ઑસ્કરમાં નામાંકિત એવી ગુજરાતી ફિલ્મ `ધ લાસ્ટ ફિલ્મ શૉ` (છેલ્લો શૉ)ના પ્રીમિયરમાં ઢોલિવૂડ તથા બૉલિવૂડના અનેક સિતારા જોવા મળ્યા હતા. આ ફિલ્મ વિશે કહી શકાય છે કે આ ફિલ્મ પાન નલિનની ઑટોબાયોગ્રાફિકલ ફિલ્મ છે. આ ફિલ્મ 14 ઑક્ટોબર શુક્રવારે રોજ ભારતભરમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મને રિલીઝ પહેલા જ ઑસ્કર માટે નૉમિનેટ કરવામાં આવી ચૂકી છે. આ ફિલ્મનું પ્રૉડક્શન ઘીર મોમાયા, પાન નલિન, સિદ્ધાર્થ રૉય કપૂર અને માર્ક ડુઅલ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના પ્રીમિયર શૉમાં ઢોલિવૂડ અને બૉલિવૂડના સિતારા ઝળકતા જોવા મળ્યા.
15 October, 2022 11:50 IST | Mumbai | Shilpa Bhanushali