કોરોના મહામારીમાં (Covid-19) એક સમયે જ્યાં ભૂખમરો અને બેરોજગારી પોતાની ચરમસીમાએ હતી, તે વખતે ગુજરાતની ગ્રામીણ આદિવાસી મહિલાઓને પગભર કરી તેમના પરિવારનું ભરણપોષણ કરવા માટે સક્ષમ થઈ શકે તે માટે રાજ ઉપહારે આ શરૂઆત કરી. આ માટે તેમણે મહિલાઓને 100થી વધારે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તા, અગરબત્તી અને અન્ય કળાત્મક નવી વસ્તુઓના ઉત્પાદનનું કોશલ્ય શીખવવું, ઉત્પાદન માટેના સાધનોથી સજ્જ થવા માટે એક વિશાળ 5000 ચોરસફૂટની જગ્યા આપી અને આ રીતે મહિલાઓના આત્મનિર્ભરતાની યાત્રા શરૂ થઈ.
04 October, 2022 05:55 IST | Mumbai | Shilpa Bhanushali