તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુમાં અનન્યા પાંડેએ પોતાના જૂના દિવસો યાદ કર્યા હતા અને તેણે એ વખતે બનાવેલા વ્લૉગ્સ વિશે વાત કરી હતી જે તેણે ક્યારેય અપલોડ નથી કર્યા.
આખો દેશ દિવાળીની ઉજવણી કરે છે ત્યારે બી-ટાઉન સેલેબ્સ કેવી રીતે પાછળ રહી જાય, બૉલિવૂડ સેલેબ્સ ઉત્સવને ઉજવી રહ્યાં છે. પ્રિયંકા ચોપરા જોનાસ, માધુરી દીક્ષિત નેનેથી લઈને શાલિની પાસી સુધી, જુઓ કેવી રીતે સેલેબ્સ ઉત્સવની સિઝનની શરૂઆત કરવા માટે તેમના બેસ્ટ ટ્રેડિશનલ લૂક્સ કેરી કરે છે, જુઓ તસવીરો
અભિનેતા-ફિલ્મ નિર્માતા અરબાઝ ખાન (Arbaaz Khan)ની પત્ની અને મેક-અપ આર્ટિસ્ટ શુરા ખાન (Sshura Khan)નો ગઈકાલે જન્મદિવસ હતો. ગુરુવારે શુરા ખાન ૩૧ વર્ષની થઈ (Sshura Khan Birthday) ત્યારે તેના પતિએ તેના માટે એક ગ્રાન્ડ પાર્ટી આપી હતી જેમાં દંપતીના પરિવાર અને મિત્રોએ હાજરી આપી હતી.
(તસવીરો : યોગેન શાહ)
ચંકી પાંડે (Chunky Pandey) મોટા ભાગે સપોર્ટિંગ રોલમાં જોવા મળતા હતા. પણ તેઓ તેમાં પણ પોતાનું બેસ્ટ આપતા. એ જ કારણ છે કે 1988ની સુપરહિટ ફિલ્મ `તેજાબ`માં અનિલ કપૂરના મિત્રનું પાત્ર ભજવ્યું અને તે માટે તેમને સપોર્ટિંગ એક્ટર માટે ફિલ્મફૅર અવૉર્ડ પણ આપવામાં આવ્યો. આજે ચંકીના જન્મદિવસે જાણો તમેના વિશે વધુ...
કાર્તિક આર્યન (Kartik Aryan) અને કિયારા અડવાણી (Kiara Advani) સ્ટારર ફિલ્મ `સત્યપ્રેમ કી કથા` (Satyaprem Ki Katha)ની થિયેટર રિલીઝ પહેલા નિર્માતાઓએ ફિલ્મ ઉદ્યોગના લોક માટે એક ભવ્ય સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ સ્ક્રિનિંગમાં બૉલિવૂડના અનેક સેલેબ્ઝ જોવા મળ્યાં હતાં. આવો જોઈએ તસવીરોમાં કોણ રહ્યું હાજર `સત્યપ્રેમ કી કથા`ના સ્પેશ્યલ સ્ક્રિનિંગમાં…
(તસવીરો : યોગેન શાહ)
અરબાઝ ખાને તાજેતરમાં જ તેનો 57મો જન્મદિવસ ઉજવ્યો, અને અભિનેતાએ તેના નજીકના મિત્રો માટે બોલાવ્યા હતા. આ સેલિબ્રેશનમાં સંજય કપૂર, ચંકી પાંડે, રવિના ટંડન અને રાશા થડાનીએ હાજરી આપી હતી, પણ અરબાઝ ખાનની પત્ની શુરા ખાને તેમાં આવી નહોતી. વધુ માટે વીડિયો જુઓ.
Randeep Hooda and Lin Laishram`s wedding reception: તાજેતરમાં 29 નવેમ્બરના રોજ ઇમ્ફાલમાં લગ્ન કરનાર રણદીપ હુડા અને લિન લેશરામે મુંબઈમાં વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રેખા ભારદ્વાજ અને વિશાલ ભારદ્વાજ સેલિબ્રિટી ગેસ્ટમાં સામેલ હતા. તમન્ના ભાટિયા અને વિજય વર્મા, ચંકી પાંડે, જાવેદ જાફરી, રસિકા દુગલ, જેકી શ્રોફ, મોના સિંહ, જીતેન્દ્ર અને અન્ય ઘણા લોકો લગ્નના ભવ્ય રિસેપ્શનમાં હાજરી આપી હતી. વધુ વિગતો માટે જુઓ આખો વીડિયો...
ચંકી પાન્ડેની દીકરી અલાના પાન્ડે તેના લૉન્ગ ટાઇમ બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે. તે પહેલાં મુંબઈમાં પ્રિ-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. અલાના પાન્ડેની સંગીત સૅરેમનીમાં બોલિવૂડના અનેક સેલેબ્ઝે હાજરી અપાી હતી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK