Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Chhota Rajan

લેખ

પ્રતીકાત્મક તસવીર

બિલ્ડર પાસેથી ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માગનારા છોટા રાજનની ગૅન્ગના પાંચ જણ પકડાયા

રિયલ એસ્ટેટ ડેવલપર અને તેના ભાગીદાર પાસે છોટા રાજન ગૅન્ગના પાંચ ગુંડાઓએ ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી.ડેવલપરે આ સંદર્ભે ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલ (AEC)માં ફરિયાદ કરતાં પોલીસે છટકું ગોઠવ્યું હતું

01 November, 2024 10:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છોટા રાજન

મુંબઈના હોટેલમાલિકની હત્યાના ૨૩ વર્ષ જૂના કેસમાં છોટા રાજનને જામીન મળ્યા

જોકે ૨૦૧૧માં પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના કેસમાં આજીવન કેદ થઈ હોવાથી જેલની બહાર નહીં આવી શકે

24 October, 2024 07:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડી. કે. રાવ

અન્ડરવર્લ્ડ ડૉનના નામે બદલાપુરના બે બિલ્ડરને ખંડણી માટે ફોન આવ્યો

ઇન્ટરનૅશનલ નંબર પરથી આવેલા ફોનમાં એક બિલ્ડરને પચીસ લાખ આપવાના અને બીજાને ત્રણ ફ્લૅટ છોટા રાજનના વિશ્વાસુ ડી. કે. રાવના નામે કરવાની ધમકી આપી

29 September, 2024 11:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

હોટેલિયરની હત્યાના કેસમાં છોટા રાજનને આજીવન કારવાસ

છોટા રાજન સામે મહારાષ્ટ્રમાં ૭૦ ગુના નોંધાયા છે જેમાં પત્રકાર જે ડે મર્ડરકેસનો પણ સમાવેશ છે

31 May, 2024 02:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

પુણે પોર્શ અકસ્માતના આરોપીના દાદાએ છોટા રાજનને મળી હત્યાની સુપારી આપી હતી?

પુણે પોર્શ અકસ્માતના આરોપીના દાદાએ છોટા રાજનને મળી હત્યાની સુપારી આપી હતી?

પુણે પોર્શ અકસ્માતની તાજેતરની ઘટનાઓમાં, આરોપી સગીરના દાદાએ છોટા રાજનને મળીને કોર્પોરેટરને મારવાની `સુપારી` આપ્યાનો આરોપ કરવામાં છે. પૂર્વ શિવસેના કોર્પોરેટર અજય ભોસલેએ આરોપ મૂક્યો છે કે 2009માં પુણે કાર અકસ્માતના આરોપી સગીરના દાદાએ બાંકોકમાં ચોટા રાજનને મળ્યા હતા અને તેમને મારી નાખવા માટે સડયંત્ર રચ્યું હતું. અજય ભોસલેએ કહ્યું કે, "કાર અકસ્માતના આરોપી કિશોરના દાદાએ 2009માં બેન્ગકોકમાં છોટા રાજનને મળીને મને મારી નાખવાનું કાવતરું રચ્યું હતું. આ કેસ મુંબઇના સીબીઆઇ કોર્ટમાં ચાલી રહ્યો છે અને તેમના દાદા આરોપી છે, પરંતુ હજુ સુધી તેમની ધરપકડ થઈ નહોતી. આ પરિવારનો ગુનાહિત ઇતિહાસ છે અને હું પણ આ પરિવારનો ભોગ બનેલો છું. તેઓ પોતાના પૈસાની તાકાતથી કઈ પણ કરી શકે છે."

24 May, 2024 01:33 IST | Pune

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK