Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Dilip Kumar

લેખ

દાઉદ ઇબ્રાહિમ, દિલીપ કુમાર, રિશી કપૂર

દાઉદ ઇબ્રાહિમને બૉલીવુડ સ્ટાર્સની કંપનીમાં રહેવાનો શોખ હતો

પત્રકાર અને લેખક એસ. હુસૈન ઝૈદીએ જણાવ્યું કે રિશી કપૂર અને દિલીપ કુમાર સહિત અનેક જાણીતી ફિલ્મી હસ્તીઓ તેની સાથે સંપર્કમાં હતી

20 March, 2025 10:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાળપણમાં ગોલુમોલુ દેખાતા રાજ કપૂર (ડાબે), પત્ની કૃષ્ણા સાથે રાજ કપૂર (જમણે).

જી ચાહે જબ હમકો આવાઝ દો હમ હૈં વહીં હમ થે જહાં

ભારતીય સિનેમાના ગ્રેટેસ્ટ શોમૅન રાજ કપૂરની જન્મશતાબ્દી પર તેમની સફર પર એક નજર

14 December, 2024 06:19 IST | Mumbai | Rajani Mehta
દિલીપ કુમારનો બંગલો

પાલી હિલની અત્યાર સુધીની સૌથી મોંઘી રેસિડેન્શિયલ ડીલ

દિલીપકુમારના બંગલાની જગ્યાએ બની રહેલા આલીશાન બિલ્ડિંગમાં ૯૫૨૭ સ્ક્વેર ફીટની જગ્યા વેચાઈ લગભગ ૧૭૨ કરોડ રૂપિયામાં

27 July, 2024 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલીપ કુમાર

‘પ્યાસા’માં કામ કરવાની હા પાડી દિલીપકુમારે શા માટે પોતાનો નિર્ણય બદલ્યો?

એ દિવસોમાં દિલીપકુમાર અને મધુબાલાનું પ્રેમપ્રકરણ જગજાહેર હતું. આમ તો ગુરુ દત્તને મધુબાલાને લેવામાં કોઈ વાંધો નહોતો

30 March, 2024 12:50 IST | Mumbai | Rajani Mehta

ફોટા

દિલીપ કુમાર સેલિબ્રિટિઝ સાથે

Dilip Kumar Birth Anniversary : પીઢ અભિનેતાની આ કૅન્ડિડ તસવીરો જોઈ?

બૉલિવૂડના પીઢ અભિનેતા દિલીપ કુમારનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨ના રોજ થયો હતો. આજે તેમની ૧૦૧મી જન્મતિથી છે. અભિનેતા ભલે આજે આપણી વચ્ચે નથી પણ તેમની યાદો હંમેશા આપણી સાથે રહેશે. તેમની જન્મજયંતિ નિમિત્તે જોઈએ તેમની કેટલીક ખાસ અને કૅન્ડિડ તસવીરો… (તસવીર સૌજન્ય : મિડ-ડે આર્કાઇવ્સ, એએફપી)

11 December, 2023 12:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
PHOTOS: દિલીપ કુમાર અને સાયરા બાનુના આ ફોટોઝ છે તેમના પ્રેમનો પુરાવો

PHOTOS: દિલીપ કુમાર અને સાયરા બાનુના આ ફોટોઝ છે તેમના પ્રેમનો પુરાવો

સાયરાબાનુ અને દિલીપ કુમાર...એક એવી જોડી જેણે લોકોને આદર્શ જોડી કેવી હોય તે બતાવ્યું છે. જુઓ તેમના આવા જ કેટલાક ફોટોઝ. આજે સાયરા બાનુનો જન્મદિવસ છે. સાયરા બાનુનો બર્થ-ડે 23 ઑગસ્ટ 1944 મૈસૂર, ઉત્તરાખંડમાં થયો હતો(તસવીર સૌજન્યઃ દિલીપ કુમારનું ટ્વિટ્ટર અકાઉન્ટ)

23 August, 2023 08:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિલીપ કુમારની આંખો, સ્મિત, છટા બધું સદાય જીવંત રહેશે

Dilip Kumar: "ઉડે જબ જબ ઝુલ્ફેં તેરી", મોજીલા મસ્તીલા દિલીપ કુમારની સદાબહાર તસવીરો

 વર્ષો સુધી લોકોના દિલ પર રાજ કરનારા દિલીપ કુમારની તસવીરોમાં જાણીએ કેટલા મોજીલા અને હળવાશથી ભરપૂર રહ્યા છે આ ઊંચા ગજાના અભિનેતા. તેમની વસમી વિદાય પર જોઇએ તેમની દુર્લભ તસવીરો (મિડ-ડે આર્કાઇવ્ઝ)

10 December, 2022 04:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટીવી અને ફિલ્મ જગતના આ સિતારોઓએ લીધી વસમી વિદાય

Year Ender 2021: ટીવી અને ફિલ્મ જગતના આ સિતારોઓએ લીધી વસમી વિદાય

વર્ષ 2021 હવે માત્ર થોડા દિવસોનું મહેમાન છે. આ વર્ષ આપણને એવી ઘણી યાદો આપી ગયું છે, જેને આપણે ભાગ્યે જ ભૂલી શકીએ. આ વર્ષે આપણા ઘણા ફેવરિટ સ્ટાર્સ પણ આપણી પાસેથી છીનવી લીધા છે. ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે આ વર્ષે અંતિમ શ્વાસ લીધા છે. આ સ્ટાર્સ આપણાથી હંમેશ માટે દૂર થઈ ગયા છે અને તેમાં કોઈ શંકા નથી કે તેમની ઉણપ કોઈ પૂરી કરી શકશે નહીં. તો ચાલો જાણીએ કે આ વર્ષે કયા સ્ટાર્સે આ દુનિયાના રંગમંચ પરથી હંમેશા વિદાય લીધી છે?

22 December, 2021 10:48 IST | Mumbai

વિડિઓઝ

દિલિપ કુમારથી વર્લ્ડ મેડિટેશન ડે સુધી… કુવૈતમાં પીએમ મોદીની મહત્વની ક્ષણો

દિલિપ કુમારથી વર્લ્ડ મેડિટેશન ડે સુધી… કુવૈતમાં પીએમ મોદીની મહત્વની ક્ષણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૪૩ વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાન દ્વારા દેશની પ્રથમ સફર છે. મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ કુવૈતી નેતાઓ સાથે ચર્ચા કરી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે કુવૈતમાં રહેતા ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરી હતી. કુવૈતમાં પીએમ મોદીની ટોચની ૮ મુમેન્ટ્સ માટે વિડિયો જુઓ.

22 December, 2024 03:04 IST | Kuwait

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK