મરાઠી ફિલ્મ જગતમાં દબદબો ધરાવતી સોનાલી કુલકર્ણીએ બૉલીવુડમાં દિલ ચાહતા હે અને સિંઘમ જેવી બ્લોકબસ્ટર ફિલ્મમાં પણ કામ કર્યું છે. આજે આ અભિનેત્રીનો 46મો જન્મદિવસ છે. જાણીએ એવી વાતો છે ફૅન્સને ખબર નહીં હોય. (તસવીરઃ સોનાલી કુલકર્ણીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
03 November, 2020 02:25 IST