Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Childrens Day

લેખ

બાળકો

કલ્યાણની જેલમાં કેદીઓનાં બાળકોએ કરી ફૅન્સી ડ્રેસ પહેરીને બાળદિનની ઉજવણી

આ ફૅન્સી ડ્રેસમાં ભાગ લેનાર બાળકોને ભેટ પણ આપવામાં આવી હતી.

15 November, 2024 11:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાળ દિવસે કેરળ કૉર્ટનો ઐતિહાસિક નિર્ણય

બાળ દિવસે કેરળ કૉર્ટનો ઐતિહાસિક નિર્ણય, 5 વર્ષની બાળકીના બળાત્કારીને આપી આ સજા

Kerala Court Sentences Convict to Death: બાળ દિવસે કેરળની એક કૉર્ટે ઐતિહાસિક નિર્ણય લીધો. પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના દોષીને ફાંસીની સજા સંભળાવી છે.

14 November, 2023 05:19 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

Children`s Day: કેટલીક એવી ફિલ્મો વિશે જાણો જે બાળકના ઘડતરમાં બનશે ઉપયોગી

આજે જવાહર લાલ નેહરુનો જન્મદિવસ છે, જે દિવસને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

14 November, 2022 04:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કાજોલ (તસવીર સૌજન્ય મિડ-ડે)

બાળદિવસે કાજોલે શૅર કરી થ્રોબૅક તસવીર, તૂટેલા દાંત અને આવો ચહેરો, જુઓ ફોટો

કાજોલને તેના મસ્તીખોર સ્વભાવ માટે પણ ઓળખવામાં આવે છે. આ ક્રમમાં એક્ટ્રેસે ફરી પોતાના બાળપણની એક તસવીર શૅર કરી છે, જેના પર લોકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.

14 November, 2022 04:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
 બાળ દિવસ પર વિદ્યાર્થી શ્લોક મુખર્જીના ચિત્ર પરથી બન્યું ડૂડલ

Google Doodle: બાળ દિવસ પર આ વિદ્યાર્થીના ચિત્ર પરથી બન્યું ડૂડલ, જાણો કોણ છે?

ગૂગલ તરફથી આ વર્ષે આર્ટવર્ક સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના 100 શહેરોમાંથી 1થી 10 ધોરણના બાળકોએ ભાગ લીધો હતો.

14 November, 2022 04:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

Children’s Day 2021: ઝી થિયેટરના આ નાટકો સાથે કરો બાળ દિવસની ઉજવણી

રવીન્દ્રનાથ ટાગોરની પ્રખ્યાત રચના ‘ડાક ઘર’ અને સુંદર રીતે કહેવાયેલી પૌરાણિક વાર્તા ‘માયા – ફાઇન્ડ યોર લાઇટ’ ટાટા સ્કાય થિયેટરમાં અનુક્રમે બપોરે 2 અને 8 વાગ્યે જોઈ શકશો.

14 November, 2021 02:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ધાર્મિક પરમાર

મીઠીબાઈ કૉલેજમાં ભણતા આ યુવકે આટલી નાની વયે બહાર પાડ્યો બાળકાવ્ય સંગ્રહ

શાળા દરમિયાન જ ધાર્મિકે લેખનની શરૂઆત કરી હતી.

14 November, 2021 02:40 IST | Mumbai | Karan Negandhi
તસવીર સૌજન્યઃ એએનઆઈ

વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડેઃ CSMT અને પાલિકાની ઈમારતને રોશનીથી સજાવવામાં આવી

વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડેઃ CSMT અને પાલિકાની ઈમારતને રોશનીથી સજાવવામાં આવી

20 November, 2020 09:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

મૅન્ટાસ્ટિકના દસમા એપિસોડમાં આજે મળો ભાવેશ પંડ્યાને (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

Mantastic: `ગમતી નિશાળ` ઊભી કરનાર સૌ બાળકોના ગમતા શિક્ષક એટલે ભાવેશ પંડ્યા

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે `દર્દ` વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું ભાવેશ પંડ્યાને. આવતીકાલે દેશભરમાં ચિલ્ડ્રન્સ ડે ઊજવાશે ત્યારે આજે આપણે ખરા અર્થમાં આદિવાસી બાળકો માટે અને પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે જેણે અમૂલ્ય પ્રદાન કર્યું છે તેવા ભાવેશભાઈ વિષે વાતો કરીશું. ખાસ તો આદિવાસી બાળકોના શિક્ષણ માટે તેઓએ કરેલ કામગીરી પ્રશંસનીય છે. તેઓ છેલ્લા પચ્ચીસથી પણ વધારે વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.

13 November, 2024 10:01 IST | Banaskantha | Dharmik Parmar
બ્લૂ રોશનીથી ઝળહળ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (તસવીર સૌજન્ય : અતુલ કાંબલે)

વિશ્વ બાળ દિવસ નિમિત્તે CSMT અને BMC હેડક્વાર્ટર રોશનીથી ઝળાહળા, જુઓ તસવીરો

20 નવેમ્બરના રોજ વિશ્વ બાળ દિવસ અતિ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવતો હોય છે. આ જ વિશ્વ બાળ દિવસની પૂર્વસંધ્યાએ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) હેડક્વાર્ટરને બ્લૂ રંગ સાથે રોશનીથી સજાવવામાં આવ્યું હતું. (તમામ તસવીરો : અતુલ કાંબલે)

20 November, 2023 10:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK