Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Dharmendra

લેખ

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્રની પોસ્ટ જોઈને ફૅન્સ મુકાઈ ગયા ચિંતામાં

ધર્મેન્દ્રએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં મેસેજ મૂક્યો છે કે ‘દિલો વચ્ચે અંતર વધતું જ જઈ રહ્યું છે, ક્યારે મળશે છુટકારો આ ખોટી ધારણાઓથી.’

07 March, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્ર અને આલિયા ભટ્ટ

ધર્મેન્દ્રએ આલિયા ભટ્ટને ગણાવી શાનદાર કલાકાર, પ્રેમાળ વહુ અને ખૂબસૂરત દીકરી

ધર્મેન્દ્રએ કૅપ્શનમાં આલિયા માટે લખ્યું છે, ‘એક શાનદાર કલાકાર, પ્રેમાળ વહુ અને ખૂબસૂરત દીકરી. RK (રણબીર કપૂર) માટે હંમેશાં દુઆઓ.’

28 February, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લોકપ્રિય બૉલીવુડ ઍક્ટ્રેસ રેખાનો અંદાજ

લવયાપાના સ્ક્રીનિંગમાં છવાઈ ગઈ સદાબહાર રેખા

માથામાં સિંદૂર, રાજકુમાર સંતોષીના ચરણસ્પર્શ અને આમિરને આદાબ

06 February, 2025 10:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`શોલે`માંથી કાપી નાખેલો સીન

સેન્સર બોર્ડે ૪૯ વર્ષ પહેલાં શોલેમાંથી કાપી નાખેલો સીન જોયો?

આ ક્યારેય ન ભુલાયેલી ફિલ્મનો સેન્સરબોર્ડે કાતર ફેરવીને કાપી નાખેલો એક સીન સોશ્યલ મીડિયા પર ૪૯ વર્ષ પછી વાઇરલ થયો છે

05 January, 2025 10:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિનેતા ધર્મેન્દ્રની ફાઇલ તસવીર

અભિનેતા ધર્મેન્દ્ર સામે છેતરપિંડીનો આરોપ, પટિયાલા કોર્ટે મોકલ્યા સમન્સ, જાણો

Actor Dharmendra Summons: ફરિયાદી દ્વારા મૂકવામાં આવેલા આરોપોને ધ્યાનમાં લેતા પુરાવાના આધારે કોર્ટે અભિનેતા અને અન્ય બે લોકોને સમન્સ મોકલ્યા છે.

10 December, 2024 11:00 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
ધર્મેન્દ્રના જુહુમાં આવેલા બંગલા ‘અદ્વિતીય’ની બહાર તેમની ૮૯મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી

ધર્મેન્દ્રના બંગલાની બહાર થયું અભૂતપૂર્વ બર્થ-ડે સેલિબ્રેશન

૯૦મા વર્ષમાં પ્રવેશ્યા બૉલીવુડના ઓરિજિનલ હી-મૅન

09 December, 2024 11:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્ર ફૅન સાથે

૨૩ વર્ષ પહેલાં મળેલા ફૅન સાથે હૉલિડે મનાવી રહ્યા છે ધર્મેન્દ્ર

ધર્મેન્દ્રએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર એક ફોટો શૅર કર્યો હતો

25 October, 2024 09:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શબાના આઝમી

રૉકી ઔર રાની...ની કિસ વિશે પહેલી વાર બોલ્યાં શબાના આઝમી

હું ભડકેલી કરણ પર, મને લાગેલું કે લોકો મજાક ઉડાવશે; પણ થિયેટરમાં ગઈ ત્યારે સીટીઓ અને તાળીઓ વાગતી હતી

21 October, 2024 10:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ફિલ્મ ‘લવયાપા’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ

જુઓ કોણ-કોણ આવ્યું આમિરના દીકરાના ફિલ્મના સ્ક્રીનિંગમાં?

સોમવારની રાત્રે આમિર ખાને દીકરા જુનૈદની આગામી ફિલ્મ ‘લવયાપા’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખ્યું હતું જેમાં સચિન તેન્ડુલકર અને રાજ ઠાકરે જેવી  નૉન-ફિલ્મી હસ્તીઓ ઉપરાંત બૉલીવુડમાંથી ધર્મેન્દ્ર, રેખા, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, આશુતોષ રાણા, અલી ફઝલ જેવી સેલિબ્રિટીઝ હાજર રહી હતી. આમિરની દીકરી આઇરા અને તેનો પતિ નુપૂર, ભૂતપૂર્વ ક્રિકેટર ઝહીર ખાન અને તેની ઍક્ટ્રેસ પત્ની સાગરિકા ઘાટગે પણ આવ્યાં હતાં.

05 February, 2025 03:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્ર, પ્રીતિ ઝિન્ટા અને પરેશ રાવલ

વોટિંગ કર્યા બાદ ધર્મેન્દ્ર, પ્રીતિ ઝિન્ટા અને પરેશ રાવલે શું કહ્યું ખબર છે?

ગઈ કાલે મુંબઈમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પાંચમા તબક્કાનું મતદાન હતું. જેમાં અનેક બૉલિવૂડ સેલેબ્ઝે પોતાનો કિંમતી મત આપ્યો હતો. એટલું જ નહીં સેલેબ્ઝે ફેન્સને અને મુંબઈકર્સને આગળ આવીને વોટ કરવાની અપીલ પણ કરી હતી. મત આપ્યા બાદ સેલેબ્ઝે ચૂંટણી પ્રક્રિયા, વોટિંગનું મહત્વ વગેરે મુદ્દાઓ પણ પોતાના વિચારો મુક્તપણે રજુ કર્યા હતા.

21 May, 2024 09:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વોટિંગ આપ્યા બાદ ખુશખુશાલ સેલેબ્ઝ (તસવીરોઃ યોગેન શાહ, પલ્લવ પાલીવાલ, સમીર માર્કન્ડે, શાદાબ ખાન)

Lok Sabha Elections 2024: મતદાન છે અધિકાર… સેલેબ્ઝે વોટ આપી કરી અપીલ

Lok Sabha Elections 2024, 5th Phase: આજે મુંબઈમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પાચમાં તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મુંબઈમાં અનેક સેલેબ્ઝે પોતાનો મત આપ્યો છે. સાથે જ લોકોને મતદાનની અપીલ પણ કરી છે. (તસવીરોઃ યોગેન શાહ, પલ્લવ પાલીવાલ, સમીર માર્કન્ડે, શાદાબ ખાન)

20 May, 2024 01:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ધર્મેન્દ્ર દીકરી ઈશા દેઓલ સાથે

ધર્મેન્દ્ર દુઃખી છે દીકરી ઇશાની આ હરકતથી, કહ્યું ફરી કરી શકે છે વિચાર

ગયા અઠવાડિયે બોલિવૂડ અભિનેત્રી એશા દેઓલે ભરત તખ્તાનીથી અલગ થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. લગ્નના 12 વર્ષ અને બે બાળકો પછી, દંપતીએ સંયુક્ત નિવેદન દ્વારા તેમના અલગ થવાની જાહેરાત કરી. ઈશા અને ભરતે પરસ્પર અને સૌહાર્દપૂર્ણ રીતે તેમના માર્ગોને અલગ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, કૉ-પેરેન્ટ્સ તરીકે, તેમની દીકરીઓ રાધ્યા અને મીરાયાના શ્રેષ્ઠ હિત તેમના માટે અત્યંત મહત્વના રહેશે. દરમિયાન, સમાચાર સામે આવ્યા છે કે ઈશાના પિતા અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર તેમની પુત્રીના આ નિર્ણયથી દુખી છે. ધર્મેન્દ્રને આશા છે કે તેની પુત્રી ભરતથી અલગ થવા પર પુનર્વિચાર કરશે.

17 February, 2024 12:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બોલિવૂડની આ વર્ષની હટકે જોડીઓ

Year Ender 2023: ૨૦૨૩ની આ છે સુપરહિટ જોડીઓ

બૉલીવુડમાં આ વર્ષે ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે, ઘણા રેકૉર્ડ તૂટ્યા છે તો ઘણી ફિલ્મો પટકાઈ પણ ગઈ છે. જોકે આ ફિલ્મોમાં ઘણી ફિલ્મો એવી પણ છે જેમાં હટકે જોડી જોવા મળી છે. આ જોડી એવી છે જેમની કદી કોઈએ કલ્પના પણ નહોતી કરી. આવી જ કેટલીક જોડી વિશે જોઈએ.

30 December, 2023 08:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ અને ફિલ્મ ફાઈટર પોસ્ટર

ટોટલ ટાઇમપાસ: એક ક્લિકમાં વાંચો મનોરંજન જગતના મોટા સમાચાર

બૉલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ, બહુચર્ચિત ફિલ્મ ફાઈટર અને ધર્મેન્દ્રના જન્મદિવસ સહિતના મહત્વના સમાચારા વાંચો નીચે.. 

09 December, 2023 07:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હેમા માલિની

Happy Birthday Dreamgirl: આ ગોર્જિયસ અભિનેત્રીને ધર્મેન્દ્રની બીજી પત્ની થવું મંજુર હતું

આજે સદાબહાર અભિનેત્રી હેમા માલિની ૭૫ વર્ષના થયા ત્યારે ચાલો જોઈએ તેના કેટલાક ખૂબસુરત ફોટોસ અને જાણીએ તેમના જીવનની મહત્વની વાતો. (તમામ તસવીરોઃ મિડ-ડે આર્કાઈવ્ઝ)

16 October, 2023 11:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘ગદર 2’ની ગ્રૅન્ડ સક્સેસ પાર્ટીમાં સેલેબ્ઝનો જમાવડો

Gadar 2 Success Party : શાહરુખ-સનીનો ‘ડર’થી શરૂ થયેલો ખટરાગ દૂર કર્યો ‘ગદર 2’એ

સની દેઓલની ‘ગદર 2’ ૫૦૦ કરોડની ક્લબમાં પહોંચી ગઈ હોવાથી શનિવારે રાતે મુંબઈમાં ગ્રૅન્ડ સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં સની દેઓલ અને અનિલ શર્માની ફૅમિલી સાથે બૉલીવુડની મોટા ભાગની હસ્તી હાજર હતી. શાહરુખ ખાન અને સની દેઓલ આ પાર્ટીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પાર્ટીમાં સલમાન ખાન, આમિર ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, રકુલ પ્રીત સિંહ અને જૅકી ભગનાણી, સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન, સલમાન ખાન, અર્જુન કપૂર, વરુણ ધવન, સુનીલ શેટ્ટી, ભૂષણ કુમાર, અનુપમ ખેર, અનિલ કપૂર, શાહિદ કપૂર, અજય દેવગન, જૅકી શ્રોફ, અભિષેક બચ્ચન, ક્રિતી સૅનન, સંજય દત્ત અને તબુ સહિત પણ ઘણી સેલિબ્રિટીઝ હાજર હતી.

04 September, 2023 02:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

"કોઈ પેપર લીક નથી.." NEET પરિણામ પર શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનો મોટો દાવો

NEET-UG 2024 પરીક્ષા પર સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢ્યા, કોઈપણ ગેરરીતિને દૂર કરવાની ખાતરી આપી. વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાતરી આપતા, તેમણે ન્યાય સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર અને NTAના સમર્પણની ખાતરી આપી. પ્રધાને પેપર લીકના દાવાઓને ફગાવી દીધા, એમ કહીને કે કોઈ પુરાવા બહાર આવ્યા નથી. તેમણે પરીક્ષા પ્રક્રિયાની અખંડિતતા જાળવવા માટે તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. કોઈપણ જવાબદાર પક્ષો સામે પગલાં લેવાનું વચન આપતા, તેમણે ચિંતાઓ અને પારદર્શિતા અને જવાબદારીની જરૂરિયાતને સ્વીકારીને સિસ્ટમની નિષ્પક્ષતામાં વિશ્વાસ જગાડવાનો હેતુ રાખ્યો હતો.

13 June, 2024 06:11 IST | Delhi
Dharmendra Birthday 2023: ધર્મેન્દ્રએ ચાહકો સાથે ઉજવ્યો 88મો જન્મદિવસ

Dharmendra Birthday 2023: ધર્મેન્દ્રએ ચાહકો સાથે ઉજવ્યો 88મો જન્મદિવસ

સુપ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રએ 8 ડિસેમ્બરે પાપારાઝી અને ચાહકો સાથે કેક કાપીને તેમનો 88મો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેતા ત્રણ સ્તરની જન્મદિવસની કેક કાપતા જોવા મળ્યા હતા, જેમાં તેના પાત્રના સ્કેચ હતા. આ પ્રસંગે પપ્પા ધરમની સાથે આવેલો પુત્ર સની દેઓલ પિતા પ્રત્યે લોકોનો પ્રેમ જોઈને ભાવુક થઈ ગયો હતો. વધુ માટે વીડિયો જુઓ!

08 December, 2023 06:51 IST | Mumbai
Sunny Deol Birthday: હું આવ્યો ત્યારે સિનેમા પર અમિતાભ, ધર્મેન્દ્રનું હતું રાજ

Sunny Deol Birthday: હું આવ્યો ત્યારે સિનેમા પર અમિતાભ, ધર્મેન્દ્રનું હતું રાજ

સની દેઓલે હિન્દી સિનેમા પર વિનોદ ખન્ના, અમિતાભ બચ્ચન, તેમના પિતા, ધર્મેન્દ્ર અને અન્ય લોકો દ્વારા કેવી રીતે શાસન કર્યું હતું તે વિશે વાત કરી હતી જ્યારે તે એક અભિનેતા તરીકે ફિલ્મોમાં જોડાયો હતો પરંતુ તેણે તેની ફિલ્મોમાં તેના કામને અસર થવા દીધી ન હતી. સની દેઓલે મિડ-ડે.કોમને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મેં આ જ કારણસર `બેતાબ` જેવી ફિલ્મો પસંદ કરી હતી.

19 October, 2023 06:30 IST | Mumbai
Hema Malini Birthday 2023: ડ્રીમ ગર્લ સ્પેશિયલ નાઇટમાં રેખા, જયા અને અન્ય હાજર

Hema Malini Birthday 2023: ડ્રીમ ગર્લ સ્પેશિયલ નાઇટમાં રેખા, જયા અને અન્ય હાજર

Hema Malini Birthday 2023: `ડ્રીમ ગર્લ` હેમા માલિની 16 ઑક્ટોબરના રોજ 75 વર્ષની થઈ, આઇકોનિક અભિનેત્રીની ઉજવણી કરવા માટે, ઉદ્યોગના મિત્રો અને કુટુંબીજનો તેમનો ટેકો આપવા માટે દેખાયા.

17 October, 2023 04:14 IST | Mumbai
સની દેઓલની ‘ગદર 2’ જોયા બાદ શું કહ્યું હેમા માલિનીએ?

સની દેઓલની ‘ગદર 2’ જોયા બાદ શું કહ્યું હેમા માલિનીએ?

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીએ સની દેઓલ અભિનીત ફિલ્મ ‘ગદર 2’ જોયા પછી તેમનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. હેમા માલિનીએ ફિલ્મ વિશેના તેમના વિચારો શેર કર્યા હતા. ફિલ્મની વાર્તા અને અભિનય અંગેના તેમના પ્રતિભાવો જાહેર કર્યા છે. અગાઉ તેની પુત્રી એશા દેઓલે પણ ગદર 2 જોયા બાદ સોશિયલ મીડિયા પર તેના `ભૈયા` સની દેઓલની પ્રશંસા કરી હતી

21 August, 2023 04:37 IST | Mumbai
રણવીર અને આલિયાને ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન સાથે કામ કરવા મળતા ખુશ

રણવીર અને આલિયાને ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન સાથે કામ કરવા મળતા ખુશ

રણવીર સિંહ અને આલિયા ભટ્ટ હાલ તેમની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ "રૉકી ઔર રાની કી પ્રેમ કહાની" માટે પ્રમોશનલ ટૂર પર છે. નવી દિલ્હીમાં તેમના પ્રમોશન દરમિયાન રણવીર સિંહ અને આલિયા ભટ્ટે પીઢ કલાકારો જેવા કે ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન સાથે શૂટિંગ દરમિયાન તેમને મળેલા મૂલ્યવાન શીખના અનુભવો વિશે વાત કરી. રણવીર અને આલિયાએ જણાવ્યું કે, જયા બચ્ચન સેટ પર એક ફન એનર્જી ધરાવે છે, ઘણી વાર તે લોકોની મસ્તી કરતાં હોય છે અને આનંદથી ભરપૂર વાતાવરણ ઊભું કરતાં હતાં. તેનાથી વિપરીત, શબાના આઝમીની અભિનય શૈલી તેમની પ્રાકૃતિકતા અને પ્રામાણિકતા માટે વખાણવામાં આવી. રણવીરે તો ધર્મેન્દ્રની નકલ કરીને પ્રેક્ષકોને આનંદિત કર્યા, પ્રેમથી તેને "વૉકિંગ ટૉકિંગ બૉલ ઑફ લવ" તરીકે વર્ણવ્યો. આ વિશે વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો...

19 July, 2023 04:08 IST | Mumbai
કરણ દેઓલ અને દ્રિશા આચાર્યના વેડિંગ રિસેપ્શનમાં જોવા મળ્યો બૉલિવૂડ સિતારાઓનો રંગ

કરણ દેઓલ અને દ્રિશા આચાર્યના વેડિંગ રિસેપ્શનમાં જોવા મળ્યો બૉલિવૂડ સિતારાઓનો રંગ

કરણ દેઓલે 18મી જૂન, 2023ની સવારે ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કર્યા હતા. અને સાંજે રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રિસેપ્શનમાં સલમાન ખાન કાળા સૂટમાં આવ્યો હતો અને સેલેબ્રેશનમાં જોડાતા પહેલા પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. આમિર ખાન રિસેપ્શનમાં જીન્સ અને બેજ કુર્તા પહેર્યો હતો. જેકી શ્રોફ કાળા બંધગાલા અને તેમની ટ્રેડમાર્ક ટોપી પહેરીને રિસેપ્શનમાં જોડાયા હતા. શત્રુઘ્ન સિન્હાએ તેમના પુત્ર લવ અને કરણના દાદા, પીઢ અભિનેતા ધર્મેન્દ્ર સાથે જોડાઈને પોઝ આપ્યો હતો. બોબી દેઓલ પત્ની તાન્યા અને પુત્ર આર્યમન સાથે હાજરી આપી હતી. હજી કોણે હાજરી આપી તે જાણવા માટે વિડિયો જુઓ!

19 June, 2023 04:55 IST | Mumbai
Kutch Express: આ ગાડીનાં પુરુષ મુસાફરોની વાતો સાંભળીને હસી હસીને બેવડ વળી જશો

Kutch Express: આ ગાડીનાં પુરુષ મુસાફરોની વાતો સાંભળીને હસી હસીને બેવડ વળી જશો

દર્શીલ સફારી (Darsheel Safary), વિરાફ પટેલ (Viraf Patel) અને ધર્મેન્દ્ર ગોહિલ (Dharmendra Gohil) - આ ત્રણેય જણા કચ્છ એક્સપ્રેસન (Kutch Express)ની ટિકીટ લઇને જ્યારે સિનેમાની સફરે નીકળ્યા ત્યારે તેમણે કંઇક નવું શીખવાની ચાહ રાખી. આ જર્નીમાં એ શું શીખ્યા? ટ્રેનની સફરની કઈ મેમરીઝ છે જે તેમને માટે બહુ ખાસ છે? જ્યારે વિરાફ પટેલને લાગ્યું કે તેમના પપ્પા સ્ટેશન પર રહી જશે ત્યારે શું થયું? કેમ દર્શીલને રત્ના પાઠક શાહની બીક લાગી હતી? આવી જ કંઇક મજાની વાતો કરી આ કલાકારોએ જ્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ગોઠડી માંડી.

09 January, 2023 11:01 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK