Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Deeksha Joshi

લેખ

કાશી રાઘવ ફિલ્મનું પોસ્ટર અને કાસ્ટિંગ ડિરેક્ટર અવની સોની

"ફિલ્મનું કાસ્ટિંગ કરવા સ્ટોરી અને પાત્રના મહત્ત્વને સમજવું જરૂરી છે": અવની સોની

Kaashi Raaghav Casting Director Avani Soni: આ ફિલ્મમાં લીડ અભિનેત્રી દીક્ષા જોષીની દીકરીનું પાત્ર જે બાળકીએ ભજવ્યું છે તે માટે 52 બાળકોનું ઑડિશન લેવામાં આવ્યું હતું જેમાંથી અમદાવાદથી સાત વર્ષની ખૂબ જ ટેલેન્ટેડ પિયુશ્રી ગઢવીને પસંદ કરવામાં આવી.

29 December, 2024 02:14 IST | Mumbai | Viren Chhaya
લકીરો ગીતનું પોસ્ટર

Lakiro: 6 જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મનું ટાઈટલ સૉન્ગ થયું રિલીઝ, જુઓ વીડિયો

ફિલ્મનું લકીરોનું ટાઈટલ સૉન્ગ રિલીઝ થઈ ગયું છે. આ ગીત સાંભળતા તમને ફરી ફરી આ ગીત સાંભળવાની ઇચ્છા તો થશે પણ એની સાથે આ ગીતની જે ટૅગ લાઈન છે, `લકીરો... મળી..મળી...મળી...` એ તમે પણ ચોક્કસ ગણગણવા માંડશો.

22 November, 2022 08:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીક ગાંધી, દીક્ષા જોશી, રણવીર સિંહ

રણવીરની કૉપી કરી પ્રતીક ગાંધીએ?

પ્રતીક ગાંધી ચાર વર્ષ બાદ ગુજરાતી ફિલ્મમાં ફરી કામ કરી રહ્યો છે

01 November, 2022 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

પ્રતીક ગાંધી સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘વ્હાલમ જાઓને’નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

ટ્રેલર પરથી ફિલ્મની વાર્તા ખૂબ જ રોમાંચક અને ફની લાગે છે, જે દર્શકોને જકડી રાખે છે

18 October, 2022 05:31 IST | Mumbai | Karan Negandhi
તસવીર સૌજન્ય: પ્રતીક ગાંધીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

પ્રતીક ગાંધી સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘વ્હાલમ જાઓને’નું પોસ્ટર આવ્યું સામે

આ ફિલ્મ ૪ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે

17 October, 2022 08:59 IST | Mumbai | Karan Negandhi
‘ફકત મહિલાઓ માટે’નું પોસ્ટર

‘ફકત મહિલાઓ માટે’ Review : પુરુષોની વ્યથા અને મહિલાઓના મનની મસ્ત રજૂઆત

મહિલાઓને સાંભળવા અને સમજવામાં બહુ ફરક છે એ વાત બહુ સરસ રીતે સમજાવી જાય છે ફિલ્મ : કલાકારોનું સુપર્બ પરફોર્મન્સ

20 August, 2022 06:56 IST | Mumbai | Rachana Joshi
‘ફક્ત મહિલાઓ માટે’ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન સાથે આનંદ પંડિત અને અન્યો

‘ફક્ત મહિલાઓ માટે’ પરિવારને થિયેટર સુધી ચોક્કસ ખેંચી લાવશે : આનંદ પંડિત

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો કૅમિયો છે

04 August, 2022 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દીક્ષા જોશી

દીક્ષા જોશીની ઇચ્છા છે કે પ્રતીક ગાંધી તેને ડિરેક્ટ કરે

દીક્ષા જોશીની ઇચ્છા છે કે પ્રતીક ગાંધી તેને ડિરેક્ટ કરે

17 December, 2020 05:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

દીક્ષા જોષી

ફૂડ માટે મેં કરેલું ગાંડપણ જાહેરમાં કહેવાય એવું જરાય નથીઃ દીક્ષા જોષી

ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. અભિનેત્રી દીક્ષા જોષી આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.

21 December, 2024 03:30 IST | Mumbai | Rachana Joshi
તસવીરો: ઇશા કંસારાનું ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ

Photos: મનના માણીગર આકાશ પંડ્યાને શ્રદ્ધા ડાંગરે આપ્યાં સપ્તપદીનાં સાત વચનો

હેલ્લારો ફેમ અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે આકાશ પંડ્યા સાથે લગ્ન કર્યાં છે. શ્રદ્ધા ડાંગરની નજીકની ફ્રેન્ડ અભિનેત્રી ઇશા કંસારાએ શ્રદ્ધાના લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

29 January, 2024 06:06 IST | Mumbai | Karan Negandhi
‘ફકત મહિલાઓ માટે’ની સક્સેસ પાર્ટીની તસવીરો

‘ફકત મહિલાઓ માટે’ની સક્સેસ પાર્ટીમાં ફિલ્મના કલાકારોએ કરી ધમાલ, જુઓ તસવીરો

અર્બન ગુજરાતી ફિલ્મ ‘ફકત મહિલાઓ માટે’ (Fakt Mahilao Maate)એ અનેક નવા રેકૉર્ડ્સ બનાવ્યા છે. આનંદ પંડિત (Anand Pandit) અને વૈશલ શાહ (Vaishal Shah) દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મે થિયેટરમાં તો ધૂમ મચાવી જ હતી અને હવે ઓટીટી પર પણ ધમાલ કરી રહી છે. ત્યારે તાજેતરમાં અમદાવાદમાં ફિલ્મની સક્સેસ પાર્ટી રાખવામાં આવી હતી. જેમા ફિલ્મના મુખ્ય કલાકારો, દિગ્દર્શક, પ્રોડ્યુસર સહિત ઢોલિવૂડના અનેક સેલેબ્ઝે સાથે મળીને ઉજવણી કરી હતી અને પાર્ટીમાં ધમાલ કરી હતી. આવો જોઈએ પાર્ટીની તસવીરો…

13 November, 2022 03:15 IST | Ahmedabad | Rachana Joshi
‘ફક્ત મહિલાઓ માટે’ના મુંબઈ પ્રીમિયરની તસવીરો

‘ફક્ત મહિલાઓ માટે’ના મુંબઈ પ્રીમિયરમાં મનોજ બાજપેયી અને શૈલેષ લોઢાએ આપી હાજરી

વર્લ્ડવાઇડ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ (Fakt Mahilao Maate)નું ગઈકાલે સાંજે મુંબઈમાં જુહુ ખાતે પ્રીમિયર યોજાયું હતું. આનંદ પંડિત (Anand Pandit) અને વૈશલ શાહ (Vaishal Shah) દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મના પ્રીમિયરમાં ગુજરાતી સેલેબ્ઝ ઉપરાંત બૉલિવૂડ અને ટેલિવિઝનના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. બૉલિવૂડ સ્ટાર મનોજ બાજપેયી (Manoj Bajpayee) અને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ફૅમ શૈલેષ લોઢા (Shailesh Lodha)એ પણ આ ગુજરાતી ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપી હતી. જય બોડસ (Jay Bodas) દિગ્દર્શિત ફિલ્મને લોકોએ ખૂબ વખાણી હતી.

20 August, 2022 05:00 IST | Mumbai
આ સેલેબ્સે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવી પોતાની ફેવરેટ રીલ લાઇફની ભાઈ-બહેનની જોડી

ઓનસ્ક્રીન સિતારાઓનું રક્ષાબંધન સ્પેશ્યલ - રીલ અને રિયલ ભાઈ-બહેનની ખાસ વાતો

બૉલિવુડ ફિલ્મ ‘દિલ ધડકને દો’ના આયેશા અને કબીર મહેરા હોય કે ‘જાને તુ યા જાને ના’ના અમિત અને અદિતિ મહંત, ફિલ્મોમાં ભાઈ-બહેનની ઘણી એવી મજેદાર જોડીઓ છે, જેમણે લોકોને હસાવ્યા છે, રડાવ્યા છે અને સારી-ખરાબ પરિસ્થિતિમાં એકબીજાનો સાથ આપી સપોર્ટ કરતાં પણ શીખવ્યું છે. આમાં ગુજરાતી ફિલ્મો પણ પાછળ નથી. તો આવો ગુજરાતી ફિલ્મોના સિતારાઓ પાસેથી જાણીએ કઈ છે તેમની ઑનસ્ક્રીન ફેવરેટ ભાઈ-બહેનની જોડી...

11 August, 2022 10:26 IST | Mumbai
દીક્ષા જોષી: ગુજરાતી ફિલ્મોની આ અભિનેત્રીને ગુજરાતી બોલતા જ નહોતું આવડતું

દીક્ષા જોષી: ગુજરાતી ફિલ્મોની આ અભિનેત્રીને ગુજરાતી બોલતા જ નહોતું આવડતું

ગુજરાતી ફિલ્મ 'શુભ આરંભ' દ્વારા ઢોલીવુડમાં કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી દીક્ષા જોષી વિશે બહુ ઓછા લોકો જાણતા હશે કે તેને ગુજરાતી બોલતા જ નહોતું આવડતું છતાંય આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ કારકિર્દી ધરાવે છે. ગુજરાતી મિડ-ડે.કૉમ સાથેની વાતચીતમાં અભિનેત્રીએ પોતાની કારકિર્દી, આવનારી ફિલ્મો અને અભિનય ક્ષેત્રે કઈ રીતે આગળ આવી તે વિશે વાતચીત કરી હતી. આવો જોઈએ દીક્ષા જોષીની સુંદર તસવીરો અને સાથે જાણીયે જીવનની અને કારકિર્દીની કેટલીક રસપ્રદ વાતો.

22 July, 2020 09:26 IST
Throwback: ઢોલીવુડની હોળીમાં ઉડી રંગોની છોળ, જુઓ સેલિબ્રિટીઝ રહ્યા કેવા રસતરબોળ

Throwback: ઢોલીવુડની હોળીમાં ઉડી રંગોની છોળ, જુઓ સેલિબ્રિટીઝ રહ્યા કેવા રસતરબોળ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં જાણીતા ચહેરાઓએ કોરોનાવાઇરસનાં ડરથી ડરી નહીં જઇને બિંધાસ્ત હોળી સેલિબ્રેટ કરી. ગુજરાતીઓને તે કંઇ વાત થતી હશે! ઐશ્વર્યા મઝમુદાર, નીરવ બારોટ, વિજયગીરી બાવાથી માંડીને ભુમી ત્રિવેદી અને પાર્થ ઓઝા જેવા ઢોલીવુડનાં ગુજરાતી સેલેબ્ઝ આ રીતે શેર કરી પોતાની રંગથી છવાયેલી ક્ષણો. તસવીરો-ઇન્સ્ટાગ્રામ

29 March, 2021 01:48 IST | Mumbai
આ ગુજરાતી હિરોઈન્સ પાસેથી લો સાડી કૅરી કરવાની ટિપ્સ

આ ગુજરાતી હિરોઈન્સ પાસેથી લો સાડી કૅરી કરવાની ટિપ્સ

સાડીએ મોટા ભાગની મહિલાઓનો રોજિંદો પોશાક છે. ઓફિસ જતી મહિલા હોય કે હાઉસવાઈફ, સારી તો પહેરવાનું બનતું જ હોય છે. પ્રસંગમાં તો મહિલાઓ સાડી પહેરે જ પણ ઘરે પણ કેટલીક મહિલાઓ સાડીને જ પોશાક તરીકે અપનાવે છે. ત્યારે આપણી ગુજરાતી એક્ટ્રેસિસ પાસેથી લો સાડી પહેરવાની ટિપ્સ  (Image Courtesy: Instagram)

09 September, 2019 03:17 IST

વિડિઓઝ

કાશી રાઘવ પર ધ્રુવ ગોસ્વામી: ગુજરાતી સિનેમા માટે નવો યુગ

કાશી રાઘવ પર ધ્રુવ ગોસ્વામી: ગુજરાતી સિનેમા માટે નવો યુગ

આ મુલાકાતમાં, કાશી રાઘવના દિગ્દર્શક ધ્રુવ ગોસ્વામી, તેમની પ્રથમ ફિલ્મ બનાવવાના તેમના અનુભવને શૅર કરે છે, જે સામાજિક ધોરણોને પડકારે છે અને એક માતા, એક માતા, જે તેની અપહરણ કરાયેલી દીકરીને શોધી રહી છે તેની વાર્તા કહે છે. ધ્રુવ એક બિનપરંપરાગત વિષયની શોધખોળ કરવાના તેના નિર્ણય વિશે વાત કરે છે અને તેણે કેવી રીતે ગુજરાતી અને બંગાળી ભાષાઓને મિશ્રિત કરીને એક અનોખી વાર્તા બનાવવાનો પ્રયોગ કર્યો. તે ગુજરાતી સિનેમાની આસપાસના નિષેધને તોડવાના તેમના વિઝનની પણ ચર્ચા કરે છે, જે દર્શાવે છે કે તે વૈવિધ્યસભર, સામાજિક રીતે સંબંધિત થીમ્સનો સામનો કરી શકે છે. ધ્રુવ માટે, કાશી રાઘવ ગુજરાતી ફિલ્મોની સીમાઓને ફરીથી વ્યાખ્યાયિત કરવા વિશે છે અને સાબિત કરે છે કે તેઓ શક્તિશાળી, પરિવર્તનકારી વાર્તાઓ કહી શકે છે.

01 January, 2025 09:45 IST | Mumbai
કાશી રાઘવ: દીક્ષા જોષી, શ્રીહદ ગોસ્વામી સ્ટારર ફિલ્મમાં એક માતાની વાર્તા

કાશી રાઘવ: દીક્ષા જોષી, શ્રીહદ ગોસ્વામી સ્ટારર ફિલ્મમાં એક માતાની વાર્તા

કાશી રાઘવ એક એવી ફિલ્મ છે જે સમાજના નિર્ણયોની સીમાઓથી આગળ વધે છે. તે એક વેશ્યાની વાર્તા કહે છે, પરંતુ તેનાથી પણ વધુ, તે આપણને લેબલની નીચેની સ્ત્રી બતાવે છે - એક માતા જે તેની અપહરણ કરાયેલી પુત્રીને સખત રીતે શોધી રહી છે. દીક્ષા જોષી, જયેશ મોરે, શ્રુહદ ગોસ્વામી અને પીહુ ગઢવી અભિનીત અને ધ્રુવ ગોસ્વામી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આપણને એક શક્તિશાળી સફર પર લઈ જાય છે. જ્યારે માતા તેની આસપાસની દુનિયાની કઠોર વાસ્તવિકતાઓનો સામનો કરે છે, ત્યારે તેણીને કંઈક શક્તિશાળી ખબર પડે છે. લોકો તેણીને જે જીવન જીવે તેવી અપેક્ષા રાખે છે તેના કરતાં તેણી ઘણી વધારે છે. કાશી રાઘવ માત્ર સામાજિક ધોરણોને તોડવા વિશે જ નથી-તે લિંગ પ્રથાઓને પડકારે છે અને બતાવે છે કે પ્રેમ, તેના સૌથી શુદ્ધ સ્વરૂપમાં, કોઈપણને પરિવર્તન કરવાની, તેમને તેમના સંજોગોથી ઉપર ઊઠવાની અને એવી વ્યક્તિ બનવાની શક્તિ ધરાવે છે જે તેમણે ક્યારેય શક્ય ન વિચાર્યું હોય. આ માત્ર એક માતા વિશેની વાર્તા નથી જે તેના બાળકને શોધી રહી છે; તે એક રીમાઇન્ડર છે કે પ્રેમ વિશ્વની સૌથી શક્તિશાળી શક્તિ હોઈ શકે છે, જે આપણે કલ્પના પણ કરી શકતા નથી તે રીતે જીવન બદલવામાં સક્ષમ છે.

01 January, 2025 09:42 IST | Mumbai
રોનક કામદાર અને દીક્ષા જોષીનો સફળ રિલશેનશિપનો મંત્ર શું છે?

રોનક કામદાર અને દીક્ષા જોષીનો સફળ રિલશેનશિપનો મંત્ર શું છે?

કોઈપણ સંબંધમાં સૌથી શ્રેષ્ઠ શું હોય? જવાબ આપે છે રોનક કામદાર અને દીક્ષા જોશી.

01 February, 2023 10:19 IST | Mumbai
સ્ત્રીઓએ તેમના ઇમોશન્સને પ્રાયોરિયિટી આપવી જ જોઈએ : દીક્ષા જોશી

સ્ત્રીઓએ તેમના ઇમોશન્સને પ્રાયોરિયિટી આપવી જ જોઈએ : દીક્ષા જોશી

અભિનેત્રી દીક્ષા જોશી કહે છે, સ્ત્રીઓ બાકી બધાને પ્રાયોરિયિટી આપવામાં પોતાને પ્રાયોરિયિટી આપવાનું ભૂલી જ જાય છે. પણ તેમને એ સમજવાની જરુર છે કે, પોતાના ઇમોશન્સને પ્રથમ પ્રાયોરિયિટી આપવી જોઈએ.

01 February, 2023 10:10 IST | Mumbai
લકીરોઃ સંબંધોમાં પુરુષ અને સ્ત્રીની અપેક્ષાઓ અલગ હોય છે પણ તેની વાત થાય તે જરૂરી

લકીરોઃ સંબંધોમાં પુરુષ અને સ્ત્રીની અપેક્ષાઓ અલગ હોય છે પણ તેની વાત થાય તે જરૂરી

દર્શન અશ્વિન ત્રિવેદી (Darshan Ashwin Trivedi)એ ડાયરેક્ટ કરેલી ફિલ્મ લકીરો (Lakiro)ના અભિનેતા રોનક કામદાર (Raunaq Kamdar ) અને દીક્ષા જોશી (Deeksha Joshi)નું કહેવું છે કે આ ફિલ્મ એક છોકરી અને છોકરાની માનસિકતાનો અરિસો છે. સબંધોમાં અસલામતી, અકળામણ, બંધન હોય ત્યારે એ એવા મુકામ પર આવે છે જ્યારે તેમાં માત્ર ગુંગળામણ રહી જાય છે પણ શું એનો અર્થ એમ કે એ સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ જાય? આવી જ કંઇક વાત છે લકીરો ફિલ્મમાં પણ. દીક્ષા અને રોનકે એકબીજા સાથેની દોસ્તી, સંબંધોમાં સ્થિરતા લાવવા માટે જરૂરી અભિગમ જેવા મુદ્દાઓ પર વાત કરી ત્યારે નવા જ દ્રષ્ટિકોણ જાણવા મળ્યા - જુઓ શું કહે છે આ અભિનેતાઓ?

09 January, 2023 12:12 IST | Mumbai
‘ફક્ત મહિલાઓ માટે’ના શૂટિંગ દરમિયાન યશ સોનીએ કરાવ્યો હતો આવો પ્રેન્ક, જુઓ વીડિયો

‘ફક્ત મહિલાઓ માટે’ના શૂટિંગ દરમિયાન યશ સોનીએ કરાવ્યો હતો આવો પ્રેન્ક, જુઓ વીડિયો

૧૯ ઑગસ્ટે રિલિઝ થયેલી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’નું ટ્રેલર લૉન્ચ થયું ત્યારથી જ ફિલ્મ માટે લોકોમાં ઉત્સાહ અને અપેક્ષાઓ હતી. મસ્તી સાથે મેસેજ આપતી આ ફિલ્મની સ્ટાકાસ્ટ રિલ અને રિયલ લાઈફમાં પણ એટલી જ મોજ-મજા કરે છે. આ વાત તમને ફિલ્મના મુખ્ય કલાકારો યશ સોની, દિક્ષા જોષી અને તર્જની ભાડલાના ઇન્ટરવ્યૂ પરથી ચોક્કસ ખબર પડી જશે.

19 August, 2022 10:57 IST | Mumbai
ક્યારે એમ્બેરેસ થયો હતો મલ્હાર ઠાકર ?

ક્યારે એમ્બેરેસ થયો હતો મલ્હાર ઠાકર ?

'શરતો લાગુ' રિલીઝ થઈ ચૂકી છે, અને ફિલ્મને દર્શકો વખાણી રહ્યા છે. ત્યારે વાત ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે. જાણો મલ્હારની ડ્રીમ ગર્લ કોણ છે ? દીક્ષાના જીવનનો સત્યવ્રત કેવો હશે ? મલ્હાર ઠાકર કોને ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં પોતાની કોમ્પિટિશન માને છે ? અને શું છે ગોર્જિયસ દીક્ષા જોશીનું સિક્રેટ. જુઓ ફિલ્મ 'શરતો લાગુ'ની સ્ટારકાસ્ટનો ઈન્ટરવ્યુ

18 December, 2018 07:15 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK