નવી મુંબઈમાં 18 જાન્યુઆરીએ પ્રખ્યાત બૅન્ડ કોલ્ડપ્લે કોન્સર્ટના પહેલા દિવસ પછી, નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC) દ્વારા સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાંથી કુલ 5 ટન કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. કચરામાં 3 ટન ભીનો કચરો અને 2 ટન સૂકો કચરો સામેલ હતો, જે કોન્સર્ટમાં આવેલા લોકો દ્વારા ત્યાં જ છોડી દેવામાં આવ્યો હતો. (તસવીર: સોશિયલ મીડિયા)
20 January, 2025 06:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent