ઈંગ્લેન્ડમાં કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022)માં ગુજરાતી યુવકે ડંકો વગાડ્યો છે. સુરતના હરમીત દેસાઈ (Harmeet Desai)એ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ (Gold Medal)મેળવી ગુજરાત સહિત ભારત દેશનું નામ રોશન કર્યુ છે. સુરતના આ ગોલ્ડન બૉયના પિતા પણ ટેનિસ ખેલાડી છે. રાજુલ દેસાઈએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરી હરમિત વિશે અંગત અને પ્રોફશનલ અનેક રસપ્રદ વાતો શેર કરી હતી. (તસવીર: ઈન્સ્ટાગ્રામ)
03 August, 2022 04:27 IST | Mumbai