Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Devdutt Padikkal

લેખ

પ્રસિદ્ધ ક્રિષ્ના, દેવદત્ત પડિક્કલ, વૉશિંગ્ટન સુંદર

વિજય હઝારે ટ્રોફીની નૉકઆઉટ-મૅચ માટે ઉપલબ્ધ રહેશે પ્રસિદ્ધ, દેવદત્ત અને સુંદર

કર્ણાટકના કે. એલ. રાહુલે બ્રેકની વિનંતી કરી હોવાથી તે રમવા માટે ઉપલબ્ધ નહીં રહે

09 January, 2025 09:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ટ્ર‍ૅવિસ હેડની વિકેટ લીધા પછી ભારતીય કૅપ્ટન જસપ્રીત બુમરાહનો આ જોશ અને બૅટિંગ કરતી વખતે બૉલ વાગવાથી ઢળી પડેલો સ્ટીવ સ્મિથ આ મૅચમાં શું થયું એનાં પ્રતીક છે. ગઈ કાલે ડેન્જરસ ટ્રૅવિસ હેડને આઉટ કર્યા બાદ ખૂબ જ આક્રમક સેલિબ્રેશન કરી રહેલો કૅપ્ટન જસપ્રીત બુમરાહ.  તેેણે બીજી ઇનિંગ્સમાં પણ શાનદાર ત્રણ વિકેટ લીધી હતી. (ડાબે) ગઈ કાલે મૅચ દરમ્યાન સ્ટીવન સ્મિથને બૉલ વાગતાં તે નીચે ફસડાઈ પડ્યો હતો ત્યારે તેને મદદ કરવા માટે દોડી આવેલા કે.એલ. રાહુલ અને યશસ્વી જાયસવાલ. (જમણે)

ભારતની આક્રમકતા સામે ઑસ્ટ્રેલિયનો ચીત! કાંગારૂઓને કચડીને પર્થમાં મેળવ્યો વિજય

પહેલી ટેસ્ટમાં ૫૩૪ રનના ટાર્ગેટ સામે ૨૩૮ રનમાં સમેટાઈ ગઈ ઑસ્ટ્રેલિયન ટીમ, ચોથા દિવસે ૨૯૫ રનથી મૅચ જીતીને ભારતીય ટીમે પાંચ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી, પર્થના નવા સ્ટેડિયમમાં કાંગારૂઓ પહેલી વાર હાર્યા

26 November, 2024 08:12 IST | Perth | Gujarati Mid-day Correspondent
વિકેટની ઉજવણી કરતી ટીમ ઇન્ડિયા (તસવીર સૌજન્યઃ એએફપી)

ભારતીય ટીમે પર્થમાં રચ્યો ઇતિહાસ: ઓસ્ટ્રેલિયાને ૨૯૫ રનથી હરાવ્યું

India vs Australia 1st Test, Border Gavaskar Trophy: પર્થ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, જયસ્વાલ અને કોહલીએ બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી, જસપ્રીત બુમરાહે કુલ ૮ વિકેટ લીધી

25 November, 2024 02:40 IST | Perth | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK