બોલિવૂડમાં ‘દંગલ ગર્લ’ તરીકે ઓળખાતી અભિનેત્રી સાન્યા મલ્હોત્રા (Sanya Malhotra) આજે પોતાનો ૩૧મો જન્મદિવસ ઉજવી રહી છે. ૨૫ જાન્યુઆરી ૧૯૯૨ના રોજ જન્મેલી સાન્યાએ સ્ટ્રગલ કર્યા બાદ આજે બોલિવૂડમાં આ મુકામ હાંસલ કર્યું છે. અભિનેત્રી ‘ફેશન ગોલ’નું પર્ફેક્ટ ઉદાહરણ છે. બીચ લુક હોય કે, ઍથનિક સાન્યા મલ્હોત્રા દરેક લૂકમાં દિલ જીતી લે છે અને ફેશનિસ્ટાને ઇન્સપિરેશન આપે છે. આવો જોઈએ તેના સ્પેશ્યલ લૂક…
(તસવીર સૌજન્ય : અભિનેત્રીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
25 February, 2023 02:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent