સિનેયુગ એંટરટેનમેંટના માલિક મોહમ્મદ ઈરાનીના દીકરાની મુંબઈમાં યોજાયેલી સંગીત સેરેમનીમાં બોલીવુડ સિતારાઓનો જમાવડો જોવા મળ્યો. બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનથી લઈને રવીના ટંડન સહિતના સિતારાઓ જોવા મળ્યા. તસવીરોમાં જુઓ કોણ-કોણ આ સેરેમનીમાં આવ્યું નજર.(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)
08 February, 2019 01:35 IST