Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Delhi Metro Rail Corporation

લેખ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

મુંબઈ મેટ્રોમાં ડ્રગ્સ!? શખ્સનો વિડીયો વાયરલ- મેટ્રોમાં સુરક્ષિતતાને લઈને સવાલ!

Mumbai Metro Drug Video: ડ્રગનું ખુલ્લેઆમ સેવન કરતાં શખ્સનો વિડીયો વાયરલ થયા બાદ દિલ્હી મેટ્રો જેવી જ મુંબઈ મેટ્રોની હાલત થઈ હોવાના સવાલ થઈ રહ્યા છે.

24 November, 2024 12:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિલ્હી મેટ્રોમાં થયેલી લડાઈનો સ્ક્રીન ગ્રેબ (સૌજન્ય સોશિયલ મીડિયા)

દિલ્હી મેટ્રો ફરી બન્યું રણમેદાન, જોતાં જોતાં બે યુવાનો એવા બાખડી પડ્યા કે...

Viral Video: આ વીડિયોને 3 લાખ કરતાં વધુ વ્યૂઝ અને સાડા ત્રણ હજાર કરતાં વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. તેમજ હજારો યુઝર્સે વીડિયોને શેર કરીને કામેન્ટ પણ કરી છે.

31 May, 2024 12:47 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

દિલ્હીની મહિલાઓનો સ્વૅગ : ચાલતી ટ્રેનમાં લેડીઝ-સંગીત શરૂ કરી દીધું

કેટલાક યુઝર્સે જાહેરમાં નાચગાન સામે ઍક્શન લેવાની માગણી કરી હતી

28 April, 2024 02:47 IST | Delhi | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

Delhi Metroમાં બે મહિલાઓ કરવા લાગી અશ્લીલ હરકતો, મોં પર કર્યો કલર ને પછી....

Delhi Metro: બે યુવતીઓ દિલ્હી મેટ્રોમાં પ્રવાસ દરમિયાન અશ્લીલ હરકતો કરતી જોવા મળી હતી. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે.

23 March, 2024 04:58 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
દિલ્હી મેટ્રોની ફાઈલ તસવીર

Delhi Metro: ગોકુલપુરી મેટ્રો સ્ટેશનનો એક ભાગ ધસી પડ્યો, એક મોત 2 ઈજાગ્રસ્ત

આજે દિલ્હી મેટ્રો ચર્ચામાં હોવાનું કારણ ગોકુલપુરી સ્ટેશન પર અકસ્માત થયો હોવાનું છે. દિલ્હી મેટ્રો સ્ટેશન્સના ગોકુળપુરી સ્ટેશનનો કેટલોક ભાગ ધસી પડતાં એક વ્યક્તિનું મોત અને બે જણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે.

08 February, 2024 01:23 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રેબમાં ટ્રેનના કોચમાં ડાન્સ કરતી યુવતી

Video: ટ્રેનમાં છોકરીએ એવું તે શું કર્યું કે લોકોએ પૂછ્યું ભાડું વધવાનું કારણ?

Girls` Bold Dance in Indian Railway: સોશિયલ મીડિયા પર મોટાભાગે ટ્રેનના વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો અતરંગી ક્રિયાઓ કરતા જોવા મળે છે. હાલ ઈન્ટરનેટ પર કેટલીક યુવતીઓના બોલ્ડ ડાન્સ છવાયેલા છે, જેને જોઈને યૂઝરે માથું પકડી લીધું છે.

04 December, 2023 07:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ

Viral Video: હદ થઈ! દિલ્હી મેટ્રોમાં રૉમેન્સના નામે કપલે કર્યું એવું કૃત્ય કે...

આ કપલનો વીડિયો (Viral Video) વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે, જેને જોયા બાદ લોકો આ કપલની ટીકા કરી રહ્યા છે

11 October, 2023 09:48 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે

`રોમેન્સ બહાર જઈને કરો...` Delhi Metroમાં કપલ પર મહિલા ભડકી અને કર્યું...

તાજેતરમાં દિલ્હી મેટ્રોનો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં કોચમાં ભીડ છે અને લોકો ઊભા રહીને પણ પ્રવાસ કરી રહ્યા છે. એવામાં એક વૃદ્ધ મહિલા ત્યાં ઊભેલા કપલે એકબીજાનો હાથ પકડ્યો અને એક-બીજાના ગાલ પર અડપલાં કરવાથી અસહજ થઈ ગઈ.

08 September, 2023 05:50 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તસવીર : પીટીઆઈ

પીએમ મોદીએ અનેક મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું, જુઓ તસવીરો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોલકાતામાં ભારતની પ્રથમ અન્ડરવોટર મેટ્રો લાઇન સહિત દેશભરમાં બહુવિધ મેટ્રો પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું છે. આ પ્રોજેક્ટ્સ દેશવાસીઓની સફર આસાન બનાવશે. (તસવીરો : પીટીઆઈ)

06 March, 2024 02:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: પીટીઆઈ

પીએમ મોદીએ દિલ્હી મેટ્રોની નવી લાઇનનું કર્યું ઉદ્ઘાટન, આ રીતે ઉજવ્યો બર્થડે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હી મેટ્રોની એરપોર્ટ લાઇનના વિસ્તરણનું ઉદ્ઘાટન કર્યું જે હવે યશોભૂમિ દ્વારકા સેક્ટર 25 સ્ટેશન પર સમાપ્ત થાય છે.

17 September, 2023 05:21 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

PM મોદીએ દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓ સાથે નિખાલસ ક્ષણો શેર કરી

PM મોદીએ દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓ સાથે નિખાલસ ક્ષણો શેર કરી

30 જૂનના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી મેટ્રોમાં સવારે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહની મુલાકાત લેવા માટે દિલ્હી મેટ્રોની સવારી લીધી. મેટ્રોમાં પ્રવાસ કરતી વખતે પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે વિવિધ વિષયો પર નિખાલસ વાતચીત કરી હતી. વડા પ્રધાન વિદ્યાર્થીઓને ઉત્સુકતાથી સાંભળતા અને તેમની સાથે તેમના શાણપણના શબ્દો શેર કરતા જોવા મળ્યા હતા.

30 June, 2023 09:44 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK