Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Corporate

લેખ

રેડિટ પર શૅર કરેલી ચેટ

બૉસે કહ્યું કે ૧૦૦ વાર લખો, હું તમને નામથી નહીં બોલાવું

પ્રોફેશનલ કલ્ચરમાં ઑફિસમાં બધાને નામથી બોલાવવાની પ્રથા છે, પણ હજીયે કેટલીક કંપનીઓના બૉસને ‘સર’ કે ‘મૅમ’ સાંભળવાનું વધુ ગમે છે. રેડિટ પર એક મહિલાએ પોતાના ફ્રેન્ડ સાથે ઑફિસમાં થયેલી ઘટના વિશેની ચૅટ સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી.

31 March, 2025 08:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિવાળી-ગિફ્ટ તરીકે કર્મચારીઓને કાર અને બાઇકની ભેટ

ચેન્નઈની કંપનીએ કર્મચારીઓને દિવાળી-ગિફ્ટમાં આપી ૨૮ કાર અને ૨૯ બાઇક

ગાડીઓમાં મર્સિડીઝ-બેન્ઝનો પણ સમાવેશ

14 October, 2024 08:51 IST | Chennai | Gujarati Mid-day Correspondent
કૌશલ શાહે શેર કરેલી તસવીર

લેટ આવનારને દંડનો નિયમ CEOના જ ગળે પડ્યો, અત્યાર સુધી પોતે જ ભર્યો છે આટલો દંડ

Mumbai CEO Pays fine for Punctuality: આ કંપનીના ફાઉન્ડર અને સીઇઓએ પોતે પણ લેટ આવવા માટે દંડ ભર્યો હોવાની પોસ્ટ કરી હતી.

04 July, 2024 11:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શ્રી એચ કે વિઠ્ઠલાણી અને એવોર્ડ લેતા જલ્પા વિઠ્ઠલાણી

‘ગ્લોબલ એવિએશન સર્વિસીઝ’ને મળ્યો એવોર્ડ, એવિએશન-કોર્પોરેટ ગવર્નન્સમાં ઉત્તમ કામ

Gujarati Pride: GSA સંસ્થા તરીકે ગ્લોબલ એવિએશન સર્વિસિસને ભારતની શ્રેષ્ઠ બ્રાન્ડ માટે પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે એચ. કે. વિઠલાણીના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વનું પરિણામ જ કહી શકાય.

24 April, 2024 03:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

આજનાં વન્ડર વુમન છે ઉત્તરા શાહ (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

વન્ડર વુમન: યુનિક કાર્ડ ડિઝાઈનિંગનું બીજું નામ એટલે ઉત્તરા શાહ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે ઉત્તરા શાહ (Uttara Shah).

11 September, 2024 09:50 IST | Mumbai | Shilpa Bhanushali
રાધિકા બત્રા શાહ

ચાની ચાહમાં નોકરી છોડી શરૂ કર્યો બિઝનેસ, બનાવી પ્રીમિયમ ટી બ્રાન્ડ

માર્ચ મહિનો પરીક્ષા, ગરમી અને હોળીની રજા માટે તો ખરો પણ સૌથી અગત્યનો એક દિવસ માર્ચમાં આવે છે અને તે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day 2024). છેલ્લાં ચાર વર્ષથી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ માર્ચ મહિનાના પહેલા દિવસથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વાત છેડે છે. દર વર્ષે આપણે મળીએ છીએ એવી ગુજરાતી મહિલાઓને જેમણે પોતાના દમ પર આવડત અને મહેનતથી પોતાની એક અલગ પ્રતિભા ઊભી કરી છે. વર્ષ ૨૦૨૪માં પણ આ ક્રમ તો જળવાશે જ અને 8મી માર્ચ સુધીમાં તમે રોજ એક એવી સ્ત્રી વિશે જાણશો જેણે પોતાની કારકિર્દી ક્ષેત્રે અથવા તો અંગત જીવનમાં કંઇક એવું કર્યું છે જેને ખરેખર બિરદાવવા લાયક છે, પણ સાથે જ આ વર્ષે પહેલીવાર મહિલા દિવસ નિમિત્તે એવા પુરુષોની પણ વાત કરીશું, જેમણે મહિલા સશક્તિકરણ, મહિલાઓને વિવિધ ક્ષેત્રે તક અપાવવાથી લઈને તેમના જીવન બહેતર બનાવવા માટે સતત કામ કર્યું છે. આજે આપણે વાત કરીશું ઑન્ટ્રપ્રનર રાધિકા બત્રા શાહ વિશે જેઓ ‘ચાયવાલી’ તરીકે જાણીતા છે અને ‘રાધિકાસ ફાઇન ટીઝ ઍન્ડ વ્હોટનોટ્સ’નાં ફાઉન્ડર છે.

09 March, 2024 11:32 IST | Mumbai | Karan Negandhi
મિડ-ડે ટ્રોફીમાં પહોંચી મુંબઈની બિઝનેસ જગતની હસ્તીઓ

મિડ-ડે ટ્રોફીમાં પહોંચી મુંબઈની બિઝનેસ જગતની હસ્તીઓ

Other than the celebs, what made the occasion doubly special was the presence of clients, associates and friends. Take a look - See more at: http://www.mid-day.com/photos/corporates-at-the-mid-day-trophy/6781#sthash.LaHfLhIk.dpufOther than the celebs, what made the occasion doubly special was the presence of clients, associates and friends. Take a look - See more at: http://www.mid-day.com/photos/corporates-at-the-mid-day-trophy/6781#sthash.LaHfLhIk.dpufOther than the celebs, what made the occasion doubly special was the presence of clients, associates and friends. Take a lookFashion designer Sai Suman Khanna with Natasha

21 January, 2014 09:42 IST

વિડિઓઝ

વરિષ્ઠ અધિકારીઓએ કોર્પોરેટ ક્ષેત્રમાં થતાં વર્કલોડ પર કરી આ વાત

વરિષ્ઠ અધિકારીઓએ કોર્પોરેટ ક્ષેત્રમાં થતાં વર્કલોડ પર કરી આ વાત

પુણે સ્થિત એક 26 વર્ષીય EY કર્મચારીના દુ:ખદ મૃત્યુ બાદ વિવિધ કોર્પોરેટ સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ કોર્પોરેટ ક્ષેત્રમાં કામના ભારણ અને તણાવના મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડી રહ્યા છે. ઘણા શેર કરેલા વ્યક્તિગત અનુભવો કર્મચારીઓ પરની વધતી જતી માંગને પ્રકાશિત કરે છે, જે ગંભીર માનસિક સ્વાસ્થ્ય પડકારો તરફ દોરી શકે છે. એક્ઝિક્યુટિવ્સે અસરકારક તણાવ વ્યવસ્થાપન વ્યૂહરચનાઓની નિર્ણાયક જરૂરિયાત પર ભાર મૂક્યો, કર્મચારીઓની સુખાકારીને પ્રાથમિકતા આપતી સહાયક સરકારી નીતિઓની હિમાયત કરી. તેઓએ કૌટુંબિક સમયના મહત્વ પર પણ ભાર મૂક્યો.

22 September, 2024 02:26 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK