Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Delhi Capitals

લેખ

શૉર્ટ થર્ડ મૅનની પોઝિશન પર અથડાયા દિલ્હી કૅપિટલ્સના આશુતોષ શર્મા અને મુકેશ કુમાર

દિલ્હીના કૅપ્ટન અક્ષર પટેલને ૧૨ રનની હાર બાદ ૧૨ લાખ રૂપિયાનો ફાઇન પણ થયો

મુંબઈના તિલક વર્માનો કૅચ પકડવાના ચક્કરમાં શૉર્ટ થર્ડ મૅનની પોઝિશન પર અથડાયા દિલ્હી કૅપિટલ્સના આશુતોષ શર્મા અને મુકેશ કુમાર. IPL 2025માં સળંગ ચાર મૅચ જીત્યા બાદ દિલ્હી કૅપિટલ્સને રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે સીઝનની પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો.

15 April, 2025 09:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરુણ નાયર પત્ની સનાયા ટંકારીવાલા, દીકરા કયાન અને દીકરી સમારા સાથે કૅમેરામાં કેદ કરાવી યાદગાર ક્ષણ

ભારતનો બેસ્ટ ઇમ્પૅક્ટ પ્લેયર બન્યો કરુણ નાયર

દિલ્હી કૅપિટલ્સ માટે પાવરપ્લેમાં ફિફ્ટી ફટકારનાર પહેલો ભારતીય બૅટર પણ બની ગયો. મુંબઈ ઇન્ડિયન્સ સામે દિલ્હી કૅપિટલ્સ તરફથી ૮૯ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. ઑલમોસ્ટ ત્રણ વર્ષ બાદ IPLમાં વાપસી કરનાર કરુણ નાયરે કેટલાક મોટા રેકૉર્ડ પોતાને નામે કર્યા છે.

15 April, 2025 09:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહેન્દ્ર સિંહ ધોની (ફાઈલ તસવીર)

ધોનીએ 11બૉલમાં હાંસલ કરી CSKની જીત, સૌથી વયસ્ક POTM બનતા કહ્યું- મને આ એવૉર્ડ...

મહેન્દ્ર સિંહ ધોનીએ 11 બૉલમાં 26 રન્સ ફટકારીને મેચની બાજી પલટી દીધી. માહીને તેના આ કારનામા માટે તેને પ્લેયર ઑફ ધ મેચનો ઍવૉર્ડ આપવામાં આવ્યો. આની સાથે જ ધોની આઈપીએલના ઇતિહાસમાં આ ઍવૉર્ડ જીતનારો સૌથી વયસ્ક ખેલાડી બન્યો છે.

15 April, 2025 08:42 IST | Chennai | Gujarati Mid-day Online Correspondent
કર્ણ શર્મા અને રોબો-ડૉગ

મુંબઈની પલટને દિલ્હીના વિજયરથ પર જોરદાર બ્રેક લગાડી

મુંબઈએ પાંચ વિકેટ ગુમાવીને ફટકાર્યા ૨૦૫ રન, દિલ્હી ૧૯૩ રનમાં આૅલઆઉટ. IPLમાં જોરદાર કમબૅક કરનાર કરુણ નાયરે ૮૯ રન ફટકારીને દિલ્હી કૅપિટલ્સની જીતની આશા જીવંત રાખી, પણ ૧૯મી ઓવરમાં હૅટ-ટ્રિક રનઆઉટ કરીને મુંબઈએ બાજી મારી.

15 April, 2025 06:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

પ્રતીકાત્મક તસવીર

ફૉર અ ચેન્જ લેટ્સ પ્લે હોલી

ધમાકેદાર અંદાજમાં શરૂ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનમાં મળેલી પ્રથમ હારનો ગમ ભુલાવીને મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સના ખેલાડીઓ ધુળેટીના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. 

26 March, 2024 06:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

RCB મહિલા ટીમે રચ્યો ઇતિહાસ, દિલ્હી કેપિટલ્સને હરાવીને WPL 2024 ટાઇટલ જીત્યું

RCB મહિલા ટીમે રચ્યો ઇતિહાસ, દિલ્હી કેપિટલ્સને હરાવીને WPL 2024 ટાઇટલ જીત્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૧૭ માર્ચે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ટાઇટલ મુકાબલામાં દિલ્હી કેપિટલ્સને આઠ વિકેટથી હરાવીને તેમનું પ્રથમ વખતનું વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ટાઇટલ જીત્યું હતું. WPLઅને ઇન્ડિયન પ્રીમિયર લીગ બંનેમાં આ RCBનું પ્રથમ વખતનું T20 ટાઇટલ છે. (આઈપીએલ). ખેલાડીઓ આશા શોભના જોય, રિચા ઘોષ અને શ્રેયંકા પાટીલે પ્રથમ વખત WPL ટાઇટલ જીતવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.

18 March, 2024 06:48 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK