Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Dadasaheb Phalke Award

લેખ

મુંબઈ પોલીસની ફાઇલ તસવીર

Dadasaheb Phalke Awardના નામે છેતરપિંડી, બાપ-બેટા સામે મુંબઈ પોલીસે નોંધ્યો ગુનો

Dadasaheb Phalke Award: ઘણા દિગ્ગજોને છેલ્લા આઠ વર્ષમાં આ સંસ્થાનાં નામે આ બનાવટી એવોર્ડ ચોંટાડી દેવામાં આવ્યા છે.

07 February, 2025 08:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગઈ કાલે ગુરુકુલ સ્કૂલ ઑફ આર્ટના આર્ટિસ્ટોએ મિથુન ચક્રવર્તીને અભિનંદન-સંદેશ આપતું ચિત્ર બનાવ્યું હતું.

મિથુન ચક્રવર્તીએ ઇન્ટરવ્યુ લેવા આવેલા જર્નલિસ્ટ પાસે ખાવાનું માગ્યું હતું

મિથુન ચક્રવર્તીએ દાદા સાહેબ ફાળકે અવૉર્ડની જાહેરાત બાદ તેમના ચાહકોને કહ્યું કે તેઓ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સફળ થવા માગતા હોય તો તેમનામાં કામ પ્રત્યે ઝનૂન અને લગન હોવાં જોઈએ

02 October, 2024 09:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિથુન ચક્રવર્તી અને પીએમ નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર જાહેર, PM મોદીએ આપી શુભેચ્છા

Mithun Chakraborty to honored with Dada Saheb Phalke Award: મિથુન દાને એવોર્ડ મળતા દેશના અનેક મોટા નેતાઓ અને અભિનેતાઓ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

30 September, 2024 02:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર

દાદાસાહેબ ફાળકે નેશનલ એવૉર્ડ ફિલ્મ ફેસ્ટિવલમાં આ સિતારાઓ ચમક્યા

દાદાસાહેબ ફાળકે નેશનલ એવૉર્ડ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં સાઉથ સિનેમાની સુપરહિટ ફિલ્મ સીતા રામમને પણ મોટી સફળતા મળી છે

01 May, 2023 08:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે માનસી પારેખે એવોર્ડ સ્વિકાર્યો તે તસવીર

માનસી પારેખ ઇમોશનલ થઈ

ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ સ્વીકારતી વખતે માનસી પારેખ ઇમોશનલ થઈ ગઈ હતી. માનસી ઉપરાંત તામિલ ઍક્ટ્રેસ નિત્યા મેનનને પણ સંયુક્તપણે બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે. માનસીએ હસબન્ડ પાર્થિવ ગોહિલ સાથે મળીને કચ્છ એક્સપ્રેસને કો-પ્રોડ્યુસ પણ કરી હતી. દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આપવામાં આવ્યા ૭૦મા નૅશનલ ફિલ્મ અવૉર્ડ્‍સ, મિથુન ચક્રવર્તીને ભારતીય ફિલ્મજગતનો સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અપાયો છે.

09 October, 2024 10:25 IST | Delhi | Gujarati Mid-day Correspondent
નયનતારા, શાહરુખ ખાન અને કરીના કપૂર  (તસવીર: યોગને શાહ)

દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડમાં કોના નામે વાગ્યા ડંકા? જુઓ સેલેબ્સનો અંદાજ

Dadasaheb Phalke International Awards: દેશના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ પૈકીના એક દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી. જેમાં શાહરૂખ ખાનને ફિલ્મ `જવાન` માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે અને સાઉથની અભિનેત્રી નયનતારાએ પણ આ સન્માન સિદ્ધ કર્યુ છે. ફિલ્મ `એનિમલ`ને બે કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડ સમારોહમાં શાહરૂખ ખાનથી લઈને શાહિદ કપૂર અને કરીના કપૂર સહિતના બોલિવૂડ સ્ટાર્સ તેમના ગ્લેમરસ અવતારમાં જોવા મળ્યા હતા. 

21 February, 2024 04:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ ૨૦૨૩માં હાજર રહેલા સેલેબ્ઝની તસવીરોનું કૉલાજ (તસવીરો : યોગેન શાહ)

DPIFF Awards: બોલિવૂડ સેલેબ્ઝનો રેડ કાર્પેટ પર જમાવડો, જુઓ તસવીરો

સોમવારે રાત્રે પ્રધાનમંત્રી સંગ્રહાલય (Pradhanmantri Sangrahalaya)ના સહયોગથી દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ (Dadasaheb Phalke International Film Festival Awards) ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. એવોર્ડ ફંક્શનના રેડ કાર્પેટમાં અનેક બોલિવૂડ સેલેબ્ઝ હાજર રહ્યાં હતા. આવોજ જોઈએ દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ ૨૦૨૩માં હાજર રહેલા સેલેબ્ઝની એક ઝલક… (તસવીરો : યોગેન શાહ)

21 February, 2023 02:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

Dadasaheb Phalke Award 2023: વહીદા રહેમાન લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માટે આભારી

Dadasaheb Phalke Award 2023: વહીદા રહેમાન લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માટે આભારી

Dadasaheb Phalke Award 2023: વહીદા રહેમાને માહિતી અને પ્રસારણ મંત્રાલય અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનો દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માટે આભાર માની અપાર ખુશી અને કૃતજ્ઞતા વ્યક્ત કરી. તેણીએ ઉલ્લેખ કર્યો કે પ્રેમ અને સન્માનથી આપવામાં આવતી વસ્તુ પ્રાપ્ત કરવી હંમેશા આનંદદાયક હોય છે. તેણીએ તાજેતરમાં સંસદમાં પસાર થયેલ મહિલા આરક્ષણ બિલ અંગે પણ અભિપ્રાય આપ્યો હતો. આ અંગે તેમણે જણાવ્યું હતું કે તેણીએ પણ અભિનેત્રી તરીકે તેની ફિલ્મોમાં ભૂમિકાઓ પસંદ કરી છે જેમાં પ્રગતિશીલ મહિલાઓને એવી સ્ત્રીઓ તરીકે દર્શાવવામાં આવી છે કે જેમની પાસે ઘણી પ્રતિભાઓ છે અને તેમને તકો આપવી જોઈએ. જ્યારે સ્ત્રી કંઈપણ કરે છે, ત્યારે તે પૂર્ણ હૃદય અને બુદ્ધિ અને સમર્પણથી કરે છે. વધુ જાણવા માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!

27 September, 2023 12:50 IST | Mumbai
DPIFF Awards : આલિયા ભટ્ટ અને રેખાએ ખેચ્યું  સૌનું ધ્યાન

DPIFF Awards : આલિયા ભટ્ટ અને રેખાએ ખેચ્યું સૌનું ધ્યાન

સોમવારે રાત્રે પ્રધાનમંત્રી સંગ્રહાલય (Pradhanmantri Sangrahalaya)ના સહયોગથી દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ (Dadasaheb Phalke International Film Festival Awards) ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. એવોર્ડ ફંક્શનમાં બોલિવૂડના અનેક સેલેબ્ઝ હાજર રહ્યાં હતાં. જોકે, આલિયા ભટ્ટ અને રેખા સૌના આકર્ષણનું કેન્દ્ર રહ્યાં હતાં.

21 February, 2023 12:30 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK