સાઉદી અરેબિયાની ફુટબૉલ ટીમ સાથે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ વર્ષના ૧૭૫ મિલ્યન પાઉન્ડ (અંદાજે ૧૭૩૯ કરોડ રૂપિયાર)નો કરાર કર્યો હતો. અલ નાસર ફુટબૉલ ટીમના આ દિગ્ગજ ખેલાડી પાસે ૧૮ મિલ્યન પાઉન્ડ (અંદાજે ૧૭૮ કરોડ રૂપિયા)ની કિંમતની કાર છે
16 January, 2023 12:23 IST | Dubai | Gujarati Mid-day Correspondent