Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Dakor

લેખ

ડાકોર મંદિર

હવે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના પ્રસાદનો વિવાદ

લાડુમાં ત્રણ-ચાર દિવસમાં સ્મેલ આવતી હોવાની શંકાના આધારે ફરિયાદ કરી ડાકોર મંદિરના પૂજારીએ

25 September, 2024 10:05 IST | Dakor | Gujarati Mid-day Correspondent
ડાકોર મંદિરની ફાઇલ તસવીર

વારુ ત્યારે કહો જોઈએ, ભાવિકોના આ કૃત્યને ભગવાને કયા ખાતામાં ઉધારવાનું ?

ગઈ કાલે સવારે ડાકોરના રણછોડરાય મંદિરમાં મંગળા આરતી સમયે ગર્ભગૃહમાં જ મારામારી થઈ અને મામલો છેક પોલીસ-સ્ટેશને પહોંચ્યા.

02 April, 2024 12:04 IST | Mumbai | Manoj Joshi
ડાકોર મંદિરની ફાઇલ તસવીર

ડાકોરના ઠાકર સામે લડી પડ્યાં ભક્તો, મામલો મંદિરથી પહોંચ્યો પોલીસસ્ટેશને

Dakor Temple Fight: ભક્તોમાં દર્શન કરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલચાલીનો મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે.

01 April, 2024 12:51 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
હોળી-ધુળેટીના આ પર્વ પર પગપાળા ડાકોર જવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે

‘ડાકોરના ઠાકોર’ના દરવાજે લાખ્ખો ભક્તજનો પહોંચ્યા પદયાત્રા કરીને

ગઈ કાલે ચોથો શનિવાર હતો, આજે રવિવારની રજા છે તેમ જ આવતી કાલે સોમવારે ધુળેટીની રજા છે એટલે ભગવાન રણછોડરાયજીનાં દર્શન માટે મંદિરમાં ભક્તો ઊમટ્યા : સોમવારે ફૂલડોલોત્સવ ઊજવાશે અને પ્રભુની ઉતારાશે નજર

24 March, 2024 11:00 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
 ભગવાન રણછોડરાયજી

‘ડાકોરના ઠાકોર’ રણછોડરાયજી ધારણ કરશે રામચંદ્રજી સ્વરૂપ

આ ઉપરાંત અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના દિવસે ૨૫૦૦ દીવડાઓની દીપમાળાની રોશનીથી મંદિર ઝળહળશે

17 January, 2024 10:27 IST | Ahmedabad | Shailesh Nayak
 ડાકોરમાં બિરાજમાન ભગવાન શ્રી રણછોડરાયજી

શરદપૂર્ણિમા નિમિત્તે ‘ડાકોરના ઠાકોર’ ધારણ કરશે રાસબિહારી સ્વરૂપ શણગાર

શનિવારે શરદપૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાં આરતી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે

27 October, 2023 10:00 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં ઇસ્કૉન મંદિરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવમાં ભાગ લઈને શ્રદ્ધાથી પ્રભુની આરતી ઉતારી હતી.

ડાકોરમાં ભાવિકોએ મોરપીંછ કેક સાથે નંદોત્સવમાં ઉમંગભેર ઉજવણી કરી

ડાકોર, દ્વારકા, શામળાજી, સોમનાથ ભાલકાતીર્થ, અમદાવાદ સહિતનાં કૃષ્ણમંદિરોમાં ગઈ કાલે લાલાનાં પારણાં થયાં ઃ બાળસ્વરૂપ સામે રમકડાં મુકાયાં ઃ માખણ, મિસરી, પેંડા, બરફી સહિત જાતભાતની વાનગીઓનો ભોગ ધરાવાયો ઃ

09 September, 2023 11:58 IST | Ahmedabad | Shailesh Nayak
ડાકોર

ડાકોરના ઠાકોરનાં વીઆઇપી દર્શન કરવાં હોય તો ૫૦૦ રૂપિયા ચૂકવવા પડશે

યાત્રાધામ ડાકોરના મંદિર ટ્રસ્ટે કર્યો નિર્ણય ઃ કીર્તનિયાની જાળીએથી ભગવાનનાં દર્શન કરવાની ઇચ્છા ધરાવતાં સ્ત્રી-પુરુષ માટે વ્યક્તિદીઠ ૫૦૦ રૂપિયા ન્યોચ્છાવર લેવામાં આવશે ઃ ભાવિકોમાં વિરોધ

26 August, 2023 01:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ગુજરાતના મંદિરોમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી

Janmashtami 2023 : ગુજરાત રંગાયું, કૃષ્ણભક્તિના રંગમાં, જુઓ તસવીરોમાં

જન્માષ્ટમીના પર્વ પર ગઈ કાલે ગુજરાતનાં શ્રીકૃષ્ણ મંદિરોમાં માનવ મહેરામણ ઊમટ્યો હતો અને હર્ષોલ્લાસ સાથે કનૈયાના જન્મને વધાવીને કૃષ્ણ જન્મોત્સવની શ્રદ્ધા, ભક્તિ અને આસ્થા સાથે ઉમંગભેર ઉજવણી કરી હતી. દ્વારકા, ડાકોર, શામળાજી, સોમનાથ ભાલકા તીર્થ, અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ અને ઇસ્કૉન સહિતનાં કૃષ્ણ મંદિરોમાં શ્રદ્ધાળુઓએ આ પર્વની ઉજવણી કરી હતી.

08 September, 2023 11:00 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ભગવાનને ધરાયેલો ભોગ - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ ગુજરાતના યાત્રાધામોમાં ભોજન અને પ્રસાદીનો વૈભવ

ભારતીય સંસ્કૃતિ એક અનોખી સંસ્કૃતિ છે અને તેમાં એટલી બધી વિવિધતા છે કે તે વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. વળી પહેલેથી જ ઇશ્વરમાં આસ્થા રાખતા નાગરીકોનો એક બહોળો સમુદાય છે અને કહેવાય છે કે ભગવાન માણસને ભૂખ્યો જગાડે છે પરંતુ ભુખ્યો સુવાડતો નથી. અલખના ઓટલે બધુ જ મળી રહે છે. આથી જ તમે કોઇપણ મંદિરે દર્શન કરવા જાવ ત્યારે ત્યાં ભોજન અને પ્રસાદની વ્યવસ્થા હોય છે. ભોજન નહિ તો પ્રસાદ તો હોય જ છે. ખાસ કરીને કોઇપણ ધર્મના તિર્થસ્થાનો હોય ત્યાં ભોજન પ્રસાદની વ્યવસ્થા હોય જ છે. તો ચાલો આજે આપણે ગુજરાતમાં અને તેની બહાર આવેલા આવેલા ધાર્મિક સ્થાનોમાં મળતા ભોજન અને પ્રસાદની વાતો કરીશું.   ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

11 November, 2022 06:05 IST | Mumbai | Chirantana Bhatt
જાણો ગુજરાતના ટોપ 5 પ્રસિદ્ધ મંદિરો વિશે, છે લોકોની આસ્થાનું કેન્દ્ર, જુઓ તસવીરો

જાણો ગુજરાતના ટોપ 5 પ્રસિદ્ધ મંદિરો વિશે, છે લોકોની આસ્થાનું કેન્દ્ર, જુઓ તસવીરો

ભારત શ્રદ્ધાળુઓનો દેશ છે. આપણે ત્યાં મોટાભાગની વસ્તી ઇશ્વરમાં અપાર આસ્થા ધરાવે છે અને એટલે જ આપણા દેશમાં અનેક મંદિરો છે જે લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. ગુજરાતના લોકો પણ ખૂબ આસ્થાળુ અને ભક્તિપ્રિય છે. આજે અમે તમને લઈને જઈ રહ્યાં છે ગુજરાતના કેટલાંક પ્રખ્યાત મંદિરોની સફરે. ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં આ મંદિરો પણ ખૂબ જ લોકપ્રિય છે. દરેક મંદિરની પોતાની માન્યતા અને શ્રદ્ધા છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ મંદિરોની તસવીરો અને જાણો ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરો વિશે.

13 April, 2019 01:06 IST
એક ક્લિકમાં વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

એક ક્લિકમાં વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

21 March, 2019 03:03 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK