ધર્મ તમને જો આવી વાત શીખવતો હોય તો માનજો કે તમારે હજી પણ ધર્મધ્યાન અને સંપ્રદાય વિશે થોડું વધારે જાણવાની અને એનો અભ્યાસ કરવાની જરૂર છે
29 March, 2025 07:35 IST | Mumbai | Swami Satchidanandaજ્યોતિષશાસ્ત્રી મંત્રજાપ કરીને રક્ષણ મેળવવાની વાત કરે છે તો ખગોળવિજ્ઞાની કહે છે કે આવી આકાશીય ઘટના અવારનવાર બનતી હોવાથી લોકોએ ગભરાવાની બિલકુલ પણ જરૂર નથી
29 March, 2025 07:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondentનારદજીના ક્ષણિક સંગથી આખું જીવન પરિવર્તન થઈ ગયું અને મહર્ષિ વાલ્મીકિ થયા. રામાયણની રચના કરી અને ભગવાનને આત્મસાત કર્યા.
27 March, 2025 04:47 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentAastha Nu Address: આ રાધાકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી અતિ ધામધૂમથી ઊજવાય એ સ્વાભાવિક છે. સત્સંગ કાર્યક્રમની સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. શિવરાત્રીમાં પણ લોકભીડ ઊમટે છે.
26 March, 2025 06:56 IST | Mumbai | Dharmik Parmarઘણા પાસે ઇચ્છા કરતાં પૈસા ઓછા છે, કેટલાક પાસે જરૂર કરતાં ઓછા છે તો વળી કોઈની પાસે બીજા કરતાં ઓછા છે. સારાંશ એટલો કે પૈસાની વાત આવે ત્યારે બધાની પાસે એ ઓછા જ છે.
25 March, 2025 03:29 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuriરંગજી મંદિરમાં ચાલી રહેલા બ્રહ્મોત્સવના ભાગરૂપે ૫૦ ફુટ ઊંચા ચંદનના લાકડાના રથમાં બેસીને રંગનાથજી ગામનું ભ્રમણ કરવા નીકળ્યા: યુરોપિયન સહેલાણીઓમાં આ ઉત્સવ ફેમસ છે
25 March, 2025 07:01 IST | Vrindavan | Gujarati Mid-day CorrespondentNaachiyar Next: સંગીત નાટક અકાદમી પુરસ્કાર ઉપરાંત, તેમને તમિલનાડુ સરકાર દ્વારા કલાઈમામણિ પુરસ્કાર અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય સમુદાયના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંના એક - નૃત્ય ચૂડામણિ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે.
25 March, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentસમયે સભામંડપમાંથી રસોડામાં પ્રવેશેલા પ્રમુખસ્વામી મહારાજ પળવારમાં પરિસ્થિતિ પારખી ગયા એટલે તેઓ સંતની નજીક ગયા અને તેમને કહ્યું, ‘લાવો, હું શીખવાડું...’
24 March, 2025 01:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondentગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. તેમાંય જ્યારે એક સ્ત્રી બીજી અનેક સ્ત્રી માટે દીવો બનીને અજવાળું ફેલાવે તો!? અને આ દીવો કળાનો હોય તો તેની શક્તિજ્યોત જગત માટે પ્રેરણારૂપ બની જાય છે. આજે આપણે વાત કરવાની છે આર્ટિસ્ટ અપર્ણા શેઠની. જેમણે પોતાના કળાના શોખને જીવંત તો રાખ્યો જ પણ સાથે અનેક મહિલાઓને આત્મનિર્ભર પણ કરી. આજે તે અનેક મહિલાઓને, બાળકોને કપડાંની થેલીઓ બનાવી તેમાં ડિઝાઇન કરતાં, હૉમ ડેકોરની વસ્તુઓ શણગારતાં, કાગળમાંથી સુંદર આર્ટ-પીસ બનાવતાં શીખવે છે. પોતાની રંગીન જર્ની વિશે અપર્ણા શેઠે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શેર કરેલી વાતો જાણવી તમનેય ખૂબ ગમશે. તો, ચાલો...
26 March, 2025 10:00 IST | Mumbai | Dharmik Parmar‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. આજે આપણે જે સર્જક સુધી પહોંચવાનું છે તે છે રિષભ મહેતા. ગુજરાતી ગઝલમાં જેણે પરંપરા સાથે આધુનિકતાનો રંગ ઉમેરીને નવા કલ્પનો રજૂ કર્યા. તેમની રચનાઓમાં માનવી સંવેદના, લાગણીઓને બખૂબી રીતે ઝીલવામાં આવી છે. ગઝલોમાં નવા પ્રયોગો પણ જોવા મળે છે.
18 March, 2025 10:00 IST | Mumbai | Dharmik Parmarઆજે સમગ્ર દેશમાં ધુળેટીનો તહેવાર ઊજવાઇ રહ્યો છે ત્યારે મુંબઈમાં પણ લોકો રંગો લઈને મજા કરી રહ્યા છે. જુહુ બીચ પર લોકો ધુળેટી રમી રહ્યાં છે. (તસવીરો- સમીર અબેદી)
15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. ભારત તેના સાંસ્કૃતિક વારસા અને ઇતિહાસ માટે જાણીતો છે. નૃત્યની કલા હોય કે પછી શાસ્ત્રીય ગાયન દરેકની પરંપરાઓ અનેક સદીઓથી ચાલતી આવી રહી છે, જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ પરંપરાઓ અને કલામાં વ્યવસાયીકરણ આવ્યું છે, ક્યારેક લાગે કે કલા ભૂંસાઈ રહી છે અથવા તો તેમાં માત્ર પ્રયોગાત્મક કામ થાય છે. જો કે સદનસીબે સાવ એવું નથી. ભારતમાં સાત શાસ્ત્રીય નૃત્ય છે અને તેમાં ‘ભરતનાટ્યમ’સૌથી જુનું ગણાય. દેવદાસીની પ્રથામાંથી મંચ સુધી પહોંચેલા આ નૃત્યની સફર કમાલની છે. આમ તો દેશમાં ભરતનાટ્યમના ઘણાં એક્સપોનન્ટ્સ છે, દરેકની આગવી જર્ની પણ છે પણ આજે આપણે વાત કરીશું ડૉ. પારુલ શાહની, જેમણે ભરતનાટ્યમમાં પીએચડી કર્યું, તેનું શિક્ષણ આપ્યું અને આજે રિટાયરમેન્ટને એક દાયકા કરતાં વધુ સમય થયો હોવા છતાં કલા સેવાને અટકાવી નથી. તેમના જીવનમાં કેન્સર જેવો મોટો અવરોધ આવ્યો અને જિંદગીનો તાલ બેતાલો થયો છતાં પણ તેમની હિંમત અને નિશ્ચય શક્તિ લેખે લાગી. તે એક એવાં વન્ડર વુમન છે જેઓ સતત ‘ભરતનાટ્યમ’સાથે વધુમાં વધુ લોકો સાથે જોડવાનો કાર્યશીલ છે. ગુજરાતના એક અપર મિડલક્લાસ ફૅમિલીમાં જન્મેલા ડૉ. પ્રો. પારુલ શાહ જેઓ 75 ની વયે પણ ફિટ રહેવાની સાથે ભરતનાટ્યમના પ્રશિક્ષણ કલાને આગળ વધારી રહ્યાં છે.
13 March, 2025 06:59 IST | Mumbai | Viren Chhayaમસાન હોળી 2025 ઉજવણી માટે વારાણસીના રસ્તાઓ પર લોકોની મોટી ભીડ ઉમટી પડી હતી. (તસવીરો: મિડ-ડે)
11 March, 2025 06:59 IST | Varanasi | Gujarati Mid-day Online Correspondentઆવતા અઠવાડિયે હોળી અને ધુળેટીની રંગત જામશે ત્યારે સાથે ઠંડાઈ તો બનાવવી જ પડશે. બહારથી તૈયાર ઠંડાઈમાં ભાંગની મિલાવટનો ડર રહે છે ત્યારે ઘરે જ ઠંડાઈ ફ્લેવરની શેફ નેહા ઠક્કરે શૅર કરેલી આ રેસિપી બનાવશો તો ધુળેટી-પાર્ટીમાં જલસા પડી જશે
08 March, 2025 07:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondentતાજેતરમાં જ ભાષાનો એક અનિલ નામનો ટહુકો પીગળી ગયો. જેની ડાળખી સતત ગીતો અને કવિતાઓથી મઘમઘતી રહી એવા અનિલભાઈને આજે તેમની જ રચનાઓ થકી યાદ કરવા છે. મૂળ ગોંડલમાં જન્મ. શિક્ષણ મોરબી અને પછી વાટ પકડી મુંબઈની. મ્યુનિસિપલ કોર્પોરેશનના ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે પણ તેઓએ ફરજ બજાવી. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.
05 March, 2025 07:03 IST | Mumbai | Dharmik Parmarગોવાના સૌથી વધુ રાહ જોવાતા ઉત્સવ, ‘ગોવા કાર્નિવલ 2025’ની ગઈ કાલે માનનીય મુખ્ય પ્રધાન ડૉ. પ્રમોદ સાવંત, પર્યટન મંત્રી રોહન એ. ખાંટે, પર્યટન નિયામક કેદાર નાઈક, જીટીડીસીના મેનેજિંગ ડિરેક્ટર કુલદીપ અરોલકર, પણજીમના મેયર રોહિત મોન્સેરેટ, પણજી કાર્નિવલ સમિતિ અને અભિનેત્રી વર્ષા ઉસગાંવકર દ્વારા એક ભવ્ય સમારોહમાં સત્તાવાર રીતે લીલી ઝંડી બતાવી શરૂઆત કરવામાં આવી હતી. સુપ્રસિદ્ધ રાજા મોમોએ તેમનું પ્રખ્યાત હુકમનામું - "ખાઓ, પીઓ અને આનંદ કરો પરંતુ જવાબદારીપૂર્વક" જાહેર કરીને - ઉજવણી શરૂ કરી.
03 March, 2025 07:07 IST | Panaji | Gujarati Mid-day Online CorrespondentNMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.
05 February, 2025 05:50 IST | Mumbaiયોગ ગુરુ બાબા રામદેવ અને ભાજપના સાંસદ હેમા માલિનીએ મહાકુંભ દરમિયાન ત્રિવેણી ઘાટ પર પવિત્ર મૌની અમાવસ્યા વિધિમાં ભાગ લીધો હતો. તેમણે પ્રાર્થના કરી હતી અને પરંપરાગત વિધિઓમાં ભાગ લીધો હતો, અને પ્રસંગના આધ્યાત્મિક મહત્વને સ્વીકાર્યું હતું. આ કાર્યક્રમમાં હજારો ભક્તો જોડાયા હતા, જે મહાકુંભની ઊંડા મૂળવાળી સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને ઉજાગર કરતા હતા.
29 January, 2025 04:49 IST | Prayagrajમહા કુંભ મેળા 2025 પર બોલતા, સાધ્વી ભગવતી સરસ્વતીએ કહ્યું કે તે ‘ભારત અને સનાતન ધર્મની શક્તિ’નું પ્રતીક છે. તેણીએ કહ્યું, “ગઈકાલનું અમૃત સ્નાન એક દૈવી ઘટના હતી. હું વિચારી રહ્યો હતો કે મેં મારા પાછલા જીવનમાં કયા સારા કાર્યો કર્યા છે કે મને આ પ્રસંગમાં હાજરી આપવાની તક મળી. આ માત્ર ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ નથી, પરંતુ તે સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે દર્શાવે છે જ્યારે ઘણા દેશો અને જાતિના લોકો સાથે મળીને પવિત્ર સ્નાન કરે છે... આ ભારત અને સનાતન ધર્મની શક્તિ છે. તે દર્શાવે છે કે આખું વિશ્વ એક કુટુંબ છે, વસુધૈવ કુટુમ્બકમ... તે માત્ર એક ઘટના નથી પરંતુ વિશ્વને સંદેશ છે કે સંઘર્ષ અને યુદ્ધના સમયે વિશ્વ શાંતિ, આસ્થા અને ભક્તિના નામે કેવી રીતે એકસાથે આવે છે. આ એક `શાંતિ સંગમ` છે. હું પીએમ નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથનો આભાર માનું છું...”
15 January, 2025 06:48 IST | Prayagrajગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 18 ડિસેમ્બરે ભાવનગરમાં આદિ વીર છરી પાલિત સંઘના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ડોરી કામદાર સમૃદ્ધિ યોજના સહાય કાર્યક્રમ માટે 25000 રૂપિયાનો ચેક પણ આપ્યો હતો.
19 December, 2024 04:21 IST | Ahmedabadગુરુ નાનક જયંતિ, જેને ગુરુપૂરબ અથવા પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિશ્વભરના શીખો માટે સૌથી મહત્ત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીની જન્મજયંતિને ચિહ્નિત કરે છે. હિન્દુ ચંદ્ર કેલેન્ડર મુજબ દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવણી કરવામાં આવે છે. 2024 માં, આ મહત્ત્વપૂર્ણ દિવસ 15 નવેમ્બર, શુક્રવારે ઉજવવામાં આવશે. ગુરુ નાનક દેવજીનો જન્મ 1469 માં રાય ભોઈ દી તલવંડી ખાતે થયો હતો, જે હવે પાકિસ્તાનમાં નનકાના સાહિબ તરીકે ઓળખાય છે. તે દસ શીખ ગુરુઓમાંના પ્રથમ અને ફિલોસોફર, કવિ અને આધ્યાત્મિક લીડર હતા. ગુરુ નાનકના ઉપદેશોમાં સમાનતા, કરુણા અને એક સાર્વત્રિક ભગવાન પ્રત્યેની ભક્તિના મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે જાતિ, સંપ્રદાય અને ધર્મના આધારે સામાજિક વિભાજનને નકારી કાઢ્યું અને લોકોને પ્રામાણિકતા, નમ્રતા અને સેવાનું જીવન જીવવા માટે પ્રેરણા આપી. ગુરુ નાનક જયંતિ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ગુરુ નાનકના ઉપદેશોનું પાલન કરતા અન્ય ધર્મના લોકો સાથે શીખો, આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે પ્રાર્થના અને કીર્તન, નગર કીર્તન અને પાઠ, ગુરૂદ્વારાઓની સજાવટ અને લાઇટિંગ અને લંગર સેવા જેવી વિવિધ ધાર્મિક અને સામાજિક કર્યોમાં જોડાય છે. આ ગુરુ નાનક જયંતિ વિશેષ છે કારણ કે તે ગુરુ નાનક જીની 555મી જન્મજયંતિને ચિહ્નિત કરે છે. આ સીમાચિહ્ન તેમના ઉપદેશોની કાલાતીત સુસંગતતા અને આજના વિશ્વમાં તેમના મહત્ત્વની યાદ અપાવે છે.
15 November, 2024 06:55 IST | Mumbaiઅનુપ જલોટા, સંજિયો કોહલી અને લલિતા ગોએન્કા ‘માતે લક્ષ્મી માતે’ પાછળની હૃદયપૂર્વકની સફર શૅર કરવા માટે એકસાથે આવ્યા છે, જે પરમાત્મા માટે શુદ્ધ ભક્તિ અને આદર સાથે રચાયેલ ગીત છે. આ પ્રેરણાદાયી મુલાકાતમાં, તેઓ ભવનો સાર દર્શાવે છે - ઊંડા ભાવનાત્મક જોડાણ અને આદર જે દરેક ગીત અને ધૂન દ્વારા વહે છે. તેઓ એ પણ કહ્યું કે કેવી રીતે સોનુ નિગમની બહેન મીનલ નિગમ સાથે સહયોગ કરીને પ્રોજેક્ટમાં તાજી આધ્યાત્મિક ઉર્જા લાવી. તેમના શબ્દો દ્વારા, અમે તેમની રચનાત્મક પ્રક્રિયાની પવિત્રતા અનુભવીએ છીએ - કલા અને ઉપાસનાનું સુમેળભર્યું મિશ્રણ. આ મુલાકાત સાચી ભક્તિની કૃપા અને શુદ્ધતાને કેપ્ચર કરે છે, માતે લક્ષ્મી માતેની દરેક નોંધમાં ઝળકે છે, જે સામાન્ય કરતાં વધી જાય છે અને પરમાત્માની ઉજવણી કરે છે.
04 November, 2024 06:20 IST | Mumbaiવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સ સમિટ દરમિયાન રશિયાના કઝાનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તાટારસ્તાનની રાજધાનીમાં આ બેઠક પાંચ વર્ષમાં બંને નેતાઓ વચ્ચેની પ્રથમ ઔપચારિક ક્રિયાપ્રતિક્રિયાને ચિહ્નિત કરે છે અને પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર નિયમિત પેટ્રોલિંગ ફરી શરૂ કરવા પર બંને દેશોના કરારને અનુસરે છે.
24 October, 2024 06:31 IST | Dispurગાંધીનગર શહેરમાં નવરાત્રીના આઠમા દિવસે ભવ્ય ઉજવણી જોવા મળી હતી, જેમાં હજારો ભક્તોએ ભવ્ય મહા આરતીમાં ભાગ લીધો હતો. આ ઘટના શહેરના અગ્રણી મંદિરો અને જાહેર જગ્યાઓ પર બની હતી કારણ કે લોકો દેવી દુર્ગાને માન આપવા માટે એકઠા થયા હતા. રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ, ભક્તો ઉત્સાહપૂર્વક પ્રાર્થના સમારોહમાં જોડાયા હતા, જે ભક્તિ ગીતો અને ડ્રમના લયબદ્ધ બીટ સાથે હતા. મહા આરતી, નવરાત્રિની મુખ્ય વિશેષતા, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે દેવીના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવે છે. વાતાવરણ ઇલેક્ટ્રીક હતું કારણ કે શહેર તહેવારોની રોશનીથી પ્રકાશિત હતું, જે પ્રસંગના ઊંડા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને પ્રતિબિંબિત કરે છે. આઠમો દિવસ, અથવા અષ્ટમી, નવરાત્રિ ઉત્સવમાં વિશેષ મહત્વ ધરાવે છે, જે ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે સામાન્ય કરતાં પણ વધુ ભીડ ખેંચે છે.
11 October, 2024 08:42 IST | AhmedabadADVERTISEMENT