સલમાન ખાને ગુરુવારે તેના ભાઈ અરબાઝ ખાનના પ્રોડક્શન `પટના શુક્લા`ની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. ફિલ્મના સ્ક્રિનિંગ સમયે સલમાને મીડિયા સાથે વાત કરતા મુખ્ય અભિનેત્રી રવિના ટંડન સહિતની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેણે `દબંગ 4` વિશે અપડેટ પણ આપ્યું અને કહ્યું કે અરબાઝ દબંગ કરતાં `પટના શુક્લા`ને લઈને વધુ ઉત્સાહિત છે. `દબંગ 4` વિશે વાત કરતાં, સુપરસ્ટારે કહ્યું કે જ્યારે તે અને અરબાઝ એક સ્ક્રિપ્ટ પર સહમત થશે ત્યારે તેઓ તેને ફાઇનલ કરશે.
29 March, 2024 05:59 IST | Mumbai