Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Cuffe Parade

લેખ

ગઈ કાલે ટ્રાયલ રન વખતે મેટ્રોમાં હાજર રહેલાં MMRCનાં મૅનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભિડે

મુંબઈગરા જુલાઈથી કફ પરેડ સુધી મેટ્રોમાં કરી શકશે ટ્રાવેલ

અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-3ની વરલીથી કફ પરેડ વચ્ચેની ટ્રાયલ-રન સફળતાપૂર્વક પૂરી થઈ

02 March, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દયિતા શાહ

મોંઘી હૅન્ડબૅગ્સ પર પેઇન્ટિંગ કરવાનો અનોખો બિઝનેસ છે આ આર્ટિસ્ટનો

દયિતા શાહ એક પ્રોફેશનલ આર્ટિસ્ટ છે અને હૅન્ડબૅગ પેઇન્ટિંગના કામ માટે ખાસ ન્યુ યૉર્કથી લેધર કલર ઑર્ડર કરે છે

23 January, 2025 12:34 IST | Mumbai | Heena Patel
બંગલાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP અને બજરંગ દળે કફ પરેડમાં આવેલા બંગલાદેશ કૉન્સ્યુલેટ સામે જોરદાર નારાબાજી સાથે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ત્યારે તેમની અને પોલીસ વચ્ચે ચકમક પણ ઝરી હતી.  (તસવીરો : સતેજ શિંદે)

ભારત મેં હૈ ભાઈચારા તો બંગલાદેશ મેં ક્યૂં હૈ હિન્દુ બેચારા

બંગલાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP અને બજરંગ દળે મુંબઈમાં બંગલાદેશ કૉન્સ્યુલેટ સામે વિરોધ-પ્રદર્શન કર્યું

03 December, 2024 12:59 IST | Dhaka | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કફ પરેડમાં બાળકી સાથે સેક્સ્યુઅલ અસૉલ્ટ કરીને તેની હત્યા કરનાર કિન્નરને ફાંસી

૮ જુલાઈ ૨૦૨૨ રોજ આ કેસનો આરોપી કિન્નર ફરિયાદીના ઘરે તેમને ત્યાં દીકરી આવી છે એમ કહીને પૈસા માગવા ગયો હતો

28 February, 2024 07:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

નિરાંતે ટ્રામમાં બેઠા છે મોરયા!

બાપ્પા આલે આણિ ટ્રામ પણ આલી! 1930નાં મુંબઈકર બનીને ટ્રામમાં બેઠા મોરયા

ગણેશ ચતુર્થીનો સરસ માહોલ જામી રહ્યો છે ત્યારે મુંબઈમાં સર્વત્ર બાપ્પાની ભક્તિમાં લોકો લીન થઈ રહ્યા છે. મોંઘવારી હોય કે મનીની માથાકૂટ આ બધુ જ વિસરી જઈ લોકો બાપ્પા સાથે મજા કરી રહ્યા છે. મુંબઈના ઘાટકોપરમાં રહેતા રાહુલ ગોકલ વરિયાએ આ વર્ષે પોતાન ઘરમાં બાપ્પા માટે મુંબઈની જૂની ટ્રામની પ્રતિકૃતિ તૈયાર કરી છે. મુંબઈમાં 9 મે, 1874ના રોજ બોમ્બે ટ્રામવે કંપની લિમિટેડ દ્વારા પ્રથમ વાર ટ્રામ સર્વિસ શરૂ કરવામાં આવી હતી એ આખું દૃશ્ય તેમણે પોતાના ઘરમાં ઊભું કર્યું છે. તો આવો મળીએ રાહુલભાઈને, તેમની આ ટ્રામને અને ક્યૂટ બાપ્પાને!

08 September, 2024 12:45 IST | Mumbai | Dharmik Parmar
તસવીર : આશિષ રાજે

મુંબઈના રસ્તાઓ પર જોવા મળી વિન્ટેજ કાર, જુઓ રેલીની તસવીરો

રવિવારે મુંબઈમાં વિંટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ ઑફ ઈન્ડિયા (Vintage & Classic Car Club of India - VCCCI) દ્વારા `૪૦માં વાર્ષિક વિન્ટેજ કાર ફિયેસ્ટા`નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્લાસિક અને એન્ટિક વાહનોના ૧૫૦ કરતા વધુ માલિકોએ ભાગ લીધો હતો. (તસવીરો : આશિષ રાજે)

12 February, 2023 12:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK