Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Cuttack

લેખ

જૉસ બટલર

રોહિતની ઇનિંગ્સમાંથી બન્ને ટીમના પ્લેયર્સ પાઠ શીખ્યા : બટલર

કૅપ્ટન જૉસ બટલર પણ અંગ્રેજ ટીમને આ શરમજનક સ્થિતિમાંથી બહાર લાવવામાં નિષ્ફળ રહ્યો હતો, પણ તેણે કટકની મૅચ બાદ ભારતીય કૅપ્ટન રોહિત શર્માની ભરપૂર પ્રશંસા કરી હતી.

12 February, 2025 06:49 IST | Cuttack | Gujarati Mid-day Correspondent
મૅચ બાદ ઓડિશાના મુખ્ય પ્રધાન મોહન ચરણ માઝી સાથે મસ્તી-મજાક કરી રોહિત શર્માએ.

રન બનાવવા એટલા સરળ નથી જેટલા લાગતા હોય છે

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૩૪૦ દિવસ બાદ અને વન-ડેમાં ૪૮૬ દિવસ બાદ સેન્ચુરી ફટકારનાર રોહિત શર્મા કહે છે...

12 February, 2025 06:49 IST | Cuttack | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા

પહેલવહેલો કૅપ્ટન બન્યો રોહિત શર્મા

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૨૫૦ સિક્સર ફટકારનાર

11 February, 2025 08:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફ્લડલાઇટ ટાવરનો પાવર જતો રહેતાં મૅચ ઑલમોસ્ટ અડધા કલાક માટે રોકવી પડી હતી

રાજ્ય ક્રિકેટ અસોસિએશનને કારણદર્શક નોટિસ ફટકારી ઓડિશા સરકારે

ઓડિશા ક્રિકેટ અસોસિએશને ૧૦ દિવસની અંદર સરકારને આ મામલે જવાબ આપવો પડશે. એક ફ્લડલાઇટ ટાવરનો પાવર જતો રહેતાં મૅચ ઑલમોસ્ટ અડધા કલાક માટે રોકવી પડી હતી.

11 February, 2025 08:40 IST | Cuttack | Gujarati Mid-day Correspondent
ઓડિશાના કટકના બારાબતી સ્ટેડિયમ

ફ્લડલાઇટ બંધ થતાં ૩૫ મિનિટ સુધી મૅચ અટકી

જનરેટર ખરાબ થયું હોવાથી ૩૫ મિનિટ સુધી ફ્લડલાઇટ અને રમત બંધ રહી હતી. જોકે બૅકઅપ જનરેટર શરૂ કરવામાં પણ વિલંબ થયો હતો.

11 February, 2025 07:01 IST | Cuttack | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા

ઘરઆંગણે અંગ્રેજો સામે લાગલગાટ સાતમી વન-ડે સિરીઝ જીત્યું ભારત

બીજી વન-ડેમાં ઇંગ્લૅન્ડના ૩૦૪ રનનો ટાર્ગેટ ૪૪.૩ ઓવરમાં ૬ વિકેટે ૩૦૮ રન બનાવી ચેઝ કર્યો ભારતીય ટીમે, સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી

11 February, 2025 07:01 IST | Cuttack | Gujarati Mid-day Correspondent
કે.એલ. રાહુલ , વિરાટ કોહલી

કટકમાં ૨૦૦૭થી વન-ડેમાં એક પણ મૅચ હારી નથી ભારતીય ટીમ

આજે બીજી વન-ડે જીતીને સિરીઝ પર કબજો કરવા ઊતરશે ભારતીય ટીમ : બારાબતી સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે પાંચમાંથી ત્રણ વન-ડે જીતી છે ટીમ ઇન્ડિયા, ડિસેમ્બર ૨૦૧૯ બાદ આ મેદાન પર રમાઈ રહી છે વન-ડે ઇન્ટરનૅશનલ મૅચ

09 February, 2025 08:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાનું માસ્ક

પુણે પછી હવે કટકના બિઝનેસમૅને પણ બનાવ્યો સોનાનો માસ્ક

પુણે પછી હવે કટકના બિઝનેસમૅને પણ બનાવ્યો સોનાનો માસ્ક

19 July, 2020 03:52 IST | Mumbai Desk | Mumbai correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

કટકમાં પાટા પરથી ઉતરેલી બેંગલુરુ-કામખ્યા એક્સપ્રેસને થયેલ નુકસાનના દ્રશ્યો

કટકમાં પાટા પરથી ઉતરેલી બેંગલુરુ-કામખ્યા એક્સપ્રેસને થયેલ નુકસાનના દ્રશ્યો

ડ્રોન વિઝ્યુઅલ્સ 30 માર્ચે ઓડિશાના કટકમાં પાટા પરથી ઉતરી ગયેલા બેંગ્લોર-કામખ્યા સુપરફાસ્ટ એક્સપ્રેસના નુકસાનનું પ્રમાણ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, સવારે 11.54 વાગ્યે નેરગુન્ડી સ્ટેશન નજીક બેંગ્લોર-કામખ્યા સુપરફાસ્ટ એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઓડિશાના કટકમાં બેંગ્લોર-કામખ્યા સુપરફાસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગયા બાદ એક વ્યક્તિનું મોત થયું હતું અને આઠ ઘાયલ થયા હતા.

31 March, 2025 11:08 IST | Cuttack

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK