Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Daisy Shah

લેખ

સલમાન ખાન અને ડેઈઝી શાહ

સલમાન ખાનની ફિલ્મનો સેટ એટલે જાણે રિસૉર્ટ જેવો માહોલ

ડેઇઝી શાહ કહે છે કે સૌના માટે થતી હતી સ્વાદિષ્ટ પકવાનોની મિજબાની

30 July, 2024 10:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડેઇઝી શાહ

‘ખતરોં કે ખિલાડી 13’માં સ્ટન્ટ કરતાં અગાઉ હેલ્થ સ્ક્રીનિંગ કરવા પહોંચી હતી ડેઇઝી

સ્ટન્ટ પર આધારિત આ શોને રોહિત શેટ્ટી હોસ્ટ કરે છે

22 May, 2023 04:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડેઇઝી શાહ

ડેઇઝી શાહનું માનવું છે કોરોનાને ખતમ કરવા વૅક્સિનેશન જ ઉપાય છે

હાલમાં દેશમાં કોરોનાના કેસ અનેકગણા વધી ગયા છે

26 April, 2021 11:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ ફોટો

Daisy Shah: ડેઇઝી શાહ કાર્યક્રમમાં બોલતા રડી પડી, જાણો આખી ઘટના

Daisy Shah: ડેઇઝી શાહ કાર્યક્રમમાં બોલતા રડી પડી, જાણો આખી ઘટના

31 January, 2021 06:47 IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ફોટા

સોનાક્ષી સિંહા, ડેઇઝી શાહ

વૅક્સિન લેવા જતા પહેલા સોનાક્ષી સિંહા અને ડેઇઝી શાહે આપ્યો કૅમેરા સામે પૉઝ

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેર બેકાબૂ બની છે. તો બીજી તરફ વૅક્સિનેશન ડ્રાઈવ પુરઝડપે ચાલી રહી છે. બૉલીવુડ સેલેબ્ઝ પણ વૅક્સિનનો ડોઝ લઈ રહ્યાં છે. અભિનેત્રી સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) અને ડેઇઝી શાહ (Daisy Shah)એ વૅક્સિનનો પ્રથમ ડૉઝ લઈ લીધો છે. અભિનેત્રીઓ વૅક્સિન લેવા ગઈ તે પહેલા તેમણે કૅમેરા માટે પૉઝ આપ્યો હતો. (તસવીરોઃ યોગેન શાહ)

12 May, 2021 04:00 IST | Mumbai
મંદિરા બેદી, ડેઇઝી શાહ

મુંબઈના રસ્તાઓ પર આજે જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

બોલીવૂડ સેલેબ્ઝ ઘરમાંથી બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. ક્યારેક કોઈ મોર્નિંગ વૉક કરતું કે પછી કોઈ સેલેબ્ઝ ક્લિનિકમાં જતું કૅમેરામાં કેદ થઈ જાય છે. આજે શહેરમાં મંદિરા બેદી, ડેઇઝી શાહ, કાશ્મીરા શાહ, કૃષ્ણા શાહ, આરતી સિંઘ, અરહાન ખાન અને અરુણોદય સિંઘ જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

06 May, 2021 02:29 IST | Mumbai
Daisy Shah: સલમાન સાથે કામ કરીને આ ગુજ્જુ એક્ટ્રેસને મળી બૉલીવુડમાં ઓળખ, જુઓ

Daisy Shah: સલમાન સાથે કામ કરીને આ ગુજ્જુ એક્ટ્રેસને મળી બૉલીવુડમાં ઓળખ, જુઓ

બૉલીવુડ એક્ટ્રેસ ડેઈઝી શાહ આજે એટલે 25 ઑગસ્ટે પોતાનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 25 ઑગસ્ટ 1984ના રોજ મુંબઈમાં થયો હતો. તે બૉલીવુડની કેટલીક એવી અભિનેત્રીઓમાંથી એક છે જેમણે સુપરસ્ટાર સલમાન ખાન સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો. સલમાન ખાનની ફિલ્મ 'જય હો'થી બૉલીવુડમાં એન્ટ્રી કરનારી ડેઈઝી શાહ 'હેટ સ્ટોરી 3', 'રેસ 3', 'બોડીગાર્ડ' વગેરે ફિલ્મોમાં પણ જોવા મળી છે. ચલો આપણે એની બૉલીવુડ જર્ની અને તસવીરો પર કરીએ એક નજર તસવીર સૌજન્યઃ ડેઈઝી શાહ ઈન્સ્ટાગ્રામ

25 August, 2020 11:32 IST
હાઉસફુલ 4ની બોલીવુડ સિતારાઓ માટેની ખાસ સ્ક્રીનિંગ, જુઓ તસવીરો

હાઉસફુલ 4ની બોલીવુડ સિતારાઓ માટેની ખાસ સ્ક્રીનિંગ, જુઓ તસવીરો

નિર્માતાઓએ હાઉસફુલ 4ની સ્પેશિયલ સ્ક્રીનિંગ ઇન્ડસ્ટ્રીના લોકો માટે રાખી હતી જે યશરાજ ફિલ્મ સ્ટુડિયો અંધેરીમાં હતી. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બોલીવુડ અનેક સિતારા હાજર રહ્યા હતા જેમ કે, અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ચન્કી પાંડે, ડિયાના પાંડે, અનન્યા પાંડે, પૂજા હેગડે, ક્રિતિ સેનન, નુપુર સેનન, ક્રિતી ખરબંદા, પાત્રલેખા, ડેઝી શાહ, સોનાક્ષી સિન્હા, જેકલિન ફર્નાન્ડિઝ, ડેવિડ ધવન, વિકી કૌશલ, અર્શદ વારસી, શનાયા કપૂર, કાર્તિક આર્યન, અપારશક્તિ ખુરાના, સંગીતા બિજલાની, વરધા નડિયાદવાલા અને સાજિદ નડિયાદવાલા વગેરે..... જુઓ તસવીરો

25 October, 2019 03:04 IST

વિડિઓઝ

ટીવી એવોર્ડ શોમાં રાજકુમાર રાવ, નિયા શર્મા, રૂપાલી ગાંગુલી અને અન્યએ આપી હાજરી

ટીવી એવોર્ડ શોમાં રાજકુમાર રાવ, નિયા શર્મા, રૂપાલી ગાંગુલી અને અન્યએ આપી હાજરી

ભારતીય ટેલિવિઝન ઉદ્યોગની ઉજવણી કરતા ભવ્ય એવોર્ડ સમારોહમાં બોલિવૂડ અને ટેલિવિઝન સ્ટાર્સ એક થયા. આ ઇવેન્ટ એક ગ્લેમરસ અફેર હતી, જેમાં ફિલ્મ અને ટીવી બંનેની અગ્રણી હસ્તીઓ હાજરી આપી હતી. રાજકુમાર રાવ, મલ્લિકા શેરાવત, રવીના ટંડન, રાકેશ રોશન, રવિ કિશન, નિયા શર્મા, ડેઝી શાહ, કુમાર સાનુ, સિદ્ધાર્થ નિગમ અને પૂનમ પાંડે જેવા સ્ટાર્સે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, અને ફિલ્મ સમુદાયની સાથે ભારતમાં ટીવીના વધતા પ્રભાવની ઉજવણી કરી હતી.

10 December, 2024 04:04 IST | Mumbai
દિવાળી પાર્ટીમાં ડેઈઝી શાહ, જન્નત ઝુબૈર, અયાન ઝુબૈર અને બીજા સલેબ્સ પહોંચ્યા

દિવાળી પાર્ટીમાં ડેઈઝી શાહ, જન્નત ઝુબૈર, અયાન ઝુબૈર અને બીજા સલેબ્સ પહોંચ્યા

ગૌતમ માધવને નોમી ખાતે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં સ્ટાર-સ્ટડેડ ગેસ્ટ લિસ્ટ સાથે લાઇટના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ટેલી સ્ટાર્સ ગૌતમ માધવનના નિવાસસ્થાને દિવાળી પૂર્વેની પાર્ટી માટે આકર્ષાયા હતા. જન્નત ઝુબેર, અયાન ઝુબેર, રોશની વાલિયા, શ્રીરમા ચંદ્રા, ડેઈઝી શાહ અને સિદ્ધાર્થ કાનન જેવી ઘણી હસ્તીઓ હાજર રહી હતી.

25 October, 2024 06:43 IST | Mumbai
Ganesh Chaturthi 2023:  ડેઝી શાહ અને નીતિન આર મિરાણીનો આ છે ગણેશ પ્રેમ!

Ganesh Chaturthi 2023: ડેઝી શાહ અને નીતિન આર મિરાણીનો આ છે ગણેશ પ્રેમ!

ડેઝી શાહ અને સ્ટેન્ડ-અપ કોમેડિયન નીતિન આર મિરાનીએ તાજેતરમાં ભગવાન ગણેશના જીવન પર કેન્દ્રિત તેમની આગામી ટૂંકી ફિલ્મ `ધ એલિફન્ટ ઇન ધ રૂમ` વિશે વાત શૅર કરી હતી. ગણપતિ બાપ્પા પ્રત્યેની તેમની ઊંડી ભક્તિ અહીં જોવા મળે છે. તેણે કહ્યું કે કેવી રીતે તેના જીવનની દરેક પરિસ્થિતિમાં શક્તિ અને માર્ગદર્શન માટે ભગવાન ગણેશ તેની મદદ કરે છે.

15 September, 2023 10:58 IST | Mumbai
જુઓ, ગ્લેમરસ ડેઈઝી શાહ કેમ સજેસ્ટ કરે છે gujaratimidday.com

જુઓ, ગ્લેમરસ ડેઈઝી શાહ કેમ સજેસ્ટ કરે છે gujaratimidday.com

gujaratimidday.com હવે નવા રંગ રૂપમાંતૈયાર છે. માતૃભાષાની મીઠાશ માણવા મળશે, સાથે જ જાણીતા લેખકોની લોકપ્રિય કૉલમ પણ વાંચી શક્શો એક જ ક્લિક પર. જુઓ ગુજરાતી ગ્લેમરસ ગોરી ડેઈઝ શાહ કેમ ફેન્સને સજેસ્ટ કરે છે gujaratimidday.com  

08 March, 2019 10:53 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK