ચર્ચગેટ ખાતે આવેલી જય હિન્દ કૉલેજ ખાતે ડોટ કોમ ક્લબ દ્વારા બે દિવસ દરમિયાન ઈ-વેસ્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં કૉલેજના દરેક વિદ્યાર્થી સહિત પ્રિન્સિપાલ અને શિક્ષકોએ પણ ભાગ લીધો હતો. આ ડ્રાઈવનો ઉદ્દેશ્ય વધી રહેલા ઈ-વેસ્ટ બાબતે લોકોમાં જાગરુકતા લાવી આ કચરાને ઓછો કરવાનો હતો.
17 August, 2024 07:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent