સેલિબ્રિટી કપલ હોય કે સામાન્ય કપલ હોય પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી એ બાબત તો પ્રેમ કરનાર દરેક વ્યક્તિને લાગૂ પડે છે. બૉલિવૂડ ઇન્ડસ્ટ્રીના હોય કે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના કપલ વચ્ચે ઉંમર ક્યારે બાધા નથી બની. ઉંમરના તફાવત અને પ્રેમને કોઈ સંબંધ નથી એ વાતનો પુરાવો છે આ ટેલિવિઝન કપલ્સ…
(તસવીરો : સેલેબ્ઝનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
29 November, 2023 03:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent