLJ મ્યૂઝિકલનું UKમાં થશે પ્રીમિયર: જાણો બૉલિવૂડની આ આયકૉનિક ફિલ્મ વિશે રસપ્રદ

Interesting facts about DDLJ: બૉલિવૂડની સૌથી પ્રખ્યાત ફિલ્મ DDLJનું મ્યુઝિકલ UKમાં 29 મેના રોજ પ્રીમિયર થવા જઈ રહ્યું છે. જાણો આઈકૉનિક ફિલ્મ ડીડીએલજે વિશે કેટલીક અનોખી અને અજાણી વાતો!

10 March, 2025 12:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બ્રિટનની રેલવે સિસ્ટમ અને યશરાજ ફિલ્મ્સની આ સંયુક્ત ઉજવણી અંતર્ગત ફિલ્મનો ખાસ સ્ટેજ-શો ‘કમ ફૉલ ઇન લવ-ધ ડીડીએલજે મ્યુઝિકલ’ તૈયાર કરવામાં આવ્યો છે

દિલવાલે દુલ્હનિયા લે જાએંગેનાં ૩૦ વર્ષની ઉજવણીરૂપે આવી રહ્યો સ્પેશ્યલ સ્ટેજ-શો

ઇંગ્લૅન્ડમાં થશે એનો પ્રીમિયર, મૅન્ચેસ્ટર અૉપેરા હાઉસમાં ભજવાશે ૨૯મેથી ૨૧ જૂન સુધી : ગુજરાતી જેના પંડ્યા ભજવશે સિમરનનો રોલ

16 February, 2025 07:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાજોલ

કાજોલની ફેવરિટ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ નહીં, પરંતુ ‘શોલે’ છે

આ વિશે વાત કરતાં કાજોલે ઇન્સ્ટાગ્રામ પર ગઈ કાલે વિડિયો શૅર કરીને કહ્યું હતું કે...

01 June, 2024 10:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કારણ જોહર , અમરીશ પુરી

અમરીશ પુરીથી કયા કારણે ગભરાતો હતો કરણ જોહર?

શાહરુખ ખાન અને કાજોલની ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’માં કરણ જોહરે અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. અમરીશ પુરી તેમના દૃશ્ય અને દરેક વસ્તુને લઈને ખૂબ જ ચોક્કસ હતા અને એને કારણે કરણ જોહરને તેમનાથી ખૂબ જ ડર લાગતો હતો.

20 December, 2023 07:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર

મારી ડ્રેસિંગ સેન્સ પર ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’નો પ્રભાવ ખૂબ જ છે : રણબીર

રણબીર કપૂરે નેટફ્લિક્સની ‘ધ રોમૅન્ટિક્સ’માં હાજરી આપી હતી

13 February, 2023 03:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ને ૩૭ શહેરમાં ફરી રિલીઝ કરવામાં આવશે

‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ને ૩૭ શહેરમાં ફરી રિલીઝ કરવામાં આવશે

આ શહેરમાં મુંબઈ, પુણે, અમદાવાદ, સુરત, વડોદરા, ગુડગાંવ, ફરીદાબાદ, લખનઉ, નોએડા, દેહરાદૂન, દિલ્હી, ચંડીગઢ, કલકત્તા, ગુવાહાટી, બૅન્ગલોર, હૈદરાબાદ, ઇન્દોર, ચેન્નઇ અને ​િત્રવેન્દ્રમની સાથે ટોટલ ૩૭ શહેરમાં રિલીઝ થવા જઈ રહી છે

10 February, 2023 03:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 કૉન્ગ્રેસના નેતા જયરામ રમેશ

લદાખમાં ચીનની ઘૂસણખોરીના મામલે મોદી સરકારની નીતિ ‘ડીડીએલજે’ જેવી : કૉન્ગ્રેસ

જયરામ રમેશે કહ્યું કે હજારો એકર જમીન ચીને પચાવી પાડી હોવા છતાં સરકાર આ વાતને નકારે છે તેમ જ ખોટું બોલીને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે

31 January, 2023 11:00 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

ફોટા

દિલવાલે દુલ્હનિયા લે જાએંગે: ફિલ્મના 25 વર્ષ બાદ સ્ટાર કાસ્ટ લાગે છે આવી

દિલવાલે દુલ્હનિયા લે જાએંગે: ફિલ્મના 25 વર્ષ બાદ સ્ટાર કાસ્ટ લાગે છે આવી

રાજ, સિમરન, કુલજીત સિંહ, પ્રીતિ, કમ્મો બુઆ, રાજના પોપ્સ, ચૂટકી આ બધા નામ યાદ છે? આ નામ છે આદિત્ય ચોપડાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ના યાદગાર પાત્રોના. 20 ઓક્ટોબર 1995ના રોજ રિલીઝ આ ફિલ્મે આજે 25 વર્ષ પુર્ણ કર્યા છે. આજના આ અવસરે આપણે જોઈએ કે ફિલ્મના મુખ્ય અને લોકપ્રિય કલાકારો ત્યારે કેવા લાગતા હતા અને અત્યરે કેવા લાગે છે. (તસવીર સૌજન્ય: યશરાજ ફિલ્મસની ઓફિશ્યલ વૅબસાઈટ અને યુટ્યુબ ચેનલ, સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

20 October, 2020 07:34 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK