Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Dhanush

લેખ

‘રાંઝણા’ ફિલ્મનું પોસ્ટર

ધનુષ-સોનમની રાંઝણા થશે ૨૮ ફેબ્રુઆરીએ રીરિલીઝ

PVR સિનેમાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં જણાવ્યું છે કે ‘કેટલીક લવ-સ્ટોરી વારંવાર જોવાલાયક હોય છે.

22 February, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધનુષ અને ઐશ્વર્યાની ફાઇલ તસવીર

ધનુષ-ઐશ્વર્યા રજનીકાંતના ડિવૉર્સ મંજૂર થઈ ગયા

ચેન્નઈ ફૅમિલી વેલ્ફેર કોર્ટે બન્નેના છૂટાછેડા મંજૂર કરી દીધા છે

28 November, 2024 10:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નયનતારા અને ધનુષ ફાઇલ તસવીર

3 સેકેન્ડની કિલપ માટે ધનુષે નયનતારાને મોકલી 10 કરોડની નોટિસ, અભિનેત્રીએ કહ્યું..

Nayanthara Open Letter to Dhanush: આ ડૉક્યુમેન્ટરી નયનતારાની અસાધારણ ફિલ્મ કારકિર્દીની ઉજવણી કરે છે, તેને એક ટ્રેલબ્લેઝર તરીકે દર્શાવવામાં આવી છે જેણે સ્ત્રી પ્રતિભાની ભાવિ પેઢી માટે માર્ગ મોકળો કરવા માટે સીમાઓ તોડી છે.

16 November, 2024 03:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જાની માસ્ટરે ‘સ્ત્રી 2’માં પણ કોરિયોગ્રાફી કરી છે.

બેસ્ટ કોરિયોગ્રાફીનો નૅશનલ અવૉર્ડ સસ્પેન્ડ સમારોહનું આમંત્રણ પણ રદ

બળાત્કારના આરોપી જાની માસ્ટરને અપાયેલો બેસ્ટ કોરિયોગ્રાફીનો નૅશનલ અવૉર્ડ સસ્પેન્ડ સમારોહનું આમંત્રણ પણ રદ

07 October, 2024 09:57 IST | Delhi | Gujarati Mid-day Correspondent
ધનુષના બૉડીગાર્ડે ફૅનને માર્યો ધક્કો

નાગાર્જુન બાદ ધનુષના બૉડીગાર્ડે ફૅનને માર્યો ધક્કો, પરંતુ તેણે તરત જ....

બૉડીગાર્ડ દ્વારા જે ફૅનને ધક્કો માર્યો હતો તેને મળીને માફી માગી નાગાર્જુને

27 June, 2024 10:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઐશ્વર્યા અને ધનુષની ફાઇલ તસવીર

૧૮ વર્ષનું લગ્નજીવન, બે વર્ષનું સેપ્રેશન, હવે કોર્ટમાં છૂટાછેડા લેશે આ કપલ

Dhanshu - Aishwarya Divorce: ચેન્નઈ કોર્ટમાં ડિવોર્સ ફાઇલ કર્યા છે

08 April, 2024 08:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
DNS ની કાસ્ટ

નાગાર્જુન, ધનુષ અને રશ્મિકા એક ફિલ્મમાં સાથે દેખાશે

ધનુષે તેની આગામી ફિલ્મ જેનું કામચલાઉ ટાઇટલ ‘DNS’ છે, એનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

19 January, 2024 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૌજન્ય: યુટ્યુબ

‘કેપ્ટન મિલર’નું ટીઝર લૉન્ચ: ધનુષનો ‘પુષ્પા’ કરતાં પણ હાઈ-ઑકટેન લૂક!

ધનુષની આગામી ફિલ્મ `કેપ્ટન મિલર`ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે અભિનેતાનો 40મો જન્મદિવસ છે. આ સરસ દિવસ પર ધનુષની આગામી ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

28 July, 2023 07:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

અજિત, ધનુષ અને વિજય સેતુપતિ

રજનીકાંત, ધનુષ અને વિજય સેતુપતિ સહિત આ સાઉથના સ્ટાર્સે કર્યું મતદાન, જુઓ તસવીરો

અજિત, વિજય સેતુપતિ, રજનીકાંત, ધનુષ અને અન્ય કલાકારો શુક્રવારે મતદાન કરવા પહોંચ્યા હતા.

19 April, 2024 01:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રજનીકાંત, આલિયા ભટ્ટ, રણબીર કપૂરને આમંત્રણ મળ્યું

Ram Mandir Inauguration: રજનીકાંતથી આલિયા ભટ્ટ સુધી આ હસ્તીઓ જશે અયોધ્યા

અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ ભવ્ય સમારોહમાં ક્રિકેટ, રમતગમત અને રાજકારણના ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહેશે. આ અભિનેતાઓને પણ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે

16 January, 2024 05:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફોટો સૌજન્ય : PR

6 બોલીવુડ કલાકારો હોલીવુડના મોટા પ્રોજેક્ટ્સમાં કામ કરવા માટે તૈયાર!

હોલિવુડ હંમેશા ભારતીય કલાકારો માટે મહત્વાકાંક્ષી સ્થળ રહ્યું છે. વૈશ્વિકીકરણ સાથે અંતર નાશ પામી રહ્યું છે અને અમે ટૂંક સમયમાં હોલીવુડમાં આપણા કેટલાક શ્રેષ્ઠ સ્ટાર્સનું મોજું જોવા મળે તો નવાઈ નહીં. ભારતીય સિનેમા માટે તે જેટલી ગૌરવની ક્ષણ છે, તેટલું જ માનવું એ અન્ય કારણ છે કે પૂર્વ અને પશ્ચિમે એકબીજાને ઘણું બધું આપ્યું છે અને આ સિનેમેટિક જોડાણ વિશ્વને વધુ સર્જનાત્મક સ્થળ બનાવશે.

20 October, 2021 09:27 IST | Mumbai
કાજોલ, ધનુષ 'VIP 2 Lalkar'ના ટ્રેલર લૉન્ચમાં

કાજોલ, ધનુષ 'VIP 2 Lalkar'ના ટ્રેલર લૉન્ચમાં

Soundarya Rajinikanth, Kajol and Dhanush at the trailer launch of 'VIP 2 Lalkar'

26 June, 2017 10:09 IST

વિડિઓઝ

લોકસભા ચૂંટણી ૨૦૨૪ : અભિનેતા ધનુષે મધ્ય ચેન્નાઈના અલવરપેટમાં મતદાન કર્યું

લોકસભા ચૂંટણી ૨૦૨૪ : અભિનેતા ધનુષે મધ્ય ચેન્નાઈના અલવરપેટમાં મતદાન કર્યું

અભિનેતા ધનુષ ૧૯ એપ્રિલે મધ્ય ચેન્નાઈના અલવરપેટમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના પ્રથમ તબક્કા માટે મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા.

19 April, 2024 01:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK