આજે 2 એપ્રિલના રોજ કૉમડી કિંગ કપિલ શર્માનો જન્મદિવસ છે. જાણીએ તેની પ્રેરણાદાયી કહાની કે કેવી રીતે સાધારણ સંજોગોમાંથી તે પહોંચ્યો સફળતાના શિખરે અને કેવી ચડતી પડતી જોઇએ એની પણ જાણકારી મેળવીએ.
(તસવીરો – કપિલ શર્મા ઇન્સ્ટાગ્રામ)
02 April, 2021 11:04 IST | Mumbai