‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 16 વર્ષથી લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહ્યું છે. શોમાં જેઠાલાલ અને દયાનું પાત્ર સૌથી પ્રખ્યાત છે, તેમ જ બાકીના પાત્રોએ પણ પ્રસિદ્ધિ મેળવી છે. શોમાં જેઠાલાલ ગડાનું પાત્ર ભજવનાર અભિનેતા દિલપી જોષીને આ રોલ ભજવ્યા બાદ બહુ પ્રસિદ્ધિ મળી છે, પણ તમને ખબર છે કે દિલપી જોષીના એક્ટિંગ કરિયરને નવી ઊંચાઈએ લઈ જનાર જેઠાલાલના રોલ તેની પહેલા અનેક અભિનેતાઓને ઓફર કરવામાં આવ્યો હતો પણ તેઓએ તેને નકારી કાઢ્યો હતો. તો જાણીએ કોણ છે આ એક્ટર્સ જેમણે જેઠાલાલનું પાત્ર ભજવવાની ના પાડી હતી...(તસવીરોઃ સેલેબ્ઝના સોશ્યલ મીડિયા એકાઉન્ટ)
02 May, 2024 02:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent