ટીમ ઈન્ડિયાનો ઝડપી બોલર દીપક ચાહરે બાંગ્લાદેશ વિરૂદ્ધ નાગપુરમાં રમાયેલી T-20 મુકાબલામાં હેટ્રિક લઈને નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. દીપક ચાહર T-20 ઈન્ટરનેશનલમાં હેટ્રિક લેનારા પહેલા ભારતીય બોલર બની ગયા છે. દીપક ચાહરની આ સફળતા પાછળ એમની બહેન માલતી ચાહરનો પૂરેપૂરો હાથ છે અને તે ગૌરવ અનુભવી રહી છે. તો ચલો એમની મૉડલ બહેનના સુંદર ફોટોઝની એક ઝલક જોઈએ. તસવીર સૌજન્ય- માલતી ચાહર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
13 November, 2019 04:54 IST