Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Dharma Productions

લેખ

ઇબ્રાહિમ અલી ખાન

નવા સ્ટારકિડ, નવા ખાનને આવકારવા તૈયાર થઈ જાઓ

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાનના બૉલીવુડ-પ્રવેશની ઘોષણા કરી કરણ જોહરે

30 January, 2025 08:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`કલ હો ના હો` ફિલ્મનું પોસ્ટર

બાવીસ વર્ષ પછી ફરી રિલીઝ થાય છે કલ હો ના હો

કરણ જોહરના ધર્મા પ્રોડક્‍શન્સ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ નિખિલ અડવાણીએ ડિરેક્ટ કરી હતી.

13 November, 2024 08:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નતાશાએ જૂના મોબાઇલ ફોન, કૅમેરા, કૅલ્ક્યુલેટર, સીડી, ચિપ પ્રોસેસિંગ યુનિટ (CPU)થી બનેલો ચળકતો મિની ડ્રેસ પહેર્યો છે.

આ ડ્રેસ છે કે ઇલેક્ટ્રૉનિક આઇટમ્સનું શોકેસ?

પૂનાવાલા દંપતી અત્યારે બહુ ચર્ચામાં છે. બિઝનેસમૅન અદર પૂનાવાલાએ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સનો ૫૦ ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે

22 October, 2024 04:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અદાર પૂનાવાલા અને કરણ જોહરની તસવીરનો કૉલાજ

કરણ જોહરનું ધર્મા પ્રૉડક્શન વેચાયું, 1000 કરોડમાં થયો પાર્ટનરશિપનો સોદો

ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar) છેલ્લા કેટલાક દિવસથી પોતાના ધર્મા પ્રૉડક્શનને લઈને સતત ચર્ચામાં છે. તાજેતરમાં જ માહિતી આવી હતી કે આ પ્રૉડક્શન હાઉસ બિઝનેસમેન મુકેશ અંબાણીએ ખરીદી લીધું છે.

21 October, 2024 07:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ધિરાણનીતિમાં રેટ-કટનો વસવસો રહેતાં બજાર ઉપલા મથાળેથી ૮૫૨ પૉઇન્ટ ડૂલ

નિફ્ટી ૩૧ પૉઇન્ટની પીછેહઠમાં ૨૪,૯૮૨ થયો છે. સ્મૉલકૅપ સવા ટકો, મિડકૅપ એક ટકો અને બ્રૉડર માર્કેટ અડધા ટકા નજીક સારું રહેવાના લીધે માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ રહી છે. NSEમાં વધેલા ૧૭૦૮ શૅર સામે ૮૦૨ જાતો ઘટી છે.

10 October, 2024 09:28 IST | Mumbai | Anil Patel
ધ ટ્રાઇબ (તસવીર સૌજન્ય:ઇન્સ્ટાગ્રામ)

Karan Joharના OTT શૉ ધ ટ્રાઈબની રિલીઝ ડેટ જાહેર, અનન્યાની બહેન અલાના કરશે ડેબ્યૂ

કરણ જોહર (Karan Johar) એક રિયાલિટી શૉ લઈને આવી રહ્યો છે જેનું નામ છે `ધ ટ્રાઈબ` (The Tribe). આ શૉ તમે ઓટીટી પ્લેટફૉપ્મ એમેઝૉન પ્રાઈમ પર જોઈ શકશો. આ શૉ આવતા મહિને 4 ઑક્ટોરના રિલીઝ થઈ રહ્યો છે.

24 September, 2024 09:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રણવીર સિંહ

રણવીરની ખુશીનો રાઝ શું છે?

તેની આ ખુશીનું કારણ રૉકી રંધાવા હતો

29 July, 2024 11:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ જોહર

ફિલ્મને કાયદાકીય વિવાદથી દૂર રાખવા કરણે રાખી છે લીગલ ટીમ

પ્રોડક્શન હાઉસ દ્વારા સ્ક્રિપ્ટ પાસ થયા બાદ જ બનાવવામાં આવે છે ફિલ્મ

11 July, 2024 10:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ધર્મા પ્રૉડક્શને લૉન્ચ કર્યા આ ત્રણ નવા ચહેરા

Bedhadak: કરણ જોહરે ધર્મા પ્રૉડક્શન્સની `બેધડક`દ્વારા લૉન્ચ કર્યા નવા ચહેરા...

ફિલ્મ નિર્માતા કરણ જોહરે આજે ત્રણ નવા સિતારાને લૉન્ચ કર્યા છે. આ લિસ્ટમાં સૌથી પહેલું નામ લક્ષ્ય લાલવાનીનું છે. તો સંજય અને મહીપ કપૂરની દીકરી શનાયા કપૂર અને ગુરફતેહ પીરજાદા પણ આ ફિલ્મ દ્વારા પોતાનો બૉલિવૂડ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. (તસવીર સૌજન્ય કરણ જોહર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

03 March, 2022 12:50 IST | Mumbai

વિડિઓઝ

Sit with Hitlist: પિતા યશ જોહરની સફર પર કરણ જોહરે શું કહ્યું?

Sit with Hitlist: પિતા યશ જોહરની સફર પર કરણ જોહરે શું કહ્યું?

યશ જોહરની જન્મજયંતિ: મિડ-ડેની સિટ વિથ હિટલિસ્ટ સિરીઝના ભાગ રૂપે હૃદયપૂર્વકની વાતચીતમાં, ફિલ્મ મેકર કરણ જોહરે તેના પિતાની નોંધપાત્ર સફરને યાદ કરી - દિલ્હીમાં તેમના પરિવારનો મીઠાઈનો વ્યવસાય છોડવાથી લઈને મુંબઈમાં ફોટોગ્રાફર તરીકે સંઘર્ષ કરવો અને છેવટે હોલીવુડમાં કનેક્શન બનાવ્યા સુધીની સફર અંગે વાત કરી. ભારતની અગ્રણી ફિલ્મ મેકિંગ કંપનીઓમાંની એક, ધર્મા પ્રોડક્શનના જન્મ માટે માર્ગ ખુલ્લો કરવા માટેના સપના, સંઘર્ષ અને પાઠ અંગે પણ તેણે કહ્યું હતું. કરણ જોહરે વ્યક્તિગત વાર્તાઓ શૅર કરી તેના પિતા સાથે શૅર કરેલા બોન્ડ બાબતે જણાવ્યું હતું.

06 September, 2024 08:05 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK