Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Dahi Handi

લેખ

કૂવાની પાળ પરથી ગોવિંદાને કઈ રીતે ફંગોળવામાં આવે છે અને તે હવાઈ છલાંગ લગાવીને કઈ રીતે દહીહંડીને સ્પર્શે છે એ જુઓ (તસવીરો : કવિતા થાવાણી)

આવતા વર્ષે અલીબાગ પાસેના ગામની આ અનોખી દહીહંડી માણવાનો પ્લાન બનાવજો

કુર્ડૂસ નામના નાનકડા ગામમાં કૂવા પર હંડી બાંધીને એને સ્પર્શ કરવાની સ્પર્ધા જામે છે

01 September, 2024 10:20 IST | Mumbai | Bakulesh Trivedi
કામધેનુનાં આંચળમાંથી કૃષ્ણ પર થયો દૂધનો અભિષેક

કામધેનુનાં આંચળમાંથી કૃષ્ણ પર થયો દૂધનો અભિષેક

ગયા અઠવાડિયે રક્ષાબંધનમાં લગભગ ૧૦,૦૦૦ કરોડનો વેપાર થયો હતો, જ્યારે જન્માષ્ટમીમાં આશરે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનો કારોબાર થયો હોવાનો અંદાજ છે.’

28 August, 2024 03:48 IST | Mathura | Gujarati Mid-day Correspondent
ટ્રાફિકવાળા રોડ પર અચાનક બાઇકનું આગળનું ટાયર ઊંચું કરી નાખ્યું, એમાં પાછળ બેઠેલી યુવતી સીટ અને પાછલા ટાયરની વચ્ચેની જગ્યામાં ફસાઈ ગઈ

અજબ ગજબ: ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરાય, પછાડાય નહીં

જોકે યુવકે તરત જ બ્રેક મારીને બાઇક રોકી દીધી અને યુવતી નીચે પડી ગઈ.

28 August, 2024 03:24 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
બદલાપુર પશ્ચિમમાં ઝેંદા ચોક, જ્યાં દર વર્ષે બીજેપી નેતા રાજેન્દ્ર ઘોરપડે દ્વારા દહીં હાંડીનો કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યાં મંગળવારે સન્નાટો હતો. (તસવીરઃ સૈય્યદ સમી આબેદી)

બદલાપુરમાં આ વર્ષે નો દહીહંડી

ડોમ્બિવલીમાં પણ દહીહંડી બંધ રાખવામાં આવી છે

28 August, 2024 08:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મુંબઈ પોલીસે પણ તહેવારોની ઉજવણી માટે શહેરમાં સુરક્ષા વધારી દીધી છે. તસવીરો: અતુલ કાંબલે

ગોવિંદા આલા રે… મુંબઈમાં હર્ષોલ્લાસ સાથે ‘દહીં હાંડી’ની ઉજવણી, જુઓ તસવીરો

ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ મંગળવારે ઊજવાઈ રહ્યો છે, ત્યારે મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં દહીં હાંડી ખૂબ જ આનંદ અને ઉમંગ સાથે ઊજવવામાં આવી રહી છે. તસવીરો: અતુલ કાંબલે

27 August, 2024 05:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈમાં ઠેર ઠેર દહીં હાંડી ઉજવણીની તસવીરોનો કોલાજ (તસવીરોઅતુલ કાંબલે, અનુરાગ આહિરે)

મુંબઈગરાઓએ દહી હાંડીની ઉજવણીમાં ગોવિંદાઓનો ઉત્સાહ વધાર્યો, જુઓ તસવીરો

કૃષ્ણ જન્માષ્ટમી 2024 નિમિત્તે મુંબઈના લગભગ દરેક વિસ્તારોમાં દહીં હાંડી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મૂંબઈમાં દહીં હાંડી ઉજવણી દરમિયાન મુંબઈગરાઓમાં એક જુદો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમ જ મુંબઈના રસ્તાઓ પર સેંકડો ગોવિંદા અને લોકોની ભીડ જોવા મળી હતી. (તસવીરોઅતુલ કાંબલે, અનુરાગ આહિરે)

27 August, 2024 04:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જુહુ સ્થિત ઈસ્કોન મંદિરમાં ઉજવણી

Janmashtami 2023: જુહુ ઈસ્કૉન મંદિરમાં કૃષ્ણની ભક્તિમાં તલ્લીન થયાં ભક્તો

દેશભરમાં ઠેર ઠેર જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મુંબઈના જુહુ ખાતે આવેલા ઈસ્કૉન મંદિરમાં પણ જન્માષ્ટમી (Janmashtami 2023) ના પાવન અવસરે આનંદ અને ઉ્લ્લાસનો માહોલ જામ્યો હતો. રોશનીથી ઝગમગતા અને ફૂલોથી મહેકતા આ મંદિરમાં અંસખ્ય ભક્તો કાન્હાની ભક્તિમાં લીન થયા પહોંચ્યા હતાં. "હરે ક્રિષ્ના.. હરે રામા" ના નાદ સાથે સેવકો અને ભક્તો કાન્હાના રંગમાં રંગાયા હતાં.   

08 September, 2023 03:39 IST | Mumbai | Nirali Kalani
મુંબઈમાં વિવિધ ઠેકાણે દહી હાંડીની ઉજવણી

Janmashtami 2023 : ગોવિંદા રે ગોપાલા...

જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ગઈ કાલે મહારાષ્ટ્રભરમાં ઠેર-ઠેર દહીહંડીનું આયોજન કરાયું હતું અને ગોવિંદાઓએ ‘ગોવિંદા રે ગોપાલા’ના નાદ સાથે ઝૂમતાં-ઝૂમતાં એક પર એક થર લગાડી મટકી ફોડવાનો આનંદ લીધો હતો. દહીહંડીમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને થાણે સેન્ટર ઑફ ઍટ્રૅક્શન રહ્યું હતું. ગઈ કાલે સાંજે ૭ વાગ્યા સુધી મુંબઈની વિવિધ સરકારી હૉસ્પિટલોમાં કુલ ૧૦૭ ગોવિંદાઓને નાની-મોટી ઈજાની સારવાર માટે લઈ જવાયા હતા. (તસવીરો : આશિષ રાજે, સતેજ શિંદે, નિમેશ દવે, પ્રદીપ ધિવાર)

08 September, 2023 11:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

દહીં હાંડી 2024: મુંબઈમાં ખૂબ જ ધામધૂમથી આનંદ ઉત્સવની ઉજવણી - જુઓ વીડિયો

દહીં હાંડી 2024: મુંબઈમાં ખૂબ જ ધામધૂમથી આનંદ ઉત્સવની ઉજવણી - જુઓ વીડિયો

દહીં હાંડીનો તહેવાર સમગ્ર ભારતમાં ખાસ કરીને મુંબઈમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, તે જીવનમાં ઉત્સાહપૂર્ણ ઉત્સવો લાવે છે. ખાસ કરીને દાદર, વરલી અને ઘાટકોપર જેવા વિસ્તારોમાં ઉજવણીમાં લાઈવ ભાગીદારી અને રંગબેરંગી પ્રદર્શનો દ્વારા ચિહ્નિત કરવામાં આવી હતી. ઉત્સવમાં ડૂબેલા બાળકો અને પ્રભાવશાળી પ્લેકાર્ડ્સ સાથે મહિલાઓની સલામતી અને અપરાધ અંગે જાગૃતિ ફેલાવતા પુખ્ત વયના લોકોનું પ્રદર્શન, ઉત્સવની ભાવનાને કૅમેરામાં કેદ કરવામાં આવી છે. દહીં હાંડીની વિશેષતામાં ‘ગોવિંદા’ દહીંથી ભરેલી મટકી તોડવા માટે બહુ-સ્તરીય માનવ પિરામિડ બનાવે છે, જે ભગવાન કૃષ્ણના બાળપણથી જ દહીં અને માખણ પ્રત્યેના શોખનું પ્રતીક છે. કૃષ્ણ જન્માષ્ટમી પછી યોજાયેલ આ પુનઃપ્રક્રિયા, કૃષ્ણની રમતિયાળ ભાવનાની ઉજવણી કરે છે અને ભક્તોને તેમના સુપ્રસિદ્ધ દિવસો સાથે જોડે છે. આ તહેવાર માત્ર પરંપરાનું સન્માન જ નથી કરતું પણ સમુદાયોને આનંદી અને અર્થપૂર્ણ રીતે એકસાથે લાવે છે.

27 August, 2024 06:40 IST | Mumbai
જન્માષ્ટમી ૨૦૨૪: મથુરામાં ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી

જન્માષ્ટમી ૨૦૨૪: મથુરામાં ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી

ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરાથી જન્માષ્ટમી ૨૦૨૪ની ઉજવણીનું સ્પેશ્યલ કવરેજ તમારા માટે લાવ્યા છીએ અમે, અમારી સાથે જોડાઓ. આ પ્રસંગને ચિહ્નિત કરતા ઉત્સવો, આધ્યાત્મિક ઉત્સાહ અને ભવ્ય ધાર્મિક વિધિઓના સાક્ષી બનો. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પણ આ શુભ દિવસે ભગવાન કૃષ્ણને શ્રદ્ધાંજલિ આપતા મથુરાના ઐતિહાસિક મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ ઉજવણી ચૂકશો નહીં!

27 August, 2024 09:42 IST | New Delhi
Janmashtami 2023: ઘાટકોપરની આ દહી-હાંડી ઉજવણીમાં બોલિવૂડ સ્ટાર્સની હાજરી

Janmashtami 2023: ઘાટકોપરની આ દહી-હાંડી ઉજવણીમાં બોલિવૂડ સ્ટાર્સની હાજરી

ઘાટકોપરમાં ભારતની સૌથી ભવ્ય દહીં-હાંડી થઈ હતી. જ્યાં બોલિવૂડના સ્ટાર્સ કેન્દ્રસ્થાને હતા. શક્તિ કપૂર, જીતેન્દ્ર અને પદ્મિની કોલ્હાપુર, રિતુ શિવપુરી અને જાણીતા કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસની હાજરી રહી હતી. રાજકારણીઓ આશિષ શેલાર, રામદાસ આઠવલે, દેવેન્દ્ર ફડણવીસ અને કિરીટ સોમૈયાએ સ્ટેજ પર દહી-હાંડી ફોડીને ઉત્સાહમાં વધારો કર્યો હતો.

08 September, 2023 01:40 IST | Mumbai
Janmashtami 2023: આ જગ્યાએ બનાવાયું ૮ સ્તરનું માનવ પિરામિડ

Janmashtami 2023: આ જગ્યાએ બનાવાયું ૮ સ્તરનું માનવ પિરામિડ

અખિલ માલપા ડોંગરી દાદર પશ્ચિમમાં જીવા દેવશી નિવાસ મિત્રમંડળ દ્વારા મટકી ફોડવા માટે 8-સ્તરનું માનવ પિરામિડ બનાવવામાં આવ્યું હતું. અખિલ માલપા ડોંગરીના સાહસિક પરાક્રમના સાક્ષી બનવા જુઓ વીડિયો. જન્માષ્ટમીના રોમાંચક પ્રદર્શનમાં તેઓ આ મટકી ફોડવામાં સફળ રહે છે.

07 September, 2023 09:46 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK